Satya Tv News

Month: December 2024

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને રિટાયરમેન્ટ લેવાની કરી જાહેરાત;

રવિચંદ્રન અશ્વિને ઈન્ટરનેશનલ ક્રિકેટનાં બધાં જ ફોર્મેટમાંથી રિટાયરમેન્ટ લેવાની જાહેરાત કરી છે. મેચ પછી તે પ્રેસ-કોન્ફરન્સમાં રોહિત શર્મા સાથે આવ્યો હતો. અને પ્રેસ-કોન્ફરન્સમાં જ નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે કહ્યું…

આજે પાછો સોનાનો ભાવ ઉછળ્યો, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ;

ભારતીય વાયદા બજાર MCX પર સોનું 6 રૂપિયાના મામૂલી ઘટાડા સાથે 76865 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું. જે કાલે 76,871 ના ભાવ પર બંધ થયું હતું. ચાંદી 223…

સુરતના વેસુ પોલીસ મથકના કોન્સ્ટેબલને ઘરે ફરતી સમયે નડ્યો અકસ્માત, ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી;

સુરતના વેસુ પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રાજુભાઈ નાયકા ગઈકાલે પોતાની ફરજ પૂરી કરી ઘરે જઈ રહ્યા હતા. ગઈકાલે તારીખ 16 /12/ 2024 ના રોજ રાત્રે 8:00 વાગ્યે…

વડોદરામાં બિલ્ડરના પુત્રની BMWની ટક્કરે વૃદ્ધનું મોત, પોલીસે 3 કલાકમાં છોડી દીધો,કાર પણ કબ્જે ન કરી;

વડોદરાના અમિતનગર પાસે પુરપાટ ઝડપે BMW કાર લઈને જતા બિલ્ડરના પુત્રે 73 વર્ષીય વૃદ્ધને ફંગોળી મોત નીપજાવ્યું હતું. આ ગંભીર બનાવમાં હરણી પોલીસે ભીનું સંકેલી લીધું હોવાની ચોંકાવનારી માહિતી બહાર…

ઝઘડિયાના વણાંકપોર ગામે નવા બનાવેલાં મકાનની દીવાલ પડતાં મકાનમાલિકના એકના એક દીકરાનું મોત;

ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામમાં મકાનની કાચી દિવાલ ધરાશાયી થતાં મકાન માલિકના એકના એક 6 વર્ષીય દીકરાનું મોત થયું છે. મકાન માલિક બાજુમાં નવું ઘર બનાવી રહયાં હોવાથી બીમ ભરવામાં આવ્યો…

વડોદરામાં પ્રેમલગ્નનો કરુણ અંજામ, અફેરની શંકાથી પત્નીની કરી નાંખી હત્યા

વડોદરાના સમા વિસ્તારમાં પતિએ કેબલ વાયરથી પત્નીના ગળે ટૂંપો દઈ હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. આડા સંબંધની શંકાએ ત્રણ વર્ષના પ્રેમ લગ્નનો કરુણ અંજામ આવ્યો છે. હત્યા બાદ…

બોલિવુડનો ફેમસ સિંગર અને રેપર બાદશાહ પાસેથી ગુરુગ્રામમાં, ટ્રાફિક પોલીસે મોટી રકમ વસૂલ કરી;

સિંગર બાદશાહ ગુરુગ્રામમાં પોતાના કોન્સર્ટમાં જઈ રહ્યો હતો. તે દરમિયાન રોંગ સાઈડમાં ગાડી ચલાવવાને કારણે ટ્રાફિક પોલીસે તેમણે રોકી દંડ ફટકાર્યો હતો. ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવાને કારણે બાદશાહને 15…

કોન્સર્ટ દરમિયાન પંજાબી સિંગર અને એક્ટર દિલજીતે કર્યું મોટું એલાન, હું ભારતમાં કોન્સર્ટ નહીં કરું’;

ચંદીગઢમાં તેના લાઈવ કોન્સર્ટ દરમિયાન દિલજીતે કહ્યું કે જ્યાં સુધી ભારતમાં કોન્સર્ટ માટે જરૂરી અને વધુ સારું ઈન્ફ્રાસ્ટ્રક્ચર નહીં બને ત્યાં સુધી તે દેશમાં કોઈ કોન્સર્ટ નહીં કરે. તેના આ…

કેન્દ્રીય કાયદા મંત્રી અર્જૂન રામ મેઘવાલે ‘એક દેશ, એક ચૂંટણી’ બિલ સદનના પટલ પર રજૂ કર્યું;

આજે લોકસભામાં વન નેશન વન ઈલેક્શન બિલ રજૂ કરવામાં આવ્યું. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જૂન રામ મેઘવાલે આ બિલ સદનના પટલ પર રજૂ કર્યું. આ બિલને સંવિધાન બિલ 2024 નામ આપવામાં…

11 ડિસેમ્બરથી સોનાની કિંમતમાં 1900 રૂપિયાથી વધુનો ઘટાડો, જાણો આજનો સોના-ચાંદીનો લેટેસ્ટ રેટ;

ન્યુયોર્કથી ભારતમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 11 ડિસેમ્બરથી સોનાની કિંમતમાં 1900 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. બીજી તરફ ચાંદીના ભાવમાં 5 ટકાથી વધુનો ઘટાડો થયો છે. તેનું…

error: