Satya Tv News

Month: March 2025

80 વર્ષના દાદાને બીજા લગ્ન કરવા હતા, પુત્રએ ના પાડતા પિતાએ પુત્રની કરી હત્યા;

જેતપુરના જસદણના ગીતાનગર વિસ્તારમાં રહેતા કાઠી ક્ષત્રિય અગ્રણીની પિતાના હાથે હત્યા કરવામાં આવી છે. જેમાં મૃતકના પત્નીએ નોંધાવેલી ફરિયાદમાં હત્યાનું સાચું અને ચોંકાવનારું કારણ સામે આવ્યું હતું. જેમાં 80 વર્ષના…

એક અઠવાડિયામાં 3 પોલીસ જવાનોના હાર્ટ એટેકથી મોત, અમદાવાદમાં વધુ એક પોલીસકર્મીનું મોત;

અમદાવાદમાં વધુ એક પોલીસ કર્મચારીનું મોત નિપજ્યું છે. વિજય પાંડવ નામના પોલીસ કર્મચારીનું બીમારીના કારણે મોત નિપજ્યું છે. પોલીસકર્મચારી છેલ્લા ઘણા દિવસથી બીમાર હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા 7 જ…

સુરતમાં ભાગ્યોદયની વિધિના નામે ભુવાએ પોતાની કાળી મનસૂબા પૂરી કરી, ભૂવાએ પોતાના જ સંબંધીની પત્ની સાથે આચર્યુ દુષ્કર્મ;

સુરતના સરથાણા વિસ્તારમાં એક મહિલાને ભૂવા પર વિશ્વાસ કરવો ભારે પડ્યો છે. વિગતો મુજબ ભરત કુંજડીયા નામના ભુવાએ પરિણીતાને ભાગ્યોદય વિધિના નામે ફોસલાવી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ…

કુમળી વયે કાળા કામથી શર્મશાર ગુજરાત, કાનૂન ક્યાં છે? કુમળી વયના બાળકો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું ,જુઓ સમગ્ર મામલો શું છે;

કુમળી વયના બાળકો સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે, પરેશાન કરવા પૂંઠમાં લાકડી ભરાવે ત્યારે આવી ઘટના ગરવી ગુજરાતના લલાટે કાળી ટીલી સમાન છે.આ વાત ધંધુકા જિલ્લાના પચ્છમ ગામના સરસ્વતી બક્ષીપંચ કુમાર…

આજે બહાર જતા પહેલાં ચેતજો, રેડ એલર્ટ આજે 9 જિલ્લામાં ​​​​​​​માથું ફાડી નાખતી લૂ લાગશે;

હવામાન વિભાગ દ્વારા આજે 9 જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, જૂનાગઢ અને પોરબંદરનો સમાવેશ થાય છે. આ જિલ્લાઓમાં તાપમાનનો પારો…

ભાવનગર ખાતે યોજાયેલ “નમો સખી સંગમ મેળા” ના ઉદ્ઘાટનમાં એકતા નગરની ઓળખ ઇ-રિક્ષા ચાલક બહેનોનું કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા ના હસ્તે સન્માન

સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર ખાતે કાર્યરત ઇ-રિક્ષા નારી શક્તિના પરિશ્રમનું શ્રેષ્ઠતમ ઉદાહરણ*૮ માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અંતર્ગત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી મહિલા સશક્તિકરણની દિશામાં આગવી પહેલ કરીને ભાવનગરના જવાહર…

જિલ્લા કલેકટર શ્રી એસ.કે.મોદીએ “નલ સે જલ યોજના” અંતર્ગત સ્થાનિક લોકહિતને પ્રાધાન્ય આપી ઘર-આંગણે નિયમિતપણે પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવા સલાહ સૂચનો આપ્યા

બેઠકમાં “નલ સે જલ” જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં મંજૂર થયેલ, સંપૂર્ણ કામગીરી સાથે પૂર્ણ થયેલ અને પ્રગતિ હેઠળની યોજનાઓ અને સ્વચ્છતા મિશન અંગેની ચર્ચા કરાઈ*નર્મદા જિલ્લા કલેકટરશ્રીની કચેરીના…

ડેડીયાપાડાના સોરાપાડા રેન્જ માં આવેલ ગારદા માં કેસૂડો સોળે કળાએ ખીલ્યો

ગુજરાત રાજ્યના પશ્ચિમ ભાગના નર્મદા જિલ્લાના પાંચ તાલુકાઓ પૈકી મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલ ડેડીયાપાડા તાલુકાનું નાનકડું ગામ ગારદા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તારથી શોભતા ગામમાં મુખ્યત્વે આદિવાસીઓની વસ્તી છે. જેમનો વ્યવસાય…

ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ રોહિત શર્માનું નિવૃત્તિને અંગે મોટું નિવેદન, હું ‘વન-ડે’માંથી સંન્યાસ…

રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ક્રિકેટ ટીમે સતત બીજી વખત ICC ટાઇટલ જીત્યું છે. રોહિતની કપ્તાનીમાં ગયા વર્ષે T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ પણ જીત્યો…

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી થયું મોત;

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા નરેશ પટ્ટણી નામના કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત થયું છે. 3 મહિનાથી ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા. અગાઉ માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. જેઓનું હર્દય…

error: