Satya Tv News

Month: September 2024

શું નવુ વર્ષ આવતા સુધીમાં સોનાના ભાવ 1 લાખને પાર પહોંચી જશે.? જાણો લેટેસ્ટ રેટ;

નવરાત્રિ અને દિવાળી પહેલા જ સોનાના ભાવમાં ફરી એકવાર વધારો જવા મળી રહ્યો છે. વૈશ્વિક સ્તરે જિઓ-પોલિટિકલ તણાવમાં વધારો તેમજ ફેડ દ્વારા વ્યાજના દરોમાં ઘટાડો નોંધાતાં સોનાની માગ વધી છે.…

CDSCO એ 53 દવાઓને રેડ ફ્લેગ તરીકે જાહેર કરી, પેરાસિટામોલ, Pan D સહિતની દવાઓ ક્વૉલિટી ટેસ્ટિંગમાં ફેલ;

CDSCOના ડ્રગ એલર્ટ લિસ્ટમાં પેરાસિટામોલ સહિત 53 આવી દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે તેના ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરતી નથી. મતલબ કે બજારમાં હાજર આ દવાઓ નબળી ગુણવત્તાની છે. ડ્રગ…

સુરતમાં ટ્રાવેલ્સ બસના ડ્રાઈવર સામે દુષ્કર્મ આચર્યાનો આરોપ, ડ્રાઇવરે પુત્રને મારી નાખવાની આપી ધમકી;

ટ્રાવેલ્સ બસના ડ્રાઈવર સામે દુષ્કર્મ આચર્યાનો આરોપ મુકવામાં આવ્યો હતો. જેમાં લાઠીથી સુરત આવતી બસમાં ડ્રાઈવરે દુષ્કર્મ આચરતા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી માહિતી મુજબ 15 સપ્ટેમ્બરના રોજ મહિલા…

‘હું મારા શબ્દો પાછા લઉં છું!’ કૃષિ કાયદાઓ પર કંગના રણૌતનો યુ-ટર્ન;

હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપ સાંસદ કંગના રણૌતે પાછા ખેંચી લેવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓ પર નિવેદન આપીને ફરી એકવાર વિવાદ સર્જ્યો છે. પાર્ટીએ બીજેપી સાંસદ કંગના રણૌતના કૃષિ કાયદાને લગતા…

સોનાના ભાવમાં જબ્બર ઉછાળો, જાણો 10GM નો લેટેસ્ટ રેટ;

આજે વાયદા બજારમાં સોનું 250 રૂપિયાની તેજી સાથે 75,253 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું. ઈન્ટ્રા ડેમાં તે 76,000 રૂપિયાના સ્તરે પણ પહોંચ્યું હતું. સોનું 6 મહિનામાં 15000 રૂપિયા…

વડોદરાની MS યુનિ.માં સાયન્સ ફેકલ્ટીમાં ભણતા 18 વર્ષીય વિદ્યાર્થીનો આપઘાત;

વડોદરાની MS યુનિ.માં વિદ્યાર્થીનો આપઘાત કર્યો છે. સાયન્સ ફેકલ્ટીમાં ભણતા 18 વર્ષીય સ્ટુડન્ટે ગળેફાંસો ખાઈ લીધો છે. વિદ્યાર્થીએ ક્યાં કારણોસર આપઘાત કર્યો તે હજી જાણી શકાયું નથી. આ બનાવ અંગે…

ગુજરાતનો નકશો બદલાશે બનશે 3 નવા જિલ્લા, 33 થી 36 જિલ્લા થશે;

સરકારનું આયોજન જાન્યુઆરી 2025 સુધીમાં નવા જિલ્લાઓનો ઉમેરો કરવાનું છે. આ નિર્ણયથી એક તરફ જ્યાં વહીવટી સુવિધાઓ વધશે ત્યાં બીજી તરફ સ્થાનિક લોકોને વિકાસની નવી તકો મળશે. અમદાવાદ, સુરેન્દ્રનગર, ગાંધીનગર,…

જંબુસર નગરપાલિકાના પાપે એહેલે હદીસ મસ્જિદ પાસેના કાસમાં યુવતી ખાબકી

https://www.instagram.com/reel/DAVL_Tmgss4/?utm_source=ig_web_copy_link જંબુસર નગરપાલિકાના પાપે એહેલે હદીસ મસ્જિદ પાસેના કાસમાં યુવતી ખાબકી ગઈ હતી જંબુસર નગરપાલિકા તંત્ર ખાળે ગયું હોય તેમ જનતાને લાગી રહ્યું છે. જંબુસર નગરપાલિકા તંત્ર સત્તાધીશો જનતાને ગટર…

ગુજરાતમાં ફરી એક વાર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, ભાવનગર – ઓખા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ;

છેલ્લા કેટલાક સમયથી ટ્રેન ઉથલાવવાની ઘટનામાં સતત વધારો થયો છે. ત્યારે આજે ગુજરાતમાં ફરી એક વાર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો છે. આ ઘટના બોટાદના કુડલી ગામે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો…

મહાઠગ સુકેશ ચંદ્રશેખરે જેલમાંથી ફરી એકવાર જેકલીન ફર્નાન્ડીઝને લખ્યો પ્રેમ પત્ર;

દિલ્હીની મંડોલી જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખરે બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝને લવ લેટર લખ્યો છે. સુકેશે થોડાં દિવસ પહેલા જ જેકલીનને એક પત્ર પણ મોકલ્યો હતો. જેમાં તેણે જેકલીનને બેબી…

error: