Satya Tv News

Month: January 2025

એકવાર ફરીથી ગોલ્ડમાં ચમક જોવા મળી જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ;

ગ્લોબલ માર્કેટમાં સોનું $2680 ની આસપાસ જોવા મળી રહ્યું છે. જ્યારે ચાંદીમાં હળવી તેજી છે અને તે $31ની આસપાસ છે. ઘરેલુ બજારમાં સોનું હળવી તેજી સાથે 78,000 ની આસપાસ છે…

સુરત નવજાત બાળકી મળી કચરામાં, તબીબોએ બાળકીને મૃત જાહેર કરી,પક્ષીઓના કલબલાટથી લોકોને થઈ જાણ;

સુરતમાં વધુ એક નવજાત બાળકીને ત્યજી દેવાયાની ઘટના સામે આવી છે. પાંડેસરા વિસ્તારમાં મળસ્કે કોઈ પોતાનું પાપ છુપાવવા ખાડી કિનારે નવજાતને ત્યજીને નાસી ગયું હતું. જેથી મળસ્કે પક્ષીઓના ઝુંડના કલકલાટથી…

રાજકોટમાં પતંગના કારણે 11 વર્ષના બાળકનું મોત, ઈલેક્ટ્રિક સબ સ્ટેશનના પોલ પર લાગ્યો કરંટ;

ઉત્તરાયણ પહેલા રાજકોટથી સૌથી ચોંકાવનારી ઘટના સામે આવી છે.પતંગ લેવા જતાં 11 વર્ષના બાળકનું કંપાવી દેનારું મોત થયુ છે. રાજકોટના શાપરમાં રહેતો બાળક ધાબા પરથી પતંગ લેવા જતો હતો. તે…

‘તારક મહેતા શો’ની સોનુ ( પલક સિધવાની) ના આરોપો પર અસિત મોદીએ તોડ્યું મૌન;

ગયા વર્ષે, શોમાં સોનુની ભૂમિકા ભજવનાર પલક સિધવાનીએ નિર્માતાઓ અને અસિત મોદી પર માનસિક રીતે હેરાન કરવાનો અને પૈસા ન આપવાનો આરોપ લગાવ્યો હતો. તે જ સમયે, પલક સિધવાનીએ પણ…

મહાકુંભમાં આગ્રાની 14 વર્ષની દીકરીએ નાગા સાધુઓથી પ્રેરાઈને લીધો સન્યાસ, 12 વર્ષ કરશે તપ;

ભગવા કપડાં પહેરેલી 14 વર્ષની છોકરીનું જૂનું નામ રાખી સિંહ ઠાકરે છે. હવે આ ગૌરી ગિરિ રાણી બની ગઈ છે. તે ચાર દિવસ પહેલાં પરિવાર સાથે મહાકુંભમાં આવી હતી. નાગા…

અમેરિકાના કેલિફોર્નિયામાં ત્રણ જંગલોમાં લાગી ભીષણ આગ, હોલિવૂડ સ્ટાર્સનાં ઘર સળગ્યાં, ચારેબાજુ હાહાકાર;

અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં લોસ એન્જલસ નજીકનાં ત્રણ જંગલોમાં મંગળવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. CNN મુજબ, આગ પહેલા પેસિફિક પેલિસેડ્સ, ઈટન અને હર્સ્ટનાં જંગલોમાં લાગી હતી અને પછી હવે રહેણાક…

મહારાષ્ટ્રના બુલઢાણા શહેરમાં એક વિચિત્ર બીમારી ફેલાઈ, 60 લોકો અચાનક થયા ટકલા;

મહારાષ્ટ્રના શેગાંવ તાલુકાના બોંડગાંવ, કાલવડ અને હિંગણા ગામમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકના વાળ ખરવા લાગ્યા છે. જેના કારણે દરેક વ્યક્તિ ટકલા થઈ રહ્યા છે, ત્યાં સુધી કે મહિલાઓ પણ…

ભરૂચના કસક ગરનાળા નીચે માલગાડીમાંથી અચાનક પથ્થરો રોડ પર પડ્યાં, સદનસીબે ઇજા નહિ;

ભરૂચ શહેરના કસક ગરનાળા પરથી પસાર થતી માલગાડીમાં ભરેલાં મેટલો નીચે રોડ પડવા લાગ્યાં હતાં. સદનશીબે ઘટનામાં કોઇને જાનહાની કે ઇજા તો થઇ ન હતી. પરંતુ રોડ પર મેટલ પથરાઇ…

સંસ્કાર વિદ્યાલય ના વિદ્યાર્થીઓ દ્વારા દક્ષિણ ઝોન રાજ્યકક્ષાના બાળ વૈજ્ઞાનિક મેળામાં પ્રથમ ક્રમ મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યુ

રિપોર્ટર: સર્જન વસાવા, સત્યા ટીવી, ડેડીયાપાડા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના રોશન સોઢી (ગુરુચરણ સિંહ), ની તબિયત બગડતા હોસ્પિટલમાં દાખલ;

લોકપ્રિય ટીવી સ્ટાર હોસ્પિટલમાં દાખલ છે. ગુરુચરણ સિંહે હોસ્પિટલના બેડમાંથી પોતાનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોને જોયા બાદ ચાહકો ચિંતત થઈ રહ્યા છે. મંગળવાર 7 જાન્યુઆરીના રોજ હોસ્પિટલમાંથી તેમણે…

error: