Satya Tv News

Month: March 2025

IPL 2025 પંજાબ માટે રમનાર યુઝવેન્દ્ર ચહલ છૂટાછેડા માટે ધનશ્રીને જેટલા પૈસા આપશે, તે IPLમાંથી કલાકમાં જ કમાઈ જશે;

ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પોતાના છૂટાછેડાને લઈ ફરી એક વખત ચર્ચામાં છે. ધનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલ વચ્ચે સબંધો હવે પૂર્ણ થઈ ગયા છે. બંન્ને અંદાજે દોઢ વર્ષથી…

સટ્ટાબાજી એપ મામલે સાઉથના આ એક્ટર્સ પર નોંધાયો કેસ, જુગારની એપને પ્રચાર કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો;

પોલીસ સટ્ટાબાજી એપનો પ્રચાર કરનારાઓ પાસેથી સંચાલકોના પ્રમાણપત્રો એકત્ર કરી રહી છે. તાજેતરમાં પોલીસ પૂછપરછમાં ભાગ લેનાર તેજાની પણ આ જ મુદ્દે પૂછપરછ કરવામાં આવી હતી. પંજગુટ્ટા પોલીસે એપ એડમિનિસ્ટ્રેટર્સ…

ભરૂચ મહિલા પોલીસે એક માતાને તેના ત્રણ મહિનાના બાળક સાથે મિલન કરાવ્યું;

ભરૂચમાં એક માતાને તેના ત્રણ મહિનાના બાળક સાથે મિલન કરાવવામાં મહિલા પોલીસે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. એક મહિલાએ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. તેણે જણાવ્યું કે તેના પતિ, સાસુ…

આમોદમાં લક્ઝરી બસ-રિક્ષા વચ્ચે અકસ્માતમાં રિક્ષા ચાલક એહમદ બામિયાનું ઘટનાસ્થળે મોત;

આમોદમાં આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો.જેમાં લક્ઝરી બસ અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં રિક્ષા ચાલક એહમદ બામિયાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું.જ્યારે અકસ્માતની ઘટનામાં અન્ય ત્રણ વ્યક્તિઓને…

આગામી સિઝન IPL 2025 માં હાર્દિક પંડ્યા પર બેન, કોણ હશે મુંબઈનો કેપ્ટન.?

મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025ની શરૂઆત પહેલા પ્રી-સીઝન પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં હાર્દિક પંડ્યા અને મુખ્ય કોચ મહેલા જયવર્દનેએ તમામ સવાલોના જવાબ આપ્યા હતા. આ દરમિયાન હાર્દિકે કહ્યું કે સૂર્યકુમાર…

સુનિતા વિલિયમ્સનું મૂળ ગામ ગુજરાતના મહેસાણા જિલ્લામાં, લોકો 9 મહિનાથી ‘અખંડ જ્યોતિ’ પ્રગટાવી કરતાં હતા પ્રાર્થના;

સુનિતા વિલિયમ્સનું મૂળ ગામ ગુજરાતના મહેસાણા જિલ્લામાં છે. સુનિતાના પિતા અહીંના ઝુલાસણ ગામથી અમેરિકા ગયા હતા. સુનિતાના પિતા દીપક પંડ્યા ૧૯૫૭માં આ ગામથી અમેરિકા ગયા હતા. સુનિતાના ઘણા સંબંધીઓ અને…

સુનિતા વિલિયમ્સ ત્રણ અવકાશયાત્રીઓ સાથે સુરક્ષિત રીતે પરત ફરી, સુનિતા વિલિયમ્સની વાપસીની હાઇ મોમેન્ટ્સ;

સુનિતાનું ડ્રેગન કેપ્સ્યુલ ફ્લોરિડાના દરિયામાં લેન્ડ થયું. જ્યારે સુનિતા કેપ્સ્યુલમાંથી બહાર આવી ત્યારે તેના ચહેરા પર ખુશી હતી અને ઘરે પાછા ફરવાનો સંતોષ હતો. સમુદ્રમાં લેન્ડ કરતા પહેલા, નાસાના અન્ય…

સુરતમાં 12 વર્ષની બાળકીએ કર્યો આપઘાત, મમ્મી મને માફ કરજે મારાથી ભૂલથી મોબાઇલ પડી ગયો’ લખી કરયો આપઘાત;

કતારગામ રોડ પર જય રણછોડ એપાર્ટમેન્ટમાં રહેતી 12 વર્ષીય જૈનીસા કપિલ ધુધલ રવિવારે સાંજે તેની માતા કામ અર્થે બહાર ગઈ હતી અને તેમના પિતા પણ ઘરે ન હતા. આ દરમિયાન…

નાગપુરમાં ગત મોડી રાત્રે થયેલી હિંસા બાદ ઔરંગઝેબની કબર હટાવવા મુદ્દે શિંદે સહિત નેતાઓની પ્રતિક્રિયા;

નાગપુરમાં ગત મોડી રાત્રે થયેલી હિંસા બાદ પોલીસ સજાગ બની છે. નાગપુર હિંસા અંગે શિવસેના યુબીટી નેતા સચિન આહિરે કહ્યું, “આપણે આ મુદ્દે પર રાજકારણ ન કરવું જોઈએ. ગુનેગારો સામે…

ભરૂચ આરટીઓ વિભાગે રોડ ટેકસ ન ભરતાં 130 વાહનો ડીટેઇન, રૂપિયા 43 લાખનો દંડ વસૂલાયો;

ભરૂચ આરટીઓ વિભાગે સઘન તપાસ ચાલુ કરતા અંદાજે એક મહિનામાં રોડ ટેક્સ બાકી હોય તેવા વાહનો સહિત નિયમ ભંગ બદલ દંડ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને રોડ ટેક્સ બાકી…

error: