Satya Tv News

Month: January 2025

યુપીએલ યુનિવર્સિટી દ્વારા રિએક્શન હેઝાર્ડ એસેસમેન્ટ એન્ડ મેનેજમેન્ટ ઉપર એક દ્વિસીય રીફ્રેશર પ્રોગ્રામનુ આયોજન

યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજીના કેમિકલ એન્જિનિયરિંગ વિભાગે 24 જાન્યુઆરી, 2025ના રોજ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર પ્રોસેસ સેફ્ટીના સહયોગથી “રિએક્શન હેઝાર્ડ એસેસમેન્ટ એન્ડ મેનેજમેન્ટ” પર એક દિવસીય રિફ્રેશર કોર્સનું સફળતાપૂર્વક…

યુપીએલ યુનિવેર્સિટી ઓફ સસટેઈનેઈનેબલ ટેક્નોલૉજી ખાતે ૭૬ માં ગણત્રંત દિવસની ઉજવણી કરવામાં આવી

યુપીએલ યુનિવેર્સિટી ઓફ સસટેઈનેઈનેબલ ટેક્નોલૉજી ખાતે ૭૬ માં ગણત્રંત દિવસની ઉજવણી ઉજવણી ૨૬ મી જન્યુઆરી ૨૦૨૫ ના દિવસે કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વર ના ભુતપુર્વ…

બાળકો સામે જ દુષ્કર્મ આચરી એસિડ એટેક કર્યો, આસામમાં પાડોશીએ બર્બરતાની હદ વટાવી

આસામના સિલચર જિલ્લાના કચર વિસ્તારમાં એક મહિલા પર બર્બરતાનો મામલો સામે આવ્યો છે. એક 28 વર્ષીય યુવાને પાડોશમાં રહેતી મહિલાના ઘરમાં ઘૂસીને પહેલા બે બાળકોની સામે 30 વર્ષીય મહિલા પર…

ડેડિયાપાડા કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય ખાતે ધ્વજ વંદન કાર્યક્રમ યોજાયો

નર્મદા: નવસારી કૃષિ યુનિવર્સિટી (NAU) હસ્તકની કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય, ડેડિયાપાડા કેમ્પસ ખાતે ૭૬માં પ્રજાસત્તાક દિન પર્વ નિમિત્તે મહાવિધાલયના પટાંગણમાં આચાર્ય અને ડીનશ્રી ડૉ.પી.કે. શ્રીવાસ્તવના વરદ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ…

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમે ત્રીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં ભારતને 26 રને હરાવ્યું, હાર બાદ બગડ્યાં દિગ્ગજો;

રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે રમાયેલી ત્રીજી T20I મેચમાં ભારતીય ટીમના બેટ્સમેનોનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. 9મી ઓવરથી 16મી ઓવર સુધીમાં ભારતીય ટીમના બેટ્સમેન માત્ર 40 રન જ બનાવી શક્યા…

મહારાષ્ટ્રના પૂનેમા ‘100 રૂપિયા લો, છોકરી પર બળાત્કાર કરો અને મારી નાખો…’,મિત્રને આપી સોપારી;

પુણેથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વિદ્યાર્થીએ તેના મિત્રને સાથી વિદ્યાર્થીની પર બળાત્કાર અને હત્યા કરવાનો કરાર આપ્યો.અહેવાલ મુજબ, તેણે છોકરી પર બળાત્કાર કરીને તેની…

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા દર્દી, સિવિલના ખુલ્લા ખાડામાં પડતા થયું મોત;

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગયેલા દર્દીને મોત મળ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર હોસ્પિટલમાં નવો ગેટ બની રહ્યો છે, આ ગેટના પિલ્લરના ઉંડા ખાડામાં દર્દી પડી ગયા હતા. દર્દી પેટ…

રાજકોટ જિલ્લાના જંગવડ ગામના 11 વર્ષના બાળકનું હાર્ટ એટેકથી મોત;

જસદણ તાલુકામાંથી દુ:ખદ ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે જસદણ તાલુકાના જંગવડ ગામમાં 11 વર્ષના બાળકને હાર્ટ એટેક આવ્યો હતો. બાળકનું હાર્ટફેલ થઈ જતા મોત નિપજ્યું હતું. જંગવડ ગામમાં…

મહારાષ્ટ્રમાં ગર્ભવતી મહિલાના પેટમાં રહેલું બાળક પણ પ્રેગ્નેન્ટ, સોનોગ્રાફીમાં થયો ખુલાસો;

મહારાષ્ટ્રના બુલઢાણાની સરકારી હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાની સોનોગ્રાફી ચર્ચામાં છે. તબીબે સોનોગ્રાફી બારીકાઈથી તપાસી તો તેઓ પણ ચોંકી ગયા કારણ કે સગર્ભા મહિલાના પેટમાં એક બાળક દેખાતું હતું. આ ઉપરાંત આ…

રાખી સાવંત બનશે પાકિસ્તાનની વહુ, રાખી સાવંત ટુંક સમયમાં કરશે ત્રીજા લગ્ન, આ એક્ટર સાથે કરશે લગ્ન જાણો;

ડ્રામા ક્વીન તરીકે ઓળખાતી રાખી સાવંત ફરી એક વખત ચર્ચામાં છે. રાખી સાવંત પોતાની પ્રોફેશનલ લાઇફ કરતા પર્સનલ લાઇફને લઈને વધારે ચર્ચામાં રહે છે. આ વખતની ચર્ચાનો કારણ પણ તેની…

error: