Satya Tv News

Month: August 2024

BCCI જય શાહની મોટી જાહેરાત, ભારતીય ક્રિકેટરો પર થશે પૈસાનો વરસાદ, જાણો કઈ છે મોટી જાહેરાત;

ભારતીય ક્રિકેટ કંટ્રોલના સચિવ જય શાહ ટુંક સમયમાં પોતાનું પદ છોડી શકે છે. બીસીસીઆઈના સચિવ જય શાહ હવે વર્લ્ડ ક્રિકેટ બોર્ડનો સચિવ બનશે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના હાલના ચેરમેન ગ્રેગ બાર્કલનો…

છોટાઉદેપુરમાં પાવીજેતપુરના શિહોદમાં બ્રિજના થયા બે ટુકડા;

છોટાઉદેપુરમાં પાવીજેતપુરના ભારજ નદીમાં પાણીનો પ્રવાહ વધતા બ્રિજના ટુકડા થયા છે.સુખી ડેમનું પાણી છોડાતા નદીનો પ્રવાહ વધ્યો હતો.નેશનલ હાઇવે-56 પર આવેલા બ્રિજના પિલર બેસી ગયા હતા.નજીકમાં બનાવેલો 2.39 કરોડનો ડાયવર્ઝન…

અમદાવાદમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતા અને વૃક્ષો પડતાં લોકોને ભારે હાલાકી;

અમદાવાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદને કારણે અનેક વૃક્ષો ધરાશાઈ થઈ ગયા છે. શહેરના ધરણીધર વિસ્તાર પાસે વિશાળકાય વૃક્ષ ધરાશાઈ થઈ ગયું.કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોને ભારે હાલાકી…

નર્મદા ડેમના ૨૩ ગેટ ખોલી નદીમાં કુલ ૩.૯૫ લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે : જિલ્લા પ્રસાશન સતર્ક

જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદથી સાવધ રહેવા નાગરિકોને અપીલ કરતા કલેકટરશ્રી એસ.કે.મોદી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નર્મદા નદીના કિનારે આવેલા ૨૮ ગામોને તકેદારીના પગલાં લેવા સાવચેત કરાયા નર્મદા બંધના ઉપરવાસમાં…

અંકલેશ્વર : અંદાડા ગામ માં જુગાર રમતા 6 જુગારીયાઓ ઝડપાયા

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે અંદાડા ગામના રણછોડ કૃપા સોસાયટીમાં બાંકડા વાળી જ્ગ્યા પર જુગાર રમતા 6 જુગારીયાઓને 76 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા અંકલેશ્વરના અંદાડા ગામના રણછોડ કૃપા…

જમ્મુ કાશ્મીર ચૂંટણી: બે કલાકમાં ભાજપનો યૂટર્ન, 44 ઉમેદવારોની પ્રથમ યાદી પાછી ખેંચી

ભાજપે સોમવારે (26 ઓગસ્ટ) જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી. આ યાદીમાં અલગ-અલગ બેઠકો પરથી 44 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હતી. જોકે, ભાજપની પ્રથમ…

વાલિયા : કુખ્યાત બુટલેગરના પુત્રને 8 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો

વાલિયા પોલીસે વટારીયા ગામના ઇન્દિરા આવાસ ફળીયામાં રહેતો કુખ્યાત બુટલેગરના પુત્રને 8 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લા વડા પોલીસ મયુર ચાવડા અને ડી.વાય.એસ.પી ડૉ.કુશલ ઓઝાના…

રાજકોટનો લોકમેળો આજે પણ બંધ, સતત બીજા દિવસે વરસાદે મેળાની મોજ બગાડી;

રાજકોટમાં સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અને એ સાથે જ શહેરના અનેક રસ્તાઓ દરિયો બની ગયા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં તો જળબંબાકારની સ્થિતિ થઇ ગઇ છે.…

જન્માષ્ટમીએ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશને ખુલ્લા પડદે સ્નાન કરાવાયું;

દર વર્ષે ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ કૃષ્ણ જન્માષ્ટમી ઉજવવામાં આવે છે. આ વખતે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર 26 ઓગસ્ટ 2024ના રોજ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતના અતિપ્રસિદ્ધ એવા…

અનુપમાની સાસુ સુદર્શન વર્માનું થયું નિધન, શોકમાં પરિવાર;

અનુપમા એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીની રિયલ સાસુનું નિધનઃ થયું છે. તાજેતરમાં રૂપાલી ગાંગુલી પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. ખરેખર, રૂપાલી ગાંગુલીના સાસુ સુદર્શન વર્માનું નિધન થયું છે. રૂપાલી ગાંગુલીએ પોતે…

error: