Satya Tv News

Month: January 2025

આઈપીએલ 2025 પહેલા પંજાબ કિંગ્સે પોતાના નવા કેપ્ટનની કરી જાહેરાત;

વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ IPLની આગામી સિઝન 21 માર્ચથી શરૂ થશે. BCCIની (AGM) બાદ BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ શેડ્યૂલને લઈને આ મહત્વપૂર્ણ માહિતી આપી છે.પંજાબ કિંગ્સની ટીમ વર્ષ 2008થી…

સુરત ઉધના રેલવે સ્ટેશન બાંધકામ સાઈટ પર પાણીમાં પડી જવાથી બાળકનું મોત, રેલવે તંત્રની બેદરકારીના કારણે બાળકનું મોત;

સુરત ઉધના રેલવે સ્ટેશનની બાંધકામ સાઈટ પર અફસોસજનક ઘટના ઘટી છે, જેમાં એક બાળકનું મોત નીપજવા પામ્યું હતું પરિવારના જણાવ્યા અનુસાર, ઉધના રેલવે યાર્ડમાં બનાવવામાં આવેલ અંડરગ્રાઉન્ડ પાણીના ટેન્ક પાસે…

“ભરૂચમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલ ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોક્સો અને બળાત્કારનો ગુનો

https://www.instagram.com/reel/DEudeu_gNoK/?utm_source=ig_web_copy_link ભરૂચમાં ફરી એકવાર ગુરુ શિષ્યાના સંબંધ લજવાયા છે. ભરૂચની જાણીતી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલ ફાધર કમલેશ રાવલ પૂર્વ વિદ્યાર્થીની સાથે અણછાજતું વર્તન કરવાના મામલે પોલીસ ચોપડે ચઢ્યા છે. વર્ષ…

એસ.આર.એફ ફાઉન્ડેશન દ્વારા નેત્રંગ તાલુકાના શિક્ષકો માટે ગ્રામીણ શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત શૈક્ષણિક મેળાનું આયોજન

પ્રાથમિક શાળા મૌજા ખાતે શૈક્ષણિક મેળાનું આયોજન કરાયું આયોજન નેત્રંગ: તારીખ ૧૧ જાન્યુઆરી, ૨૦૨૫ નાં રોજ એસ.આર.એફ. – ફાઉન્ડેશન (SRF Foundation), ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિ તેમજ જિલ્લા શિક્ષણ તાલિમ ભવન…

સલમાન ખાનના એક ચાહક તેને મળવા માટે 1 હજાર કિલોમીટર સાઈકલ ચલાવી મુંબઈ પહોંચીયો;

સલમાન ખાનની ફેન ફોલોઈંગ કોઈનાથી છુપાયેલી નથી. સલમાન ખાન સતત 30 વર્ષથી ફિલ્મોમાં સક્રિય છે અને તેમના હજારો ફેન છે. સલમાન ખાનને અનેક વાર મારી નાખવાની ધમકી પણ મળી છે,…

મહિસાગર: પત્નીએ પ્રેમી સાથે મળી પાવડાના ઘા અને ગળે ટૂંપો દઈ પતિની કરી હત્યા;

ખારોલ ગામે તળાવમાંથી એક મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. PM રિપોર્ટમાં મૃતકના શરીર પર ગંભીર ઈજાઓ મળી આવતા પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. તપાસમાં મૃતદેહ પંચમહાલ…

દેવભૂમિ દ્વારકામાં ગેરકાયદે બાંધકામો પર સરકારની બુલડોઝરવાળી, યાત્રિકો માટે દર્શન કરાયા બંધ;

11 જાન્યુઆરી વહેલી સવારથી દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં બેટ દ્વારકા નજીક બાલાપર ખાતે આશરે 250 જેટલાં આસામીઓને નોટિસ આપ્યા બાદ આ કામગીરી શરૂ કરવામાં આવી…

ગુજરાતમાં ફરી ભારે વરસાદની આગાહી,આજથી ગુજરાતમાં સંકટના વાદળો છવાશે;

ગુજરાતમાં ઠંડીનો પારો ઉંચોનીચો થઈ રહ્યો છે. શુક્રવાર સુધી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી હતી. પરંતું શનિવારથી અચાનક રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થઈ છે. જેથી લોકોને રાહત અનુભવાઈ રહી છે.…

ભુજમાં 17 વર્ષના સગીરનો મોબાઈલમાં ગેમ હારી જતા કર્યો આપઘાત;

માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સા અંગે પોલીસે જણાવ્યું હતું કે, ભુજ તાલુકાના મોખાણા ગામે આવેલા મેરિયા વાસમાં રહેનારો 17 વર્ષિય કાર્તિક કાનજી મેરિયા સ્માર્ટફોનમાં વિવિધ ગેમ્સ રમતો રહેતો હતો.…

બોલિવૂડ એક્ટર ટીકુ તલસાનિયાને આવ્યો હાર્ટ એટેક, ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ;

અભિનેતા ટીકુ તલસાનિયા વિશેના આ સમાચાર ખૂબ જ આશ્ચર્યજનક છે. ટીકુ 70 વર્ષનો છે. તે ઈન્ડસ્ટ્રીના સિનિયર એકટર છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે અભિનેતા જલ્દી સ્વસ્થ…

error: