Satya Tv News

Month: November 2024

નર્મદા જિલ્લાના યુવા પત્રકાર સર્જન વસાવાને “રાષ્ટ્રીય માનવ સેવા રત્ન એવોર્ડ ૨૦૨૪ થી સન્માનિત

લોકશાહીના ચોથા સ્તંભ તરીકે પ્રસ્થાપિત પત્રકાર જગત સાથે સંકળાયેલા યુવા પત્રકાર સર્જન વસાવાએ નર્મદા જિલ્લાને ગૌરવ અપાવ્યું આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ નવી દિલ્હી દ્વારા “રાષ્ટ્રીય માનવસેવા રત્ન એવોર્ડ –…

વાલિયા તાલુકાના વાંદરીયા ગામે ઇક્કો ગાડી હટાવવા મુદ્દે એક જ કોમના બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાતા બે લોકોને ઈજાઓ

વાલિયા તાલુકાના વાંદરીયા ગામના નિશાળ ફળિયામાં રહેતો પ્રતિક યોગેશ વસાવા ગત તારીખ-૧૭ નવેમ્બરના રોજ સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં પ્રતીકના કાકા ચોરઆમલામાં રહેતા દીપક ચંપક વસાવા ઇક્કો ગાડી લઈને આવ્યા…

બીલીમોરા શહેરમાં ગંભીર અકસ્માત,અર્ટિગાએ એક્ટિવાને અડફેટે લેતાં યુવક 5 ફૂટ ઊછળીને રોડ પડ્યો, એકનું મોત, એકને ઈજા;

બીલીમોરાના મોરલી ગામનો ધ્રુવીક પટેલ પોતાનું એક્ટિવા લઇને ભેસલા ગામના તેના મિત્ર સાથે ગતરાત્રે પસાર થઇ રહ્યો હતો. આ દરમિયાન બીલીમોરા શહેરના રેલવે ઓવરબ્રિજ પર સામેથી આવતી અર્ટિગા કારે ધડાકાભેર…

8 વર્ષ બાદ આ ટૂર્નામેન્ટમાં વાપસી કરસે હાર્દિક પંડ્યા, ભાઈની કેપ્ટનશીપમાં રમતો જોવા મળશે;

22 નવેમ્બરના રોજ ભારતીય ટીમ પર્થમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ મેચ રમવા માટે મેદાન પર ઉતરશે. તો બીજી બાજુ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા એક્શનમાં જોવા મળશે. લાંબા સમયથી ટેસ્ટ ટીમમાંથી બહાર રહેલો…

કેન્સર સામે લડી રહેલી એક્ટ્રેસ હિના ખાન, માલદીવથી શેર કરી ભાવુક પોસ્ટ;

એક્ટ્રેસ હિના ખાન લાંબા સમયથી સ્ટેજ-થ્રી બ્રેસ્ટ કેન્સરથી લડી રહી છે. જો કે આવા સમયે તેના ચાહકોને પ્રેરિત કરતી હોય છે. હાલમાં જ હિના ખાન તેના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે…

આધારકાર્ડ પર સિનિયર સિટીઝનને મળશે 5 લાખનો ફ્રી હેલ્થ વીમો, ઘરે બેઠા કરો આવેદન;

આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત તાજેતરમાં જ 70 વર્ષ અને તેનાથી વધુની ઉંમરના વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવામાં આવ્યા છે. આ ઐતિહાસિક નિર્ણયથી લગભગ 4.5 કરોડ પરિવારોને વ્યાપક સ્વાસ્થ્ય…

પંચમહાલ જિલ્લામાં એક યુવકે પત્નીથી કંટાળી મોતને વહાલું કર્યું, યુવકે વૃક્ષની ડાળીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો;

પંચમહાલના મોરવા હડફ તાલુકાના મોરા ગામે યુવકે પત્નીના ત્રાસથી આત્મહત્યા કરી હોવાની ઘટના બની છે. યુવકે ગોધરા તાલુકાના ટુવા ગામ નજીકના જંગલ વિસ્તારમાં જઈ વૃક્ષની ડાળી ઉપર ગાળિયો કરી ફાંસો…

ગુજરાતમાં કડકડતી ઠંડી ક્યારે પડશે.? જાણો પરેશ ગોસ્વામીની આગાહી;

આ વખતે નવેમ્બર મહિનામાં પણ ગુજરાતમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની સોશિયલ મીડિયા ચેનલ પર પવન, માવઠું, ભેજ અને ઠંડી અંગેની આગાહી આપી છે. જેમાં…

દુનિયામાં મચશે તબાહી.? કેલિફોર્નિયાના એન્સીનિટાસ બીચ પર ત્રીજીવાર મરેલી ઓરફિશ માછલી મળી;

સાઉથ કેલિફોર્નિયાના એન્સીનિટાસ બીચ પર એક મૃત ઓરફિશ મળવાથી રાજ્યમાં આ વખતે ત્રીજીવાર આ દુર્લભ માછલી દેખાવવાનો મામલો સામે આવ્યો છે. આ માછલી લગભગ 10 ફૂટ લાંબી હતી અને 6…

ભારતીય હોકી ટીમે મહિલા એશિયન ચેમ્પિયનશીપ ટ્રોફીની ફાઈનલમાં, ચીન સાથે થશે ટક્કર;

મહિલા એશિયન ચેમ્પિયન ટ્રોફીમાં ભારતીય હોકી ટીમે સેમિફાઈનલમાં જાપાનને 2-0થી હરાવી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ભારત માટે નવનીત કૌર અને લાલરેમ્સિયાનીએ ગોલ કરી ટીમને ફાઈનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે.ફાઈનલમાં…

error: