Satya Tv News

Month: March 2025

અમરેલીના મોટા મુંજિયાસરમાં ગેમની લતમાં 40 વિદ્યાર્થીઓએ હાથ પર કાપા માર્યા, શિક્ષણ જગતમાં ખળભળાટ;

અમરેલી જિલ્લામાં 40 વિદ્યાર્થીએ હાથ પર કાપા માર્યા હોવાનું સામે આવ્યું છે. બગસરાના મૂંજીયાસર ગામનો વિચિત્ર બનાવ બનાવ સામે આવ્યો છે.પ્રાથમિક શાળાના 40 વિદ્યાર્થીઓએ પોતાના હાથ પર કાપા માર્યા છે.…

દહેજના ત્રાસ અને પતિના ખરાબ વર્તનથી પરેશાન થઈ એક નવપરિણિત મહિલાએ ડેમમાં કૂદીની આત્મહત્યાનો કર્યો પ્રયાસ;

ભોપાલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક નવપરિણીત મહિલા ભડભડા પુલ પરથી ડેમના ઊંડા પાણીમાં કૂદી પડી. કથિત રીતે, મહિલાએ દહેજના ત્રાસ અને પતિના ખરાબ વર્તનથી પરેશાન થઈને આત્મહત્યા…

સુરતમાં પોલીસ કસ્ટડીમાં દીકરી પર દુષ્કર્મ આચરનાર કેસના આરોપીના મોત, આરોપીએ શર્ટથી ગળાફાંસો ખાધો;

સુરતમાં 45 વર્ષીય યુવક પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં પત્ની અને બે દીકરીઓ છે. જે પૈકી નાની 17 વર્ષની દીકરી સાથે પિતાએ અડપલાં અને દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે રાત્રે…

4 વર્ષ પહેલાં બનેલાં ગડખોલ બ્રિજના દેખાયાં સળિયા, 108 કરોડથી વધુના ખર્ચે બનેલાં બ્રિજની હલકી કામગીરી;

અંકલેશ્વર અને ભરૂચ ને જોડાતા ગડખોલ બ્રિજના નિર્માણના 4વર્ષમાં જ સળિયા દેખાવા લાગતાં ગુણવત્તા સામે સવાલો ઉભા થયાં છે. 30 જુલાઈ 2021ના રોજ આ બ્રિજનું નિર્માણ કરાયું હતું. અંદાજે 104.80…

હરિયાણામાં અકસ્માતમાં ગુજરાત પોલીસના ત્રણ કર્મચારીના મોત;

આ ઘટના બુધવારે સવારે 5.30 વાગ્યે બની હતી. ગુજરાત પોલીસની ટીમ ડબવાલી વિસ્તારમાં આવેલા વેડિંગ ખેડામાં એક કેસની તપાસ માટે આવી હતી. તેમની ગાડી વેડિંગ ખેડા પહોંચતા જ એક અજાણ્યા…

નેત્રંગ તાલુકાના કાકડકુઇ ગામે ખેતરમાં આંબાના ઝાડ નીચે રહેતા ઇસમની ખેતર માલિક દ્વારા હત્યા

મરનારને દારૂ પીવાની ટેવ હોઇ તે ખેતરમાં રહેતો હતો-ખેતર માલિક સાથે કોઇ વાતે થયેલ ઝઘડામાં તેણે જીવ ગુમાવ્યો ભરૂચ જિલ્લાના નેત્રંગ ત‍ાલુકાના કાકડકુઇ ગામે નજીવા ઝઘડામાં એક ઇસમની હત્યા થઇ…

બેંગલુરુમાં પતિને ઊંઘની દવા આપી, પછી ધડથી માથું કરી નાખ્યું અલગ, તેની પાછળનું કારણ જાણીને પોલીસ પણ ચોંકી;

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક ખૂબ જ હત્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. 37 વર્ષીય રિયલ એસ્ટેટ બિઝનેસમેન લોકનાથ સિંહની તેમની પત્ની અને સાસુએ હત્યા કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, હત્યાનું…

મુંબઈ નહીં, પરંતું ભારતનું ગુજરાત રાજ્ય છે અબજોપતિઓનું ઘર, અંબાણી-અદાણીએ કર્યું ગુજરાતનું નામ રોશન;

10-11 વર્ષમાં અબજોપતિઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. આ યાદીમાં ભારત ત્રીજા સ્થાને છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં આ અબજોપતિઓના ઠેકાણા ક્યાં છે? હાલમાં જ એક ચોંકાવનારો…

પરેશ ગોસ્વામી કમોસમી વરસાદની આગાહી આગામી 6 દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં માવઠું બનશે આફત;

પરેશ ગોસ્વામી કહ્યું કે, ”હીટવેવ બાદ 25 તારીખેથી 1 ડિગ્રી તાપમાન ઘટશે અને 26 અને 27મી માર્ચના રોજ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે. તાપમાનમાં ઘટાડા બાદ ફરીથી 28-29મી માર્ચના રોજ…

સુરતના મોટા વરાછામાં ઓનલાઈન ગેમના રવાડે ચઢેલા 33 વર્ષીય યુવાનનો આપઘાત;

મોટા વરાછા સંસ્કાર તીર્થ સ્કૂલની બાજુમાં શાંતિનીકેતન ફ્લોરા ખાતે રહેતા 33 વર્ષીય આકાશભાઈ બાબુલાલ ભલાણી ખાનગી સ્કૂલમાં એચઆર ડીપાર્ટમેન્ટમાં નોકરી કરતા હતા. તેમને ઓન લાઈન ગેમ રમવાની લત હતી અને…

error: