Satya Tv News

Month: December 2024

અંકલેશ્વરમાં એક પરણિત દરજીકામ કરતા પાડોશીએ 17 વર્ષની માસૂમને પોતાની પ્રેમજાળમાં ફસાવી;

અંકલેશ્વર શહેરમાં રહેતો 37 વર્ષીય અલ્કેશ સુરતી પોતે પરિણીત હોવા છતાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. તેણે પાડોશમાં રહેતી 17 વર્ષીય સગીરાને ફોસલાવી તેની સાથે અનેકવાર કુકર્મ…

અંકલેશ્વરની સરકારી સ્કુલમાં ભણતી ઉપાસના પટવર્ધનનું ગુજરાત સ્ટેટ વુમન ક્રિકેટ ટીમમાં થયું સિલેકશન;

અંકલેશ્વરની સરકારી સ્કુલની વિદ્યાર્થીની ગુજરાત સ્ટેટ વુમન ક્રિકેટ ટીમમાં પસંદગી પામી છે. ત્યારે ટૂંક સમયમાં તે BCCIની ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમતી દેખાશે. અંકલેશ્વરના અંદાડા જ્ઞાનદીપ અનુપ કુવરબા સ્કુલમાં અભ્યાસ કરતી 14…

જૂના ભરૂચ વિસ્તારમાં છેડતીની ઘટના ધાબા પર ગયેલી યુવતીને યુવાને પાછળથી પકડી કર્યા શારીરિક અડપલાં;

જૂના ભરૂચ વિસ્તારમાં એક યુવતી સાથે છેડતીની ઘટના સામે આવી છે. રેસિડન્સી બિલ્ડિંગના ધાબા પર ચાલવા ગયેલી યુવતીને એક યુવાને પાછળથી પકડી શારીરિક અડપલાં કરવાનો યત્ન કર્યો હતો જૂના ભરૂચ…

અંકલેશ્વર: સુરતી ભાગોળ રોડ પર અજાણ્યા ઈસમનો મૃતદેહ મળ્યો, ઘટનાને લઈને મચી ચકચાર;

અંકલેશ્વરના ઉમરવાડા – સુરતી ભાગોળ રોડ પર સનત રાણા હોલની દીવાલ નજીકથી એક અજાણ્યા ઈસમનો મૃતદેહ મળ્યો હોવાની ઘટનાને લઈને ચકચાર મચી છે,પોલીસે મૃતદેહની તપાસ કરતાં કોઈ ઓળખ માટેના પુરાવા…

ઝઘડિયામાં નોકરીએ ગયેલી મહિલાના મકાનમાં શોર્ટસર્કિટના કારણે લાગી આગ આસપાસના રહીશોમાં મચી ભાગદોડ;

ઝઘડિયા નગરમાં ભંડારી ચાલમાં આજરોજ સવારે એક મકાનમાં અચાનક આગ લાગતા આસપાસના રહીશોમાં ભાગદોડ મચી જવા પામી હતી.મકાનમાં આગે દેખા દીધા બાદ જોતજોતામાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લેતા અગ્નિશામક…

સુરતના લીંબાયત વિસ્તારમાં ગોવિંદ નગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં, મજૂર GEB ટ્રાન્સફોર્મર પર પડતાં થયો ઇજાગ્રસ્ત;

સ્થાનિક સુરત મહાનગરપાલિકા દ્વારા ઈંડસ્ટ્રીયલ વિસ્તારમાં માર્ગ પરના દબાણ દૂર કરવા સૂચના અપાઈ હતી. તે અંતર્ગત, મજૂર એક ખાનગી સંસ્થાના આદેશથી પહેલા માળે ખાતાના ગેલેરીમાં કામ કરી રહ્યો હતો. કામ…

ડૉલર ઇન્ડેક્સની મજબૂતીને કારણે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, 900 રૂપિયા સસ્તું થયું સોનું;

ન્યૂયોર્કથી લઈને ભારતીય બજારોમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતના મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ખુલ્યાની 15 મિનિટની અંદર સોનાના ભાવમાં રૂ. 900નો ઘટાડો થયો હતો, જ્યારે…

વડોદરામાં ફિઝિયોથેરાપીના વિદ્યાર્થીનું રહસ્યમય મોત, વિદ્યાર્થી સવારમાં ઉઠ્યો જ નહીં;

વડોદરાના લુણાવાડા તાલુકાના સોનિયાના મુવાડા ખાતે પટેલ ફળિયામાં રહેતો ૧૯ વર્ષીય અક્ષય રામજીભાઇ ચૌધરી.રાજસ્થાનના ઉદયપુર ખાતેની ફિઝિયોથેરાપી કોલેજમાં અભ્યાસ કરતો હતો. તે અગાઉ વડોદરા નજીકની કોલેજમાં અભ્યાસ કરતો હોવાથી બે…

અમદાવાદમાં પીધેલા કારચાલકે બેફામ ડ્રાઈવિંગ કરી અકસ્માત સર્જતા બે નિર્દોષ યુવકોના મોત;

અમદાવાદમાં દહેગામ નરોડા હાઇવે પર ગઈકાલે રાતના સમયે એકટિવા ઉપર બે યુવકો જઈ રહ્યા હતા તે દરમિયાન એક સફેદ કલરની ક્રેટા ડિવાઈડરની જગ્યાએ મૂકેલા પથ્થરો કૂદીને રોંગ સાઈડ પર આવી…

ઝઘડિયા ચાર રસ્તા નજીક ભેંસો ભરેલું કન્ટેનર ઝાડ સાથે અથડાતાં અકસ્માત, અંદર બાંધેલી 9 ભેંસોના મોત;

ભરૂચના ઝઘડિયા વિસ્તારમાંથી ગતરોજ રાત્રિના એક ટેન્કર ચાલક કન્ટેનરમાં અંદાજીત 24 ભેંસોને ક્રુરતા પૂર્વક અને ઘાસચારો અને પાણીની સુવિધાઓ રાખ્યા વગર કોઈ સ્થળે લઈ જવાતી હતી.આ સમયે રાત્રીના સમયે ઝઘડિયાના…

error: