મુંબઈ: નશામાં ધુત મુસાફરે બસ ફુટપાથ પર ચઢાવી દીધી, નવ લોકોને કચડી નાખ્યા
મહારાષ્ટ્રના મુંબઈમાં ‘બેસ્ટ’ બસના ડ્રાઈવર સાથે ઝઘડા દરમિયાન નશામાં ધૂત વ્યક્તિએ વાહનનું સ્ટિયરિંગ પકડી લીધું હતું અને આ ઘટનામાં 9 રાહદારીઓ ઘાયલ થયા હતા, તેમાંથી ત્રણની સ્થિતિ ગંભીર છે. બૃહન્મુંબઈ…