Satya Tv News

Month: October 2024

ભરૂચ પોલીસે રૂ.63.94 લાખની છેતરપીંડીનો વોન્ટેડ દંપતી નડિયાદમાંથી ઝડપી પાડ્યો

નેશનલ સ્ટોક એક્સચેંજના બ્રોકર તરીકે ખોટી ઓળખ આપી બોગસ દસ્તાવેજો બનાવી રૂ.63.94 લાખની છેતરપીંડી કરનાર વોન્ટેડ આરોપી દંપતીને ભરૂચ સી ડીવીઝન પોલીસે ખેડા જિલ્લાના નડીયાદથી ઝડપી પાડ્યું હતું.પોલીસે બંને ભરૂચ…

આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો,જાહેર કરવામાં આવ્યો પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ;

આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. ક્રૂડ અને બ્રેન્ટના ભાવમાં દોઢ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. પરંતુ આવા ઘટાડાની અસર સ્થાનિક બજારમાં દેખાતી નથી. સ્થાનિક બજારમાં પેટ્રોલ…

બોલિવૂડની આ અભિનેત્રીઓ નથી રાખતી કરવા ચોથનું વ્રત, જાણો કારણ;

આ તહેવાર સાથે બોલિવૂડ ફિલ્મોનું પણ ખાસ જોડાણ છે, કારણ કે કરવા ચોથની ઝલક ઘણી ફિલ્મોમાં જોવા મળે છે. બોલિવૂડ અભિનેત્રીઓ પણ આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. શિલ્પા…

સુરતમાં પોલીસ શહીદ સંભારણા દિવસની ઉજવણી, હર્ષસંઘવીએ કહ્યું-ડ્રગ્સ સામે ચાલી રહ્યો છે મોટો જંગ;

સુરતમાં આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ શહીદ સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સુરત પોલીસ કમિશનર…

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને વસ્તીને લઈ કહી મોટી વાત, ‘સમય આવી ગયો છે, હવે 16-16 બાળકો પેદા કરો;

આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ બાદ હવે તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને વસ્તીને લઈને મોટી વાત કહી છે. એમકે સ્ટાલિને એક જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું કે, હવે નવવિવાહિત યુગલો માટે 16 બાળકો…

અંકલેશ્વરની અવસર એન્ટરપ્રાઇઝમાંથી ઝડપાયું 250 કરોડનું ડ્રગ્સ, ત્રણ આરોપીની ધરપકડ;

અંકલેશ્વર GIDCમાંથી ફરી એકવાર ડ્રગ્સનો કાળોકારોબાર ઝડપાયો છે. GIDCમાં આવેલી અવસર એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાંથી ડ્રગ્સના મોટા જથ્થાને સુરત અને ભરૂચ પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડીને ઝડપી પાડ્યો છે, આ ડ્રગ્સની…

સુરત રેલવે સ્ટેશન પર હવે લોકોને મળશે આધુનિક સુવિધા, સુરત રેલવે સ્ટેશન બનશે પ્રમુખ સ્ટેશનોમાંથી એક;

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી વિનીત અભિષેક દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ સુરત સ્ટેશન રિડેવલપમેન્ટ પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ ₹1,477 કરોડ છે, જેમાં ગુજરાત સરકારનો ફાળો અંદાજે…

મુકેશ અંબાણીએ કરિયાણાની ખરીદી માટે આપી દિવાળીની ભેટ, હવે સ્ટોરમાં લાંબી લાઈનોમાં ઊભા નહીં રહેવું પડે;

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કરિયાણાની ખરીદી માટે દિવાળીની ભેટ આપી છે. જો તમે પણ દિવાળી પહેલા શોપિંગ કરવાનું વિચારી રહ્યા છો પરંતુ સ્ટોરમાં લાગેલી કતારને કારણે નર્વસ છો તો…

અમેરિકી ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો અનોખો પ્રચાર, McDonald’s સ્ટોર પર પહોંચ્યા અને ત્યાં ફ્રેન્ચ ફ્રાઈસ સર્વ કરવાનું શરૂ કર્યું;

અમેરિકી પ્રમુખપદની ચૂંટણીને હવે માત્ર થોડા જ અઠવાડિયા બાકી છે અને બંને ઉમેદવારો જનતાને આકર્ષવામાં વ્યસ્ત છે. રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ રવિવારે પેન્સિલવેનિયામાં એક મેકડોનાલ્ડ સ્ટોર પર પહોંચ્યા અને ફ્રેન્ચ…

એક-બે નહીં, ઘણી બધી સમસ્યાઓનો રામબાણ ઇલાજ છે, મીઠો લીમડો જાણો તેના ફાયદા;

01ભોજનમાં વઘાર કરવાથી લઈને સ્વાદ વધારવા માટે મીઠા લીમડાના પાનનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં તો મીઠા લીમડાના પાનનો ઉપયોગ લગભગ દરેક ભોજનમાં કરવામાં આવે છે. મીઠો લીમડો ઔષધીય ગુણોથી…

error: