Satya Tv News

Month: February 2025

શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વારા થવા ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ અને ઓપરેશન શિબિરનું સફળ આયોજન

અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્રારા નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ અને ઓપરેશન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં રિદ્ધિ ફાર્મા અંકલેશ્વર , એસ. બી. મોદી પરિવાર,…

અંકલેશ્વર જીઆઇડીસીમાં નોટિફાઇડ એરિયા ઓથોરિટીની ડમ્પિંગ સાઈટમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ;

અંકલેશ્વર જીઆઇડીસીમાં બેઇલ કંપનીની બાજુમાં આવેલી ડમ્પિંગ સાઈટમાં મોટા પ્રમાણમાં ડોમેસ્ટિક વેસ્ટ જમા થયેલો હતો, જેમાં અચાનક આગ લાગતાં જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા…

અમેરિકાથી ગેરકાયદે મુસાફરોને લઈને ત્રીજી ફ્લાઇટ રવિવારે અમૃતસર પહોંચી, 12 દિવસમાં કુલ 74 ગુજરાતીઓને પરત મોકલ્યા;

ટ્રમ્પે સત્તા સંભાળતા જ ગેરકાયદે રહેતા વિદેશી લોકોને ડિપોર્ટ કરવાનું શરૂ કર્યું છે. જેમાં મોટી સંખ્યામાં ગુજરાતી સહિત ભારતીયોનો પણ સમાવેશ થાય છે. છેલ્લા 12 દિવસમાં અમેરિકા દ્વારા ત્રણ તબક્કામાં…

નગરપાલિકા માટે 16 ફેબ્રુઆરીએ મતદાન, ચૂંટણી પહેલાં જ 213 બેઠકો બિનહરીફ વિજેતા જાણો;

રાજ્યમાં 66 નગરપાલિકાઓના 461 વોર્ડની 1844 બેઠકો માટેની સામાન્ય અને 2 નગરપાલિકાઓના 18 વોર્ડની 72 બેઠકો માટેની મધ્ય સત્ર ચૂંટણી યોજાશે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના 15 વોર્ડની 60 બેઠકો માટેની સામાન્ય…

ગુજરાતમાં આજથી ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ, 240 વિદ્યાર્થી દીઠ 1 CCTV મૂકાયા;

અમદાવાદમાં આજથી CBSC બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ ચૂકી છે. CBSC બોર્ડની પરીક્ષા 10:30થી શરુ થશે. ગુજરાતમાં 44 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. દેશભરમાં 8 હજાર સેન્ટર ઉપર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓને…

ડેડિયાપાડા ની સોરાપાડા રેંજ ખાતે આર.એફ.ઓ.શ્રી રોહિત વસાવા દ્વારા વન કર્મીઓને હેલ્મેટ વિતરણ કરાયું;

ડેડીયાપાડા ના સોરાપાડા રેંજના આરએફઓ શ્રી રોહિત વસાવા દ્વારા પોતાની ઓફિસના 10 જેટલા વન કર્મચારીઓને તેમની સલામતી માટે અને માર્ગ અકસ્માતમાં રક્ષણ થાય તે માટે ગુજરાત સરકારના કાયદાઓનું પૂરેપૂરું પાલન…

વેલેન્ટાઈન ડે પર જેકલીન ફર્નાન્ડીઝને મળિયું ખૂબ મોંઘુ ગિફ્ટ, સુકેશ ચંદ્રશેખરે જેલમાં રહી આપ્યું વેલેન્ટાઈન ડે ગિફ્ટ;

સુકેશ ચંદ્રશેખર છેતરપિંડીના કેસમાં જેલમાં હોવા છતાં, તે હજુ પણ ત્યાંથી જેકલીન ફર્નાન્ડીઝને પત્રો લખી રહ્યો છે. તેણે વેલેન્ટાઇન ડે માટે એક ખાસ પત્ર મોકલ્યો. આમાં તેમણે એક ખાસ ભેટ…

સુરત જિલ્લામાં બે અલગ-અલગ અકસ્માતોમાં કુલ પાંચ લોકોના મોત;

સુરત જિલ્લામાં બે અલગ-અલગ અકસ્માતોમાં કુલ પાંચ લોકોના મોત થયા છે..ઉમરપાડાના વાડી-ઉમરઝર ગામ રોડ પર ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના ઘટી હતી.. જેમાં બાઇક પર સવાર ત્રણ લોકોના…

મહાકુંભથી પરત ફરતા શ્રદ્ધાળુઓને દાહોદમાં નડ્યો અકસ્માત, 4ના મોત, 8 ઇજાગ્રસ્ત;

દાહોદના લીમખેડાના પાલ્લી હાઈવે પર મહાકુંભથી પરત ફરતા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ચારના મોત નીપજ્યા છે, જયારે આઠ લોકો ઘાયલ થયા છે. માહિતી અનુસાર, ટ્રક અને ટેમ્પો ટ્રાવેલર…

રાજપીપળાના રિક્ષા ચાલકની આદિવાસી સમાજની દીકરી પ્રીતિ વસાવાએ જીમ્નાસ્ટીકસમાં રાષ્ટ્રીય કક્ષાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો

પ્રથમ ક્વોલિફાઈ રાઉન્ડમાં પ્રીતિ વસાવા 7 માં ક્રમે આવી હતી અને ફાઈનલ રાઉન્ડમાં 8 ખેલાડીઓ વચ્ચે પ્રીતિએ સારું પ્રદર્શન બતાવી બ્રોન્ઝ મેડલ મેળવ્યો; રાજપીપળાના સામાન્ય રીક્ષા ચાલકની આદિવાસી સમાજની દીકરી…

error: