રાહુલ ગાંધીનું મોટું એક્શન, ભાજપ સાથે મળેલા કોંગ્રેસના ગદ્દારોના કાઢી મૂકીશું, 5% વોટ વધ્યા તો વાત પૂરી;
રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસના આજે બીજો દિવસ છે. ત્યારે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતની જનતાને મોટા આશ્વાસન આપ્યા છે. તેમણે 5% વોટ વધારવાની માંગ કરી છે. તો બીજી તરફ, પોતાના…