Satya Tv News

Month: August 2024

કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ:ખામીને કારણે MI-17 હેલિકોપ્ટરથી એરલિફ્ટ કરવામાં આવી રહ્યું હતું; વાયર તૂટી જવાથી ધડામ દઈને નીચે પછડાયું

ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં લેન્ડિંગ દરમિયાન ક્રિસ્ટલ હેલિકોપ્ટરમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી.બાદમાં રિકવરી ઓપરેશન દરમિયાન એમઆઈ-17 હેલિકોપ્ટર દ્વારા તેને લઈ જવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન ક્રિસ્ટલ હેલિકોપ્ટર સાથે બાંધવામાં આવેલો…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: આ રાશિના જાતકો જોખમી કામકાજથી દૂર જ રહેજો જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ વાહન મશીન વગેરેથી સંભાળવું, સારા શુભ સમાચાર મળશે, કરેલા રોકાણથી લાભ થશે, કામકાજમાં ફાયદો થશે. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નોકરી…

ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાંથી સિક્રેટ કેમેરાથી ખળભળાટ

આંધ્રપ્રદેશની એક એન્જિનિયરિંગ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં હિડન કેમેરા મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. એક વિદ્યાર્થિનીની નજર પડતાંતેણે તરત જ હોસ્ટેલ મેનેજમેન્ટને જાણ કરી. કેમેરામાંથી રેકોર્ડ કરાયેલા કેટલાક ફૂટેજ બોયઝ…

અમદાવાદ: સેટેલાઈટમાં મિત્રના જન્મદિવસની ઉજવણીમાં યુવાને બે રાઉન્ડ ફાયરિંગ કર્યું, શખ્સને પોલીસે દબોચ્યો

અમદાવાદના સેટેલાઈટના જોધપુર ચાર રસ્તા પાસે માનસ કોમ્પલેક્સમાં ગત રાત્રે હિરેન ઠક્કર નામના યુવાનન જન્મદિવસની ઉજવણી કરવા માટે કેટલાંક યુવાનો એકત્રિત થયા હતા. જેમાં ભરત ભરવાડ ( રહે. લક્ષ્મણગઢનો ટેકરો,…

પેરિસ પેરાલિમ્પિકમાં શીતલ દેવીએ તીરંદાજીમાં શાનદાર પ્રદર્શન, 2 હાથ નથી, પહેલા દિવસે તોડી નાંખ્યો રેકોર્ડ;

પેરિસ પેરાલિમ્પિકની શરુઆત થઈ ચૂકી છે. આ વચ્ચે ભારતીય પેરા એથ્લેટ શીતલ દેવીએ પેરાલિમ્પિકના પહેલા જ દિવસે ઈતિહાસ રચી દીધો છે. તેમણે મહિલાની તીરંદાજીના ક્વોલિફિકેશનમાં શાનદાર પ્રદર્શન કરી 720માંથી 703…

વડોદરા: પાર્ટી પ્લોટના બેઝમેન્ટમાં મેનેજર અને સિક્યુરિટી ગાર્ડ પૂરનું પાણી કાઢવા ગયા અને મળ્યું મોત;

વડોદરા શહેરના વિમાલી ગામે આવેલા અતિથ્ય પાર્ટી પ્લોટમાં વિશ્વામિત્રી નદીના પૂરના પાણી ભરાઈ ગયા હતા. પાણી બેઝમેન્ટમાંથી બહાર કાઢવા માટે તંત્રની મદદ બે દિવસથી માંગવામાં આવી રહી હતી પરંતુ તંત્ર…

બોલિવુડ અભિનેત્રીએ હાર્દિક પંડ્યાને ક્રશ જણાવ્યો, ખુલ્લેઆમ વ્યક્ત કરી પોતાની ભાવના;

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશા જ્યારથી અલગ થયા છે. ત્યારથી હાર્દિકનું નામ અલગ અલગ અભિનેત્રીઓ સાથો જોડાઈ રહ્યું છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન દરમિયાન અનન્યા પાંડે સાથેના…

વરસાદને કારણે ગુજરાતના રસ્તાઓ અને બ્રિજને અંદાજિત 5 હજાર કરોડથી વધુના નુકસાનનું અનુમાન;

ગુજરાતમાં વરસાદી આફતને કારણે મોટા પાયે ખાનાખરાબી સર્જાઈ છે. અનારાધાર વરસાદને કારણે આવેલા પૂરને કારણે સંખ્યાબંધ લોકો બેઘર બન્યા છે. અનેક લોકોનું NDRF, SDRF દ્વારા રેસક્યુ કરવામાં આવ્યુ છઠે. રાજ્યમાં…

વડોદરામાં મુસીબતમાં હતા ત્યારે કોઈ ધારાસભ્ય ન દેખાયા, જેને પગલે હવે લોકોમાં ભારે રોષ;

વોર્ડ નંબર- 7ના કોર્પોરેટર બંદિશ શાહ દેખાડો કરવા આવ્યા તો લોકોએ તેમને ભગાડી મુક્યા. તો આવી જ સ્થિતિ ધારાસભ્ય મનીષા વકીલની થઈ. ધારાસભ્ય મનીષા વકીલ હરણી વિસ્તારની મુલાકાતે પહોંચ્યા હતા.…

48 વર્ષ બાદ જમીન પરથી દરિયામાં જઇને બનતુ વાવાઝોડું જોવા મળશે, 80 વર્ષમાં ગુજરાતમાં ચોથી વખત આવનાર આવુ વાવાઝોડુ જાણો કેમ ખાસ ?

હવામાન વિભાગે નવી આગાહી કરતાં કહ્યું છે કે ગુજરાત પર ધીરે ધીરે આગળ વધી રહેલી સિસ્ટમ હવે વાવાઝોડું બની જશે. આગાહી પ્રમાણે જો આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઈ તો ગુજરાત…

error: