Satya Tv News

Month: February 2025

શ્રી જે.કે. હાઈસ્કૂલ સાગબારામાં દ્વિતીય વાર્ષિકોત્સવ ” પ્રયાગ” ની ભવ્ય ઉજવણી કરાઇ

નર્મદા: શ્રી જાલભાઈ ખજોત્યા હાઇસ્કૂલ સાગબારા ખાતે તારીખ ૦૫/૦૨/૨૦૨૫ ના રોજ દ્વિતીય વાર્ષિકોત્સવની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભારત દેશ અનેક વિવિધતા થી ભરપુર છે તેને ઉજાગર કરતી…

અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ પાસે કન્ટેનર યાર્ડ નજીક આગ લાગી

અંકલેશ્વરમાં મહાવીર ટર્નિંગ પાસે આવેલા રેલવે કન્ટેનર યાર્ડ નજીક આજે આગની ઘટના સામે આવી હતી. કન્ટેનર યાર્ડની બહાર કચરા અને સૂકા ઘાસમાં અચાનક આગ લાગતા ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાયા…

ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પર ઉભેલી પીકઅપ વાન પાછળ બાઈક ચાલક ભટકાયો

ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો ઉભેલી પીકઅપ વાન પાછળ બાઈક ચાલક ભટકાયો હતો ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર આજે સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો…

પાંચપીપરી શાળાના આચાર્ય સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે શિક્ષણાધિકારીને રજુઆત કરાઇ

નર્મદા: સાગબારાના પાંચપીપરી ગામની શાળાના મુખ્ય શિક્ષક બ્રિજેશ વસાવા વિરૂદ્ધ પાંચપીપરીના ગ્રામજનો તથા શાળાના પુર્વ આચાર્ય ઉત્તમ વસાવાએ નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરતા ખળભળાટ મચ્યો…

આમોદનાં માતર ટોલ પ્લાઝામાં ડબલ ટોલ કાપવાથી ચકચાર

આમોદ નજીક આવેલ માતર ટોલ પ્લાઝા થી એક્ઝિટ થતી ગાડીઓ નો દહેગામ સુધીનો ટોલ કપાયા ની લોકબુમ ઉઠતા ચકચાર મચી જવા પામી છે કૌભાંડ કે પછી ટેક્નિકલ ખામી? એ અંગે…

આમોદ તાલુકાના કેસલું ગામે સસરાએ જમાઈને માથામાં કુહાડી મારી

આમોદ તાલુકાના કેસલું ગામે સસરાએ જમાઈને માથામાં કુહાડીના ઘા મારી ખોપડી ફાડી નાખતા ચકચાર મચી જવા પામી છે આમોદ તાલુકાનાં કેસલું ગામે રહેતા ચતુર મોતીભાઈ રાઠોડને ત્યાં તેમનાં જમાઈ ગણપત…

ભરૂચમાં સાયબર ઠગાઈનો ગંભીર કિસ્સો વૃદ્ધ વ્યક્તિ પાસેથી 30 લાખની છેતરપિંડી

ભરૂચ સાયબર ઠગાઈનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક વૃદ્ધ વ્યક્તિ પાસેથી ડિજિટલ અરેસ્ટની ધમકી આપીને રૂ. 30 લાખની છેતરપિંડી કરવામાં આવી છે ભરૂચ સાયબર ઠગાઈનો એક ગંભીર…

અમેરિકાથી પરત મોકલાયેલા ભારતીયોની જાણો આપવીતી, ફ્લાઈટમાં 40 કલાક નર્ક કરતાં પણ બત્તર;

અમેરિકાથી અમને ભારત પરત મોકલવામાં આવી રહ્યા છે, તેનો અમને કોઈજ ખ્યાલ નહોતો. અમને લાગ્યું કે બીજા કોઈ ડિટેન્શન સેન્ટરમાં ખસેડવામાં આવી રહ્યા છે. શરૂઆતમાં તો વોશરૂમ જવાની વિનંતી કરી…

સુરત ખુલ્લી ગટર માં પડેલું બાળક 24 કલાકે દોઢ કિમી દૂર મૃત હાલાતમાં મળ્યું, નીકળી માસૂમની અંતિમયાત્રા;

સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે વરસાદી ગટરના ખુલ્લા ઢાંકણામાંથી નીચે પડેલા બે વર્ષના એક માસૂમ બાળકે જીવ ગુમાવવો પડયો છે. વરસાદી ગટરમાં પડેલા બાળકનો દોઢ કિલોમીટર દુર પમ્પિંગ સ્ટેશનમાં મૃતદેહ…

ભારત અને ઈંગ્લેન્ડ સિરીઝ રોહિત શર્મા માટે મહત્વની,અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર છેલ્લી મેચ રમશે રોહિત;

ઈંગ્લેન્ડ સામેની સિરીઝ મહત્વની હોવાના ઘણા કારણો છે. જેમાંથી એક એ છે કે આનાથી ચેમ્પિયન્સ ટ્રોફી માટે પ્રેક્ટિસ થઈ શકશે. આ સિવાય કેટલાક ખેલાડીઓના રેકોર્ડ પણ આ સિરીઝ નું મહત્વ…

error: