Satya Tv News

Month: September 2024

છેલ્લા 24 કલાકમાં 134 તાલુકાઓ થયા પાણી-પાણી, ગુજરાતમાં હવે વરસાદનું જોર ઘટશે;

134 તાલુકામાં વરસાદ નોંધાયો છે.. સૌથી વધુ વરસાદ વિસાવદર અને વડોદરામાંમાં નોંધાયો છે.. વડોદરામા 4 ઇંચ અને વિસાવદરમાં પણ 4 ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢમાં પોણાચાર ઇંચ વરસાદ નોંધાયો છે.તાલાળા,…

વાગરા સાયખાં કેમીકલ ઝોનમાં નીકળતુ લાલ પાણી થી ચાર ગામના ખેડૂતો પરેશાન

વાગરા ની સાયખાં GIDC માં લાલ પાણી ખુલ્લામાં નીકળી વરસાદી પાણી માં ભરી જતા સારા ઉદ્યોગકારો સહિત ચાર ગામના ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે.ખેતરોમાં કેમીકલ વાળા પાણી ઘૂસતા જગત ના…

પહેલા ગર્લફ્રેન્ડના ટુકડા કરી મારી નાખી, પછી ભાઈને ફોન કરીને કહ્યું

બેંગલુરુમાં મહાલક્ષ્મી નામની મહિલાની હત્યા કરી તેના મૃતદેહના ટુકડાને ફ્રિજમાં રાખવાના ચોંકાવનારા કેસથી આખો વિસ્તાર સ્તબ્ધ છે. આ કેસનો મુખ્ય શંકાસ્પદ મુક્તિરંજન રોયે ઓડિશામાં આત્મહત્યા કરી લીધી. પોલીસને મુક્તિરંજન રોયના…

જળેશ્વરમાં 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી બસ, 4 તીર્થયાત્રીઓને કાળ ભરખી ગયો, 23 ઘાયલ

ઓડિશાના બાલાસોર જિલ્લામાં ઉત્તર પ્રદેશના 57 શ્રદ્ધાળુઓ જગન્નાથ મહાપ્રભુના દર્શન માટે પુરી જઈ રહ્યા હતા. જેમાં બસ નેશનલ હાઈવે 60 પર બેલેન્સ ગુમાવી 20 ફૂટ નીચે પડી હતી. આ દુર્ઘટનામાં…

ભારે કરી: પ્લાસ્ટિકનો ભંગાર વેચીને દીકરા માટે મજૂરે iPhone લીધો, ગરીબ બાપે દીકરાના સપના પુરા કર્યાં

કઠોર પરિશ્રમ અને કંઈક કરવાની તમન્ના હોય તો સફળતા ચોક્કસ મળે છે. જો કોઈ એ વિચારીને મહેનત કરવાનું છોડી દે તે ગરીબ છે, તેની પાસે પૈસા નથી, તો કંઈ મળશે…

અંબાજીમાં શ્રદ્ધાળુને થયો કડવો અનુભવ: વાહન બહાર પાર્ક કર્યું હોવા છતાં પાર્કિંગના નામે રૂપિયા પડાવ્યા

પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મંદિર ટ્રસ્ટ સંચાલિત પાર્કિંગમાં ઉઘાડી લૂંટ થતી હોવાની બૂમરાણ ઉઠવા પામી છે. એક શ્રદ્ધાળુને થયેલા કડવો અનુભવ મંદિર સત્તાવાળાઓને જાણ કરવા છતાં જવાબદારો સામે કોઈ કાર્યવાહી કરવામાં…

NDAમાં ડખા! ફડણવીસે લોકસભામાં હારનું ઠીકરું અજિત પવાર પર ફોડતાં રાજકારણ ગરમાયું.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. પરંતુ ભાજપના નેતા અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એવું નિવેદન આપ્યું છે, જેનાથી મહાયુતિની અંદર રાજકીય માહોલ ગરમાઈ શકે છે. લોકસભાની ચૂંટણી પછી…

નેત્રંગ :પ્રા.શાળા જૂની જામુની ખાતે બી.આર.સી.કક્ષાની શિક્ષકોની વ્યવસાયિક – સજ્જતા વધારવા માટેની તાલિમ યોજાઈ

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – ૨૦૨૦ અંતર્ગત શાળાનાં વર્ગ વ્યવહારમાં ગુણવત્તા લાવવા જવાબદારીની મૂળભૂત પ્રક્રિયમાં પધ્ધતિસરના પગના લઈને સેવાકાલીન તાલીમ કાર્યક્રમો સુદ્રઢ અને અસરકાર બનાવવા જે થી શિક્ષણના વ્યવસ્તાને ઉચ્ચ દરજ્જો…

અમદાવાદમાં વક્ફ બિલ સંશોધન મુદ્દે મળેલી JPCની બેઠકમાં વિવાદ, સંઘવી-ઓવૈસી વચ્ચે ઝરી ચકમક

અમદાવાદમાં વક્ફ બોર્ડ મુદ્દે મળેલી JPCની બેઠકમાં વિવાદ થયો છે. વક્ફ સંશોધન બિલ માટે રચાયેલી જોઇન્ટ પાર્લિયામેન્ટ્રી કમિટી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અસદુદ્દીન…

 બાલાજી ગ્રુપના અગોરા મોલના ગેરકાયદે ક્લબ હાઉસ અને રિટનિંગ વોલ તોડવાની કામગીરી શરૂ

વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી કાંઠા પર કોર્પોરેશને ખાનગી કંપની અને ડ્રોન દ્વારા બાંધકામ અંગેનો સર્વે કરાવવામાં આવ્યો હતો જેનો અહેવાલ તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનરને સુપ્રત કર્યો હતો. ત્યારબાદ…

error: