Satya Tv News

Month: January 2025

નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મ વિલોપન કરનાર યુવાનનો મૃતદેહ મળ્યો

ભરૂચના લાલબજાર વિસ્તારમાં રહેતાં યુવાને નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો.બે દિવસ બાદ તેનો મૃતદેહ મળી આવ્યો છે. બે દિવસની શોધખોળ બાદ તેનો મૃતદેહ ગોલ્ડનબ્રિજ નજીકથી…

સુરતના પુણા ગામમાં વહેલી સાવરે ગેસનો બાટલો બ્લાસ્ટ

https://www.instagram.com/reel/DEhB3oygwAL/?utm_source=ig_web_copy_link સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં 42 વર્ષિય પપ્પુ ગજેન્દ્ર ભદોરીયા પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની બે દીકરી અને એક દીકરો છે. ગજેન્દ્રભાઈ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી…

ચીનમાં આવ્યો 7.1 તીવ્રતાનો ભૂકંપ 53નાં થયા મોત,ભારત, નેપાળ અને ભૂતાનમાં પણ અનુભવાયા આંચકા;

ચીનના તિબેટ પ્રાંતમાં મંગળવારે સવારે આવેલા ભૂકંપના કારણે 53 લોકોનાં મોત થયાં છે, જ્યારે 62 લોકો ઘાયલ થયા છે. ચીનની સત્તાવાર ન્યૂઝ એજન્સી શિન્હુઆ અનુસાર, સવારે 9.05 વાગ્યે આવેલા આ…

HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન, હોસ્પિટલ્સમાં ટેસ્ટિંગની સુવિધા કરવામાં આવશે;

ગુજરાતના અમદાવાદમાં HMPV વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. જે પછી HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે HMPV જૂનો વાયરસ છે અને હાલમાં…

ચીનના ખતરનાક વાયરસની ગુજરાતમાં પણ એન્ટ્રી, 2 મહિનાનો બાળક પોઝીટીવ;

ચીનના ખતરનાક વાયરસની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. બાળકને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ખાનગી લેબ માં બાળકો…

યુપીના મહારાજગંજમાં દીકરો બન્યો હેવાન, માતા-પિતા પર પેટ્રોલ રેડી ચાંપી આગ;

આ મામલો યુપીના મહારાજગંજ જિલ્લાના ઘુઘુલી પોલીસ સ્ટેશન વિસ્તારના રામપુર બલદીહાનો છે. અહીં મોડી રાત્રે ઘરેલુ ઝઘડા દરમિયાન મોટા પુત્રએ માતા-પિતા પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી અને છરીના…

સુરતમાં યુવતીનો મોબાઈલના કારણે આપઘાત, પિતાએ ઠપકો આપતા 18 વર્ષીય યુવતીએ જીવન ટૂંકાવ્યું;

સુરતમાં વધુ એક આપઘાત સુરતના પાંડેસરા વિસ્તારમાં શિવ નગરમાં રહેતી 18 વર્ષીય યુવતીએ આપધાત કરી લીધો છે. જેમાં મોબાઈલ ફોન ચલાવવા બાબતે પિતાએ ઠપકો આપ્યો હતો કે, મોબાઇલમાં શું કામ…

ચીનમાં ફેલાયેલા HMPV વાઈરસનો બીજો કેસ ભારતમાં, બંને કેસ કર્ણાટકના;

આ વાઈરસનું નામ હ્યુમન મેટાન્યૂમોવાઇરસ (HMPV) છે. ભારતમાં બંને કેસ કર્ણાટકના છે. સંક્રમિતોમાં એક 8 મહિનાના બાળક અને 3 મહિનાની બાળકીનો સમાવેશ થાય છે. બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું…

ભુજ: 18 વર્ષની યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી, NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ;

આજે સવારે 5.30 થી 6 વાગ્યાના અરસામાં ભુજ તાલુકાના કંઢેરાઈ ગામના વાડી વિસ્તારમાં ખેત મજૂરી કરતા પરિવારની એક 18 વર્ષીય યુવતી વાડીમાં રહેલા બોરવેલમાં અકસ્માતે પડી ગઈ છે. સ્થાનિક લોકોએ…

ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

ઈન્દોરમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં IITના એક વિદ્યાર્થીએ ઓનલાઈન ગેમમાં પૈસા ગુમાવ્યા બાદ આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાએ યુવાનોમાં ઓનલાઈન ગેમ્સના વ્યસન અને તેના ગંભીર પરિણામો…

error: