Satya Tv News

Month: February 2025

મહાકુંભમાંથી પરત ફરતી બસને નડ્યો અકસ્માત, સાત લોકોના મોત;

પ્રયાગરાજથી પરત ફરતી આંધ્ર પ્રદેશની એક બસ NH-30 પર સિહોરા પાસે એક ટ્રક સાથે ટકરાઇ હતી જેમાં સાત લોકોના મોત થયા છે. દુર્ઘટના સવારે 9.15 વાગ્યે મોહલા-બરગી પાસે બની હતી.…

સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ;

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25 ટકા ટેરિફ લગાવવાની વાત બાદ રોકાણકારો આ સુરક્ષિત રોકાણવાળી પરિસંપત્તિમાં સામેલ થવાથી મંગળવારે સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યા.…

વિરેન્દ્ર સેહવાગ આ દિવસોમાં તેમના અંગત જીવનને લઈ ચર્ચામાં, સેહવાગ અને પત્ની વચ્ચે જબરદસ્ત લડાઈનો વીડિયો વાયરલ;

વિરેન્દ્ર સેહવાગની પોતાની પત્ની આરતી અહલાવત વચ્ચે બધું બરાબર ચાલતું નથી. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને થોડા સમયથી અલગથી જીવે છે અને ટૂંક સમયમાં છૂટાછેડા લઈ…

અંકલેશ્વરમાં સ્ક્રેપના ગોડાઉનમાં મોડીરાત્રે લાગી ભીષણ આગ, દૂર સુધી આગની જ્વાળાઓ-ધુમાડાના ગોટેગોટા;

અંકલેશ્વરમાં નેશનલ હાઇવે 48 નજીક આવેલા સ્ક્રેપના ગોડાઉનમાં મોડીરાત્રે લાગેલી ભીષણ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતાં હોવાથી વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો…

હવામાન વિભાગની ખતરનાક આગાહી, વચ્ચેથી ગાયબ થઈ જશે એક આખી ઋતુ, સીધો આવશે ઉનાળો;

ગ્લોબલ વોર્મિંગની ઝડપથી હવામાન પર અસર પડી રહી છે, આ વખતે ક્લાયમેટ ચેન્જના કારણે ઠંડી અપેક્ષા કરતા ઓછી રહી હતી. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે વસંત…

સુરતમાં ડિપ્રેસ્ડ યુવક તાપીમાં કૂદવા ગયો, આપઘાત કરવા જતા યુવકનું LIVE રેસ્ક્યૂ;

સુરતમાં આર્થિક તંગીથી ત્રસ્ત અને ડિપ્રેશનનો શિકાર બનેલો યુવક વરિયાવ બ્રિજ પર આત્મહત્યા કરવા ગયો હતો. આ અંગેની જાણ થતાં સિંગણપોર પોલીસે ઘટના સ્થળે પહોંચી જઈ યુવકને આત્મહત્યા કરતાં અટકાવી…

જેદ્દાહથી અમદાવાદ આવેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં એરપોર્ટને ઉડાવી દેવાની ધમકીની ચિઠ્ઠી મળી આવી;

અમદાવાદ એરપોર્ટ પર આવેલી ઇન્ડિગો ફ્લાઈટમાંથી મુસાફરો જ્યારે બહાર નીકળ્યા ત્યારબાદ ક્લીનર દ્વારા ફ્લાઇટ ક્લીન કરવામાં આવી રહી હતી. તે દરમિયાન હાથથી લખેલી ચિઠી મળી આવી હતી.જેમાં એરપોર્ટને ઉડાવી દેવાની…

ખેડાના નડિયાદમાં દારુ પીવાના કારણે 3 લોકોના મોત, મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા;

ગુજરાતમાં દારુ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર દારુની રેલમછમ જોવા મળતી હોય છે. ખેડાના નડિયાદમાં દારુ પીવાના કારણે 3 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. દારુ પીવાથી ત્રણ લોકોના…

મધ્યપ્રદેશમાં લગ્ન પ્રસંગ શોકમાં બદલાયો, ડાન્સ કરતી યુવતી અચનાક પડી અને હાર્ટ અત્તેક થી થયું મોત;

મધ્યપ્રદેશના વિદિશામાં આયોજિત લગ્ન સમારોહમાં મહિલા સંગીત દરમિયાન ડાન્સ કરતી વખતે 24 વર્ષની યુવતીનું મોત થયું હતું. પ્રાથમિક તપાસમાં મોતનું કારણ સાયલેન્ટ હુમલો હોવાનું કહેવાય છે.વાસ્તવમાં, વિદિશાના માધવગંજમાં રહેતા રાજકુમાર…

ગુજરાતમાં અલગ-અલગ સ્થળોએ અકસ્માતોની વણઝાર સર્જાઇ, મૃત્યુ પણ નોંધાયા તો કેટલાકમાં જાનહાનિ ટળી;

01વડોદરા તરફથી આવતી કારના ચાલકે કાર આઇસર ટ્રક ની પાછળ ઘુસાડી દીધી.. આ ઘટનામાં અમદાવાદના શાહીબાગના દંપતી વિશાલ ગણપતલાલ જૈન અને પત્ની ઉષાબેનનું મોત થયું 02સુરતમાં વધુ એક ત્રિપલ અકસ્માતની…

error: