Satya Tv News

Tag: AAMOD

આમોદમાં વડાપ્રધાનના આગમનના કારણે સગવડો તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પુર્ણાહુતિના આરે

આમોદ પંથકમાં ધોધમાર વરસાદ વરસતા તંત્ર ચિંતામાં મુકાયુંઆમોદ ખાતે વડાપ્રધાનનું આગમનની સગવડો પુર્ણાહુતિના આરે૧.૫૦ લાખ પબ્લિકની ક્ષમતા ધરાવતો ડોમ મંડપસભા સ્થળે કામ કરતા કર્મચારીઓએ સુરક્ષિત જગ્યા પકડી આમોદ ખાતે તા.૧૦-૧૦-૨૨…

આમોદ : DGVCLના ટેકનીકલ કર્મચારીઓ દ્વારા આંદોલન રૂપે કાળી પટ્ટી પહેરી સુત્રોત્સલ કર્યા

આમોદ DGVCLના ટેકનીકલ કર્મચારીઓ દ્વારા આંદોલનગુજરાત ઉર્જા હિત રક્ષક સમિતિના નેજા હેઠળ આંદોલનઆંદોલન કાર્યક્રમના ભાગરૂપે કાળી પટ્ટી પહેરી સુત્રોત્સલ આમોદ DGVCLના ટેકનીકલ કર્મચારીઓ દ્વારા ગુજરાત ઉર્જા હિત રક્ષક સમિતિના નેજા…

આમોદ : પેવર બ્લોકની કામગીરીમાં સ્થાનિકોની ભ્રષ્ટાચાર બૂમ છતાં પાલિકા દ્વારા કામગીરી ચાલુ

આમોદ ભાથુજી મંદિર નજીક પેવર બ્લોક નાખવાની કામગીરી ચાલી રહીસ્થાનિકોની લેખિત અરજીને સમજી ઐસી કી તૈસીઐસી કી તૈસી સમજતા આમોદ પાલિકા સત્તાધીશો. આમોદ નગરમાં વોર્ડ નંબર ૪ માં નાના તળાવ…

આમોદ : લમ્પી વાયરસ ધરાવતી અસરગ્રસ્ત ગાય જોવા મળતા ફફડાટ

આમોદમાં લમ્પી વાયરસ ધરાવતી શંકાસ્પદ ગાય જોવા મળીલમ્પી અસરગ્રસ્ત ગાય રસ્તે રખડતા જોવા મળીરખડતા અસરગ્રસ્ત પશુઓને કારણે રોગચારો ફેલાવાનો ભયબેદરકાર તંત્ર સામે અનેક સવાલોસ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો આમોદમાં લમ્પી…

વાગરા : કોલવણા પ્રાથમિક શાળા માં વિશ્વ ઓઝોન દિવસ અને રમતગમત ની ઉજવણી કરવામાં આવી

વિદ્યાર્થીઓએ વિવિધ રમતો રમી પોતાના કૌશલ્યો થી શિક્ષકો ને અવગત કર્યા હતા. ૩૬ માં રાષ્ટ્રીય ખેલ મહોત્સવ અંતર્ગત સરપંચ ને પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યો આમોદ ના કોલવણા પ્રાથમિક શાળા માં…

આમોદ : સરભાણ ગામે 2.40 લાખ મેટ્રિક ટન માટી કૌભાંડમાં ગુનો નોંધાવવા DDOનો આદેશ

આમોદમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીની ટીમે ફેબ્રુઆરીમાં સ્થળ તપાસ કરી તપાસ કરી ઉચ્ચકક્ષાએ રિપોર્ટ કરતા કૌભાંડ આચરાયું હોવાનું ખૂલ્યું શનિવાર સુધીમાં ફોજદારી ગુનો નોંધી રિપોર્ટ કરવા TDOને જણાવાયું સરપંચો ગાંધીનગર…

error: