Satya Tv News

Month: October 2024

સલમાન ખાને બાબા સિદ્દીકીને અંતિમ વિદાય આપી, સલમાનનનો ઈમોશનલ વીડિયો વાયરલ;

બાબા સિદ્દીકીને શનિવારની મોડી રાત્રે ગોળી મારી હત્યા કરવામાં આવી છે. આ હત્યાની જવાબદારી બિશ્નોઈ ગેંગે લીધી છે. બાબા સિદ્દીકીની હત્યાનો ઝટકો માત્ર રાજકારણમાં જ નહિ પરંતુ બોલિવુડ સ્ટારને પણ…

અંકલેશ્વર GIDC ની આવકાર ડ્રગ્સ પ્રાઇવેટ લિમિટેડના 5000 કરોડના 518 KG કોકેઇન કેસમાં 3 ડિરેક્ટરની ધરપકડ;

અંકલેશ્વરમાંથી 5 હજાર કરોડના ડ્રગ્સ ઝડપાવા મામલે હવે મોટી કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. મળતી માહિતી મુજબ ગઈકાલને 13 ઓક્ટોબર 2024ના રોજ, ગુજરાતના અંકલેશ્વરમાં અવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીથી 518 કિલો…

ઈઝરાયલે ગાઝામાં કર્યો હવાઈ હુમલો, માસૂમને બનાવ્યા નિશાન, શાળા પર હવાઈ હુમલોમાં બાળકો સહિત 20ના મોત;

ઈઝરાયેલ હાલમાં હમાસ અને હિજબુલ્લાહ સાથે બે મોરચે યુદ્ધ લડી રહ્યું છે ત્યારે ફરી એકવાર ઈઝરાયલે ગાઝામાં હવાઈ હુમલો કર્યો હતો. સ્થાનિક હોસ્પિટલોના જણાવ્યા અનુસાર, મધ્ય ગાઝામાં બેઘર લોકોનું આશ્રયસ્થાન…

મુંબઈમાં ત્રણ ફ્લાઇટ અને એક ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી;

14 ઓક્ટોબરના દિવસે મુંબઈથી ઊપડતી ત્રણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ અને એક ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. મોડી રાત્રે મુંબઈથી ઉપડેલી ન્યુયોર્ક જતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી, ત્યાર…

શું તમારા Android ફોન પર સતત ગ્રીન લાઇન દેખાઈ રહી છે.? જાણો દૂર કરવાની સરળ ટ્રિક;

ફોન પર સતત ગ્રીન લાઇન દેખાઈ રહી છે? તો ડરવાની જરુર નથી. ના તો તમારો ફોન ખરાબ થયો છે. ગ્રીન લાઇનની સમસ્યા એ એકદમ સામાન્ય ઘટના છે, જે એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સને…

અંબાલાલ પટેલની વધુ એક આગાહી, કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ વરસશે;

અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં આગામી 16થી 22 ઓક્ટોબર સુધી વરસાદ વરસતો રહેશે.અરબ સાગરમાં સર્જાયેલ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમને પગલે, ગુજરાતના વિભિન્ન જગ્યાએ, આગામી 22 ઓક્ટોબર સુધી વરસાદી…

બાબા સિદ્દીકીનું રાજકારણથી લઈ બોલિવુડ સુધી હતું મોટું નામ, જાણો બાબા સિદ્દીકીના વિષે વધુ જાણકારી;

બાબા ઝિયાઉદ્દીન સિદ્દીકીનો જન્મ 13 સપ્ટેમ્બર 1958ના રોજ થયો છે. જ્યારે 12 ઓક્ટોબર 2024 રોજ તેમનું મૃત્યું થયું છે. તે એક ભારતીય રાજકારણી હતા જેઓ મહારાષ્ટ્ર રાજ્યમાં બાંદ્રા પશ્ચિમ મતવિસ્તાર…

મુંબઈમાં પ્રવેશવા નહીં ચૂકવવો પડે ટોલ ટેક્સ, મહારાષ્ટ્રમાં ચૂંટણી પહેલા શિંદે કેબિનેટે મોટો નિર્ણય;

મુંબઈમાં ટોલ પ્લાઝા પર કોઈ ટેક્સ નહીં લાગે. મુંબઈમાં પ્રવેશતા તમામ પાંચ ટોલ બૂથ પર તમામ નાના ફોર-વ્હીલર માટે કોઈ ટોલ ટેક્સ લાગશે નહીં. શિંદે સરકારના આ નિર્ણયનો અમલ આજે…

સરકારી એજન્સીએ એન્ડ્રોઈડ મોબાઇલ યુઝર્સ ને આપી વોર્નિંગ, ફોનમાં આ સેટિંગ્સ કરી દો ચેન્જ;

CERT-In એ તેની એડવાઈઝરીમાં કહ્યું કે, એન્ડ્રોઈડમાં ઘણી નબળાઈઓ જોવા મળી છે. તેની મદદથી સાયબર હુમલાખોરો નિર્દોષ લોકોને નિશાન બનાવી શકે છે. આ પછી તેઓ મોબાઈલ સિસ્ટમમાંથી મહત્વપૂર્ણ ડેટા ચોરી…

લોરેન્સ બિશ્નોઈ ગેંગ: પહેલા મૂસેવાલા, પછી ગોગામેડી અને હવે બાબા સિદ્દીકી, જાણો ક્રાઈમ કુંડળી;

એપ્રિલમાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટનામાં લોરેન્સ બિશ્નોઈનું નામ પણ સામે આવ્યું હતું. ગેંગ સાથે સંકળાયેલા સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. આ જ ગેંગે મે 2022માં પંજાબી…

error: