Satya Tv News

Month: January 2025

મહાકુંભ દુર્ઘટના બેરિકેડ તૂટ્યા ને અફરાતફરી મચી, 14નાં મોત યોગીએ કહ્યું- સંયમ જાળવો;

મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યે પ્રયાગરાજના સંગમ કિનારે ભાગદોડ મચી ગઈ હતી. આમાં 14થી વધુ લોકોનાં મોતના સમાચાર છે. 50થી વધુ ઘાયલ છે. સ્વરૂપરાણી હોસ્પિટલમાં 14 મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં…

૭૬માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગુજરાતને ગૌરવ અપાવનાર નેત્રંગ તાલુકાના પ્રાથમિક શિક્ષકોનું સન્માન કરાયું;

ભરૂચ જિલ્લા કક્ષાના ૭૬માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગુજરાતને ગૌરવ અપાવનાર નેત્રંગ તાલુકાના પ્રાથમિક શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું૨૬ જાન્યુઆરી,૨૦૨૫ ના રોજ ૭૬માં જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ભરૂચ…

ડેડીયાપાડા પો.સ્ટે.ના પ્રોહી.ગુનાના ભાગેડુ આરોપીને ઝડપી પાડતી ડેડીયાપાડા પો.સ્ટે. સર્વેલન્સ ટીમ

નર્મદા : ૨૭ પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક, નર્મદા નાઓએ ડેડીયાપાડા પો.સ્ટે.ના ગુનાના નાસતા ફરતા આરોપીઓને તથા જીલ્લાના પો.સ્ટે.ના નાસ્તા ફરતા આરોપીઓ ડેડીયાપાડા પો.સ્ટે. વિસ્તારમાં રહેતા હોય તેવા તમામ આરોપીઓને શોધી…

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજનાં વિદ્યાર્થીઓ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડિયાપાડા ની ફિલ્ડ વિઝીટે

નર્મદા: તારીખ ૨૮/૦૧/૨૦૨૫નાં રોજ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, દેડિયાપાડા, જિ. નર્મદાનાં પ્રિન્સિપાલ ડૉ.અનિલાબેન કે.પટેલની અધ્યક્ષતામાં અર્થશાસ્ત્ર વિભાગનાં અધ્યક્ષ ડૉ.ચનાભાઈ ટાલીયા અને પ્રા.યોગેશ્વરીબેન ચૌધરી દ્વારા અર્થશાસ્ત્રનાં તમામ વિદ્યાર્થીને કૃષિ વિજ્ઞાન…

સરકારી વિનયન કોલેજ સાગબારા નું VNSGU સુરત ખાતે 51મા રાણીદુર્ગાવતીજી ખેલકુદ રમતોત્સવ ખાતે શાનદાર પ્રદર્શન

નર્મદા: તારીખ 21 જાન્યુઆરી થી 24 જાન્યુઆરી 2025 દરમ્યાન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી,સુરત ખાતે ઉજવાયેલ રાણી દુર્ગાવતીજી 51મો ખેલકુદ રમતોત્સવમાં સાગબારાની સરકારી વિનયન કોલેજનાં વિદ્યાર્થીઓએ ખુબ જ સારુ પ્રદર્શન…

અંબાલાલ પટેલે વાતાવરણની સાથે સાથે ગુજરાતના રાજકારણની પણ કરી આગાહી;

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનામાં મોટી ઉથલપાથલની પણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 2 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં ફરી પાછી ઠંડી આવશે. આ સમયગાળા દરમિયાન રાજ્યના ઉત્તર…

મોરબીમાં જીરામાં છાંટવાની દવાવાળા ગ્લાસમાં બાળકીએ પાણી પી લેતાં 9 વર્ષની બાળકીનું મોત;

મોરબી તાલુકાના વાઘપર અને સોખડા ગામમાં પરિવાર સાથે રહેતા સવાભાઇ પરમાર વાડીમાં મજૂરી કામ કરે છે. ત્યારે તેમની નવ વર્ષની દીકરી સેજલે જીરામાં છાંટવાની ઝેરી દવાવાળા ગ્લાસમાં ભૂલથી પાણી પી…

સસ્તું સોનું લેવાની તક, આજે ફરી સસ્તું થયું સોનું જાણો એક તોલાનો લેટેસ્ટ ભાવ;

આજે સતત બીજા દિવસે સોનું સસ્તું થયું છે. બજેટ રજૂ થાય તે પહેલાં સોનાના ભાવમાં થોડો સુધારો જોવા મળી રહ્યો છે. 28 જાન્યુઆરીએ 24 કેરેટ અને 22 કેરેટ સોનાના 10…

આ દેશમાં છોકરીઓને લગ્ન માટે વજન વધારવું ખુબ જરૂરી, છોકરી જાડી હોય તો જ થાય છે લગ્ન, જાણો કારણ;

દુનિયાના લગ્નને લઈને દરેક જગ્યાની પોતાની પરંપરાઓ હોય છે, જે તે જગ્યાની સંસ્કૃતિને પણ દર્શાવે છે. જોકે, કેટલીક પરંપરાઓ એવી છે જેના વિશે જાણીને આશ્ચર્ય થાય છે. ઉત્તર આફ્રિકાના પશ્ચિમ…

સુરતના ઉન વિસ્તારમાં 32 વર્ષીય યુવકનું એમડી ડ્રગ્સ ઓવર ડોઝ લેવાના કારણે થયું મોત;

સુરતના ઉન વિસ્તારમાં 32 વર્ષીય યુવક નવાજખાન પઠાણનું એમડી ડ્રગ્સ ઓવર ડોઝ ના કારણે મોત નીપજ્યું હોવાનું અનુમાન છે. પરિવારજનોના જણાવ્યા મુજબ, નવાજખાન પઠાણએ વધુ માત્રામાં એમડી ડ્રગ્સ લીધા હતા,…

error: