Satya Tv News

Month: February 2025

હાર્દિક પટેલ ફરી એકવાર ચર્ચામાં, હાર્દિક પટેલનો 11 સેકન્ડનો વીડિયો જોરદાર વાયરલ;

પાટીદાર નેતા અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. કથિત વીડિયોમાં હાર્દિક પટેલ પત્તાથી જુગાર રમતા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે પાટીદાર નેતાના વીડિયો વાયરલ થતા…

ડેડીયાપાડા ના કંકાલા ગામે બે બેન્ડ ડીજે વચ્ચે મોટા અવાજની હરિફાઈ જામતાં 1 કલાક સુધી અફરાતફરીનો માહોલ;

ડેડીયાપાડા કંકાલા ગામે એક લગ્ન પ્રસંગમાં બે ડીજે બેન્ડ સામે સામે આવી કોનો આવાજ મોટો છે તેની હરીફાઈમાં આવી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કંકાલા ગામે લગ્ન પ્રસંગમાં જાન ભેગી…

સુરત રેલવે સ્ટેશન પર માનસિક યુવક દ્વારા હંગામો, ટ્રેન પર ચઢી મચાવીયો આતંક, 7 ટ્રેનો late;

સુરત રેલવે સ્ટેશન પર આજે એક માનસિક વ્યક્તિએ ટ્રેન પર ચઢી આતંક મચાવી દીધો હતો જેના કારણે રેલવે સ્ટેશન પર હંગામો મચી ગયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર, 9:18 વાગ્યે માનસિક…

રાજકોટમાં છેલ્લા 3 દિવસોમાં 7 લોકોના હાર્ટએટેકથી મોત, હાર્ટએટેકના વધતા કેસ ચિંતાજનક;

ગુજરાતમાં હાર્ટએટેકથી મૃત્યુ થવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. જો કે હવે નવયુવાનો બદલે આદેઢ વયના લોકો તેનો શિકાર થઇ રહ્યા છે. છેલ્લા 72 કલાકમાં રાજકોટમાં 7 લોકોના હાર્ટએટેકથી મોત…

ગુજરાતમાં લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ, આજરોજ મુખ્યમંત્રી પ્રેસકોન્ફરન્સ યોજી કમિટી અંગે કરશે જાહેરાત;

યુસીસીના અમલ માટે ઉત્તરાખંડ બાદ ગુજરાત બીજું રાજ્ય બનવા જઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા પૂર્વ ન્યાયધીશની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરવામાં આવનાર છે, આ કમિટી લોકોના સૂચન પર…

ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર અભિષેક શર્માની બેટિંગ જોઈ ઇંગ્લેન્ડના દિગ્ગજ કેપ્ટન રહી ગયા દંગ;

રવિવાર, 2 ફેબ્રુઆરી, સાંજે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં, ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને 150 રનના મોટા માર્જિનથી હરાવ્યું. આ જીતનો સ્ટાર અભિષેક શર્મા હતો, જેણે માત્ર 37 બોલમાં યાદગાર સદી…

એક વ્યક્તિએ પોતાની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે કેકમાં છુપાવી વીંટી, ગર્લફ્રેન્ડ કેક સાથે ખાઈ ગઈ સોનાની વીંટી;

તાજેતરમાં જ ચીનમાં એક આવી ખબર આવી છે. એક ચીની વ્યક્તિ ત્યારે અચંબિત થઈ ગયો જ્યારે તે પોતાની પ્રેમિકાને લગ્નનું પ્રપોઝલ આપવા માટે કેકમાં વીંટી છુપાવી દીધી, પરંતુ તેની ભૂખી…

બિહારમાં કોંગ્રેસ વિધેયક દળના નેતા શકીલ અહેમદ ખાનના 18 વર્ષના દીકરાએ કર્યો આપઘાત;

બિહારના પટના જિલ્લાના કોંગ્રેસ વિધાયક દળના નેતા શકીલ અહેમદ ખાનના માથે આભ ફાટી પડ્યું છે. તેમના 17 વર્ષના એકના એક દીકરાએ આજે આત્મહત્યા કરીને તેની જિદગી ટૂંકાવતા નેતાને ભારે સદમો…

વડોદરા નંદેસરીમાં એલોપેથીની પ્રેક્ટિસ કરતો આયુર્વેદિક તબીબ ઝડપાયો;

વડોદરાનાં નંદેસરી વિસ્તારમાં એક આયુર્વેદિક તબીબને એલોપેથીની પ્રેક્ટિસ કરવાના આરોપે એસ.ઓ.જી. પોલીસએ ઝડપી પાડ્યો છે . નંદેસરીમાં પ્રેક્ટિસ કરતા ડૉ. મનતોષ બિશ્વાસ, જેમણે આયુર્વેદિક ડિગ્રી ધરાવવી છતાં એલોપેથીની દવાઓ અને…

વડોદરાના માંજલપુરમાં નિવૃત્ત એરફોર્સના ઓફિસર પતિએ મિલકત વિવાદ દરમિયાન કર્યું ફાયરિંગ;

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં તુલસીધામ ચાર રસ્તા નજીકના શ્રીજિધામ સોસાયટીમાં નિવૃત્ત એરફોર્સ જવાનો હરવિંદર શર્મા અને તેની પત્ની નીલમ વચ્ચે મિલકતને લઈને વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. આજે બપોરે, નીલમ…

error: