Satya Tv News

Month: December 2024

ફૂટપાથ પર સૂઇ રહેલા 9 લોકોને બેફામ ડમ્પર ચાલકે કચડી માર્યા, 3નાં તો ઘટનાસ્થળે જ મોત, 6 ગંભીર

મહારાષ્ટ્રના પુણેમાં ફૂટપાથ પર સૂઈ રહેલા લોકો પર ડમ્પર ચડી જવાની ઘટના સામે આવી છે, જેમાં મળતી માહિતી મુજબ આ ડમ્પરે 9 લોકોને કચડી નાખ્યા હતા જેમાંથી 3ના ઘટનાસ્થળે જ…

કમોસમી વરસાદની આગાહી: નર્મદા જિલ્લામાં પડી શકે છે વરસાદ?

હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં છૂટાછવાયા હળવા વરસાદ/ વાદળછાયા વાતાવરણ ની સંભાવના; હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને ૨૬/૧૨/૨૦૨૪ થી તા. ૨૮/૧૨/૨૦૨૪ દરમિયાન નર્મદા જિલ્લામાં છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદ/વાદળ છાયા વાતાવરણની સંભાવના…

સાગબારા – ડેડીયાપાડા નેશનલ હાઇવે ઉપર માચ ચોકડી પાસે દૂધ ટેન્કર અને કુરિયર કન્ટેનર વચ્ચે સર્જાયો અકસ્માત;

સાગબારા- ડેડીયાપાડા નેશનલ હાઇવે ઉપર માચ ચોકડીના વળાંકમાં દૂધ ટેન્કર અને કુરિયર લઈ જતા કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો,જેમાં દૂધ ટેન્કર ચલાકના બંને પગ ફેક્ચર થયા હોવાનું જાણવા મળ્યું છે.…

સાગબારા આંગણવાડી કેન્દ્ર ખાતે પૂર્ણા યોજના અંતર્ગત મહેંદી સ્પર્ધા યોજાઈ

આત્મવિશ્વાસ અને નેતૃત્વના ગુણો કેળવવા કિશોરીઓને સમજણ પુરી પાડી માર્ગદર્શિત કરાયા ICDS સાગબારાના આંગણવાડી કેન્દ્રો ખાતે પૂર્ણા યોજના અંતર્ગત પૂર્ણા રિક્રીએશનલ હબ કેલેન્ડરની થીમ મુજબ કિશોરીઓમાં મહેંદી સ્પર્ધા યોજવામાં આવી…

અમદાવાદમાં છૂટાછેડાનો બદલો લેવા યુવકે એક વ્યકિતના ઘર પર પાર્સલ મોકલી તેને ઉડાવી દેવાનો કર્યો પ્રયાસ;

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં શિવમ પ્લાઝા નજીક રહેતા એક વ્યકિતના ઘર પર આજે સવારના સમયે પાર્સલ આવ્યું હતું. જે ખોલતા જ જોરદાર ઘડાકો થયો હતો. આ સમગ્ર પાર્સલની અંદર જે વ્યક્તિને…

સુરત-બેંગકોકની ફ્લાઇટ પહેલા દિવસે 98% ફુલ, 300 પેસેન્જરે 4 કલાકની મુસાફરીમાં 1.80 લાખથી વધારેનો દારૂ પીધો;

એર ઇન્ડિયા એક્સપ્રેસની ચેન્નાઇ-સુરત-બેંગકોક-સુરત-ચેન્નાઇની ફ્લાઇટને પહેલા જ દિવસે 98% પેસેન્જર મળ્યા છે. પહેલે દિવસે ફ્લાઇટમાં સુરતી પેસેન્જરોને ખૂબ જ મજા આવી ગયા હોવાનું જણાઈ આવ્યું હતું એટલે કે ફ્લાઇટમાં પેસેન્જરોએ…

વડોદરાના ગોરવા લક્ષ્મીપુરા મોડીરાત્રે બે યુવક સાથે કાર તળાવમાં ખાબકી એકનું મોત;

વડોદરા શહેરના ગોરવા લક્ષ્મીપુરા મુક્તિધામની બાજુમાં આવેલા તળાવમાં 20 ડિસેમ્બરની મોડીરાત્રે એક કાર અચાનક જ પાણીમાં ખાબકી હોવાના મેસેજ મળતાં જ વડોદરા ફાયર અને ઇમર્જન્સી વિભાગની જીઆઇડીસી, વડીવાડી અને વાસણા…

પાનોલી પોલીસ મથકના ગૌ માંસના ગુનામાં વોન્ટેડ પિતા-પુત્રની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ;

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના PSI આર.કે.ટોરાણીની ટીમ ભરૂચ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન બાતમી મળી હતી કે પાનોલી પોલીસ સ્ટેશનના ગૌ માંસના ગુનાના આરોપી એવા પિતા-પુત્ર કંથારીયા ગામ…

હવામાન નિષ્ણાંત દ્વારા માવઠાની આગાહી, ડિસેમ્બરનાં છેલ્લા અઠવાડિયામાં કમોસમી વરસાદની આગાહી;

રાજસ્થાન સાથેના સરહદીય વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, દાહોદ, મહીસાગરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ-ગાંધીનગરમાં છૂટા છવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વલસાડ, ડાંગ…

પાનોલી પોલીસ મથકના ગૌ માંસના ગુનામાં વોન્ટેડ પિતા પુત્રની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના PSI આર.કે.ટોરાણીની ટીમ ભરૂચ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે પાનોલી પોલીસ સ્ટેશનના ગૌ માંસના ગુનાના આરોપી એવા પિતા પુત્ર કંથારીયા…

error: