Satya Tv News

Tag: ACCIDENT

અંકલેશ્વર: સુરવાડી ઓવરબ્રિજ પર બંને વાહન સામસામે અથડાયા, બે યુવાનને સામાન્ય ઈજા;

અંકલેશ્વરથી ભરૂચને જોડતા સુરવાડી ઓવરબ્રિજ પર સોમવારની રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મોપેડ અને બાઈક સામસામે ધડાકાભેર અથડાયા હતા.સીસીટીવી કેમેરામાં કેદ થયેલા ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે,…

બોમ્બે કંપની અને દેવીપાડા ગામ વચ્ચે સુઝુકી કંપનીની સુપર કેરી સી.એન.જી.ગાડી અને બાઇક વચ્ચે અક્માત માં બે યુવાનોના મોત

ડેડીયાપાડા તાલુકાના બોમ્બે કંપની અને દેવીપાડા ગામ વચ્ચેના વળાંકમાં સુઝુકી કંપનીની સુપર કેરી સી.એન.જી.ગાડી અને બાઇક વચ્ચે અક્માતમાં બે યુવાનોના મોત નિપજયા છે. રામસીંગ બલાભાઈ તડવી રહે. આંબા ફળિયા ચિકદા…

ભરૂચ શહેરમાં મોટી દુર્ઘટના, સ્ટેશન રોડ પર બાઈક સવાર વૃક્ષ નીચે દબાયો, ફાયર બ્રિગેડની ટીમે બચાવ્યો જીવ;

ભરૂચ શહેરમાં ઉનાળાની શરૂઆતમાં જ એક મોટી દુર્ઘટના સામે આવી છે. સ્ટેશન રોડ પર આવેલા બોમ્બે શોપિંગ સેન્ટર નજીક ગઈકાલે રાત્રે એક મોટું વૃક્ષ અચાનક ધરાશાયી થયું હતું. દુર્ભાગ્યે તે…

ગોંડલના રિનોવેશન દરમિયાન બે માળનું મકાન થયું ધરાશાયી, પરિવારનાં 3 દટાયાં પત્નીનું મોત, પતિ અને માતા ઈજાગ્રસ્ત;

ગોંડલના સહજાનંદ નગર ગરબી ચોક પાસે આજે સવારે 7 વાગ્યે રિનોવેશન દરમિયાન બે માળનું મકાન ધરાશાયી થયું હતું. જેમાં પતિ-પત્ની અને વૃદ્ઘ માતા દટાયાં હતાં. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડ…

મહાકુંભમાંથી પરત ફરતી બસને નડ્યો અકસ્માત, સાત લોકોના મોત;

પ્રયાગરાજથી પરત ફરતી આંધ્ર પ્રદેશની એક બસ NH-30 પર સિહોરા પાસે એક ટ્રક સાથે ટકરાઇ હતી જેમાં સાત લોકોના મોત થયા છે. દુર્ઘટના સવારે 9.15 વાગ્યે મોહલા-બરગી પાસે બની હતી.…

સુરતના હજીરામાં બસ ડમ્પર વચ્ચે અકસ્માત, અકસ્માત માં એક યુવકનું મોત થયું જ્યારે 30 લોકો ઈજાગ્રસ્ત;

સુરતના હજીરા પાસે ડમ્પર અને બસ વચ્ચે જે અકસ્માત સર્જાયો છે તેના જીવ અધ્ધર કરી દેતા સીસીટીવી સામે આવ્યા છે. સીસીટીવીમાં જોઈ શકાય છે કે, એક સાયકલ ચાલક રસ્તો ક્રોસ…

બિહારમાં બોલાચાલીમાં કમાન છટકી, દારૂડિયાએ પીકઅપથી 13 લોકોને કચડ્યા, 5ના મોત 8 લોકો ઈજાગ્રસ્ત;

બિહારમાં પૂર્ણિયાના ડોકવા ગામમાં અરુણ મુનિ દારૂના નશામાં તોફાન કરી રહ્યો હતો. આ માટે ગામના કેટલાક લોકોએ તેને ઠપકો આપ્યો અને તેને અહીંથી ચાલ્યા જવા કહ્યું હતું. આ બાબતે વિવાદ…

બનાસકાંઠા: થરાદના સણઘર નજીક આર્મીની ગાડીએ બાઇકને ટક્કર મારતા બે મહિલાઓના મોત;

બનાસકાંઠાના થરાદ સારવાર કરાવી એક જ બાઇક ઉપર 4 લોકો પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક જ આર્મીની ગાડીએ પાછળથી બાઇકને મારી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતા. અકસ્માતમાં એક મહિલાનું…

અંકલેશ્વર સિલ્વર સેવન હોટલ પાસે પાર્સલ લઇને હાઇવે ઓળંગતા ટેન્કર ડ્રાઇવરનું બસની ટક્કરે મોત;

નેશનલ હાઇવે પર સિલ્વર સેવન સામે રસ્તો ઓળંગતી વેળા ટેન્કર ચાલક ને ટ્રક અને લક્ઝરી બસ અકસમાત માં બસ ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજા ના પગલે સ્થળ પર મોત થયું…

સુરતના લીંબાયત વિસ્તારમાં ગોવિંદ નગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં, મજૂર GEB ટ્રાન્સફોર્મર પર પડતાં થયો ઇજાગ્રસ્ત;

સ્થાનિક સુરત મહાનગરપાલિકા દ્વારા ઈંડસ્ટ્રીયલ વિસ્તારમાં માર્ગ પરના દબાણ દૂર કરવા સૂચના અપાઈ હતી. તે અંતર્ગત, મજૂર એક ખાનગી સંસ્થાના આદેશથી પહેલા માળે ખાતાના ગેલેરીમાં કામ કરી રહ્યો હતો. કામ…

error: