Satya Tv News

Month: November 2024

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર હુમલો:પથ્થરમારો થતા માથામાં ઈજા થઈ; કોંગ્રેસે કહ્યું- રાજ્યમાં ગુંડાગીરી, ભાજપે તેને ચૂંટણી સ્ટંટ ગણાવ્યો

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અને NCP (શરદ જૂથ)ના નેતા અનિલ દેશમુખ પર સોમવારે રાત્રે નાગપુરના કાટોલ વિધાનસભા ક્ષેત્રમાં હુમલો થયો હતો. કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમના પર પથ્થરમારો કર્યો હતો જેના કારણે…

અંકલેશ્વર એસટી બસ ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા પતિના મોત બાદ પત્નીનું આજરોજ ટૂંકી સારવાર દરમિયાન મોત

અંકલેશ્વર હાઇવે ઉપર કાપોદ્રા ગામની સીમમાં પરિવાર હોટલ પાસે એસટી બસ ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા ગતરોજ પતિના મોત બાદ પત્નીનું આજરોજ ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અંકલેશ્વર…

ઠંડી અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી

રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વર્તાશે. ઠંડી અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે જણાવ્યુ છે કે આગામી 48 કલાકમાં રાજ્યના ઠંડીનો ચમકારો વધશે. રાજ્યના મોટાભાગના વિસ્તારો કડકડતી ઠંડી પડશે.…

અભિનેત્રી મુનમુન સેનના પતિ અને રાયમા સેનના પિતા ભરત દેબ વર્માનું આજે થયું નિધન;

મુંબઈઃ મનોરંજન જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહેવાલ છે કે પીઢ અભિનેત્રી મુનમુન સેનના પતિ ભરત દેવ વર્માનું આજે કોલકાતામાં અવસાન થયું છે.તેઓ અભિનેત્રી રાયમા અને રિયા સેનએ…

સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો;

સોના અને ચાંદીના ભાવમાં ફરીથી ઉછાળો જોવા મળી રહ્યો છે. લગ્નગાળો શરૂ થતા જ શરાફા બજારમાં ખરીદી વધવાથી બુલિયન્સની કિંમતો પણ એકવાર ફરીથી ચડી ગઈ છે. વાયદા બજારમાં પણ સારી…

પાકિસ્તાનમાં મંદિર નું સપનું હવે પૂર્ણ થશે, બનશે સ્વામીનારાયણ મંદિર, અમદાવાદના સંતો કરાંચી જશે;

કાલુપુર સ્વામીનારાયણ સંપ્રદાય એક મોટું પગલું લેવા જઈ રહ્યું છે. કાલુપુર સંપ્રદાય પાકિસ્તાનમાં આવેલા સ્વામીનારાયણ મંદિરનું નવનિર્માણ કરાવશે. આ મંદિર 147 વર્ષ પહેલા પાકિસ્તાનના કરાંચી શહેરમાં બાંધવામાં આવ્યું હતું. કરાંચીના…

અમેરિકામાં ગાજરને કારણે એક જીવલેણ ઈ.કોલી વાયરસ ફેલાયો, CDCએ ચેતવણી જાહેર કરી;

અમેરિકામાં હાલના સમયમાં E.coli વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે જેના કારણે ઓર્ગેનિક ગાજર અને બેબી ગાજરોને અમેરિકાના સ્ટોરમાંથી પરત મંગાવવામાં આવી રહ્યા છે. આ નિર્ણય જીવલેણ વાયરસને લઈને લેવામાં…

કર્ણાટકના ઉડુપીમાં ANF અને નક્સલવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, નક્સલી નેતા વિક્રમ ગૌડા ઠાર;

કર્ણાટકના ઉડુપી જિલ્લાના કરકલા તાલુકામાં સ્થિત કબિનાલે ગામમાં સોમવારે રાત્રે એન્ટી-નક્સલ ફોર્સ (ANF) અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં કુખ્યાત નક્સલવાદી નેતા વિક્રમ ગૌડા માર્યા ગયા હતા.…

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર સર્જાયો ત્રિપલ અકસ્માત અકસ્માતના કચ્છના બે નાં મોત;

કચ્છથી મુંબઈ જતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે ઉપર અકસ્માતમાં માતા અને પુત્રનું કમ કમાટી ભર્યુ મોત નિપજયું હતું..આમોદના દોરા ગામ નજીક રેસ્ટ હાઉસ પાસે બે અર્ટીકા અને એક ટ્રક વચ્ચે સર્જાયો…

મહારાષ્ટ્રમાં મતદાનના એક દિવસ પહેલા અમરાવતીમાં BJP MLAની બહેન પર છરીથી હુમલો;

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે વિધાનસભા ચૂંટણી માટે એક જ તબક્કામાં મતદાન થશે. આ પહેલા મહારાષ્ટ્રની ચૂંટણી લોહીયાળ બની છે. મહારાષ્ટ્રમાં ભાજપના મહાગઠબંધનના ઉમેદવાર ધારાસભ્ય પ્રતાપ અડસદની બહેન અર્ચનાતાઈ રોટે પર સતેફલ…

error: