Satya Tv News

Month: October 2024

રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન જયેશ રાદડિયા આપશે ખેડૂતોને 1000 કરોડ ઝીરો ટકા વ્યાજે;

રાજકોટ અને મોરબી સહિત સૌરાષ્ટ્રના અને ગુજરાતના ખેડૂતોને આ વખતે મોટા પાયે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. વાવાઝોડા, કમોસમી માવઠા, ક્યાંક પાછોતરો વરસાદ…આ કારણોસર ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું. ખેડૂતોને…

ગાંધીનગરમાં ખતરનાક ઝીકાવાયરસનો શંકાસ્પદ કેસ, દર્દીના સેમ્પલ પરિક્ષણ માટે મોકલાયા;

વાંરવાર વરસાદી ઝાપટા અને વાદળછાળા વાતાવરણને મચ્છરજન્ય રોગચાળાની સિઝન લાંબી ચાલી રહી છે. નવરાત્રિમાં પણ વરસાદી માહોલ છવાયો હતો.વાયરલ બિમારીઓ વધી રહી છે, બીજી બાજુ મચ્છરજન્ય બિમારીઓના કેસ પણ દિવાળી…

મહારાષ્ટ્રમાં માત્ર બે મિનિટ મોડા પહોંચતા પૂર્વ મંત્રીનું ચૂંટણી લડવાનું સપનું થયું ચકનાચૂર;

મહારાષ્ટ્ર્માં ચૂંટણી લડવા માટે ઉમેદવારની નોંધણી કરાવવાની છેલ્લી તારીખ 29 ઓક્ટોબર હતી. જોકે, મહારાષ્ટ્રના નાગપુરમાં સેન્ટ્રલ બેઠક પર નામાંકન દરમિયાન જોરદાર ડ્રામા જોવા મળ્યો હતો. કોંગ્રેસના પૂર્વ નેતા અને મંત્રી…

રણબીર કપૂરની ‘રામાયણ’નું શૂટિંગ પૂર્ણ, ટીવીનો આ એક્ટર બન્યો લક્ષ્મણ, જાણો આખી કાસ્ટ વિષે;

નિતેશ તિવારીની મોસ્ટ અવેટેડ ફિલ્મ રામાયણની ચાહકો ઘણા ટાઈમથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામના રોલમાં જોવા મળશે અને સાઈ પલ્લવી માતા સીતાના રોલમાં જોવા મળશે. સેટ…

સલમાન ખાનને ફરીથી અપાઇ જાનથી મારી નાખવાની ધમકી, માગ્યા 2 કરોડ;

સલમાન ખાનને વારંવાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. આ ટ્રેન્ડ ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે, પરંતુ થોડા મહિનાઓ પહેલા જ્યારે સલમાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ગોળીઓ ચલાવવામાં આવી હતી,…

BSNL લાવ્યું 400 રૂપિયાથી પણ ઓછી કિંમતમાં 150 દિવસનું રિચાર્જ;

BSNL એ તેના સસ્તા રિચાર્જ પ્લાન સાથે ખાનગી ટેલિકોમ કંપનીઓ Jio, Airtel અને Vodafone Idea ને નિંદ્રાધીન રાતો આપી છે. કંપની તેના 4G નેટવર્કનું વિસ્તરણ કરી રહી છે અને ટૂંક…

ઓનલાઇન દિવાળીના વિવિધ સેલના કારણે સ્થાનિક વેપારીઓને હાલાકી,દિવાળી ટાણે જ વેપારીઓ નવરા બેઠેલા નજરે પડ્યાં;

અમદાવાદના વેપારીઓને દિવાળી ટાણે ઓનલાઇન શોપિંગનો સેલ નડ્યો છે. એક સમયે દિવાળી ટાણે ભરચક રહેતો રિલીફરોડ અને ટંકશાળ રોડ આજે ખાલીખમ જોવા મળ્યા હતા. ઈલેક્ટ્રોનિક બજાર ની વાત કરીયે તો…

સરકારે દિવાળી પહેલા પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરીને લોકોને આપી ભેટ;

દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. વિગતો મુજબ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત ફરી એકવાર 71 ડોલરની આસપાસ પહોંચી ગઈ છે. તેની અસર દેશભરમાં પેટ્રોલ અને ડીઝલની…

અંકલેશ્વરમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતની ઘટનામાં આશાસ્પદ બે યુવાનોના કરુણ મોત નીપજ્યા

અંકલેશ્વરના અંદાડા ગામની નર નારાયણ સોસાયટીમાં રહેતા સુરેશ રવિ વાઘેલાના પિતા ૪૮ વર્ષીય રવિ કાલિદાસ વાઘેલા પોતાની મોપેડ લઇ કલરના પાઉચનું વેચાણ કરવા માટે ગતરોજ સવારે ઝઘડિયા તરફ જઈ રહ્યા…

વાલિયા તાલુકાના ભિલોડ ગામમાં અકસ્માતે થયેલ હત્યા આરોપી ઝડપાયો

વાલિયા તાલુકાના ભિલોડ ગામમાં થયેલ હત્યાના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. વાલિયા તાલુકાના ભિલોડ ગામના મંદિરમાં રહેતા બુધિયા ઈશ્વર વસાવા અને સોમા વસાવા બંને મિત્રો વચ્ચે…

error: