Satya Tv News

Month: March 2025

ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં આવેલા નેશનલ ટ્રેડ સેન્ટરમાં ચોરી, દુકાનમાંથી 1 લાખનો માલ ચોરાયો;

ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં આવેલા નેશનલ ટ્રેડ સેન્ટરમાં ચોરીની ઘટના સામે આવી છે. એસએચકે સ્માર્ટ ટેક મોબાઈલ શોપના દુકાન નંબર 13માં ગત મોડી રાત્રે તસ્કરે પ્રવેશ કર્યો હતો. તસ્કરે શટરનું…

સુરત નવી સિવિલ હોસ્પિટલ ની ગંભીર બે દરકારી સામે આવી તાજું જન્મેલું બાળક ચોરાઈયું, સિવિલના CCTV વાયરલ;

સુરતમાં હૈયું કંપાવી નાખે તેવો કિસ્સો ઘટ્યો. જેમાં નવી સિવિલ હોસ્પિટલમાંથી નવજાત બાળકની ચોરી કરવામાં આવી હતી. આ કિસ્સામાં મળતી માહિતી મુજબ અજાણી મહિલા બાળકની માતાની બાજુમાં બેઠી હતી. આ…

પ્રાથમિક શાળા મૌઝામાં આનંદ મેળાનું આયોજન કરાયું;

ભરૂચ: નેત્રંગ તાલુકામાં આવેલ પ્રાથમિક શાળા મૌઝા માં તા. 21-03-2025 ના રોજ આનંદ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું. આનંદ મેળામાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 23 સ્ટોલ ગોઠવવામાં આવ્યા હતા. આનંદ…

નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે બાળમજુરી કરાવતી સંસ્થાઓમાં જિલ્લા ટાસ્ક ફોર્સ કમિટી દ્વારા રેડ કરાઈ

જોખમી વ્યવસાયમાં કામ કરતાં એક તરુણ શ્રમિકને મુક્ત કરાયા નર્મદા જિલ્લામાં બાળ શ્રમયોગી પ્રથા નાબુદી માટે જિલ્લા ટાસ્કફોર્સ કમિટીની રચના કરવામાં આવેલ છે. આ કમિટી દ્વારા તા.૨૦-૦૩-૨૦૨૫ ના રોજ નર્મદા…

ડેડીયાપાડા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો સર્વે પૂર્ણ

તાલુકાની 46 ગ્રામ પંચાયત માંથી 18,792 નવા લાભાર્થીઓની અરજી નોંધાઈ અંતરિયાળ વિસ્તારમાં આવેલા એવા સુકવાલ પંચાયત માંથી સૌથી વધુ 1390 અરજી નોંધાઈ નર્મદા: ડેડીયાપાડા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઘરવિહોણા…

બોમ્બે કંપની અને દેવીપાડા ગામ વચ્ચે સુઝુકી કંપનીની સુપર કેરી સી.એન.જી.ગાડી અને બાઇક વચ્ચે અક્માત માં બે યુવાનોના મોત

ડેડીયાપાડા તાલુકાના બોમ્બે કંપની અને દેવીપાડા ગામ વચ્ચેના વળાંકમાં સુઝુકી કંપનીની સુપર કેરી સી.એન.જી.ગાડી અને બાઇક વચ્ચે અક્માતમાં બે યુવાનોના મોત નિપજયા છે. રામસીંગ બલાભાઈ તડવી રહે. આંબા ફળિયા ચિકદા…

કનબુડી માં સસ્તા અનાજની દુકાનમાં લાભાર્થીઓને પૂરતો જથ્થો ન મળતાં જાગૃત યુવાને મુખ્યમંત્રીશ્રીને લેખિતમાં રજૂઆત કરી

દેડીયાપાડા તાલુકા નાં કનબુડી ગામે આવેલ સસ્તા અનાજની દુકાનમાં લાભાર્થીઓને પૂરતો જથ્થો ન મળતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે, સસ્તા અનાજની દુકાનોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર ચાલતો હોવાની બૂમો પણ ઉઠવા પામી…

નાના ભાટપુર ગામે અનાજ લેવા પુત્ર પાસે રૂપિયા માંગનાર પિતા ને પુત્રએ કુહાડી મારી મોતને ઘાટ ઉતાર્યો

પિતા એ અનાજ લાવવા રૂ.૧૨૦૦ માંગ્યા ત્યારે પુત્ર એ રૂ.૬૦૦ મારી પાસે છે તેમ કહેતા બોલાચાલી માં આ ઘટના ઘટી નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના નાના ભાટપુર ગામમાં રહેતા મરનાર કાનજીભાઇ…

ડેડીયાપાડા પો.સ્ટે.ના ગુનામાં સડોવાયેલ આરોપીને ચોટીલા થી ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ નર્મદા

નર્મદા: પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક, નર્મદા નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ નર્મદા જીલ્લાના તેમજ આજુ-બાજુ ના જીલ્લાના નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા તેઓના રહેણાક તથા આશ્રયસ્થાનો તથા ખાનગી બાતમીદારોથી ઝડપી પકડી…

બિહારમાં કેન્દ્રીય મંત્રીના બે ભત્રીજાઓએ સામસામે ફાયરિંગ કરતા એકનું મોત, એક ગંભીર;

પરસ્પર વિવાદને કારણે બંને પક્ષે ગોળીબાર થયો હતો. ત્યારે સમગ્ર ઘટનાને લઇ નવગછિયા પોલીસે જણાવ્યું હતું કે પાણીના વિવાદમાં બે ભાઈઓ વિશ્વજીત અને જયજીત વચ્ચે ગોળીબાર થયો હતો. જગતપુર ગામમાં…

error: