Satya Tv News

Tag: AMBALAL PATEL PREDICTION

આજે 28 માર્ચ વડોદરામાં ગાઢ ધુમ્મસ છવાયું, 10 એપ્રિલ સુધી તોફાની પવન સાથે માવઠાંની આગાહી;

આજે વહેલી સવારથી જ ડભોઇ પંથકના રેલવે સ્ટેશન, વેગા, શિનોર ચાર રસ્તા, શિનોર રોડ, SOU રોડ સહિતના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. ડભોઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રસ્તે વિઝિબિલિટી…

અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી, 13-14 માર્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઘટશે તાપમાન અને રહેશે વાદળછાયું વાતાવરણ;

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ હવામાન અંગેની આગાહીમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં હાલ અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો આવી રહ્યા છે. આ ભેજવાળા પવનોને કારણે દરિયા કાંઠાના વિસ્તારોમાં ગરમી, ઉકળાટ અને બફારાનું…

ગુજરાતમાં તાપમાનનો પારો જશે આસમાને, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી;

હવામાન અંગેની આગાહી પ્રમાણે સોમવાર સુધી મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો અને પછી આગામી પાંચ દિવસ તાપમાનમાં મોટા ફેરફારોની શક્યતાઓ નથી. શનિવારે હવામાન વિભાગ દ્વારા તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાની શક્યતાઓ…

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગામી સમયમાં ગુજરાતમાં માવઠાની આગાહી;

ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનો શરૂ થતાની સાથે જ બેવડી ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે. જેમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ત્યારે ઠંડીને લઈ હવામાન વિભાગ…

અંબાલાલ પટેલે વાતાવરણની સાથે સાથે ગુજરાતના રાજકારણની પણ કરી આગાહી;

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનામાં મોટી ઉથલપાથલની પણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 2 ફેબ્રુઆરીથી 8 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં ફરી પાછી ઠંડી આવશે. આ સમયગાળા દરમિયાન રાજ્યના ઉત્તર…

વરસાદ, ઠંડી કે ગરમી.? આગામી સાત દિવસ માટે ગુજરાતનું હવામાન કેવું રહેશે.? જાણો;

હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે કરેલી આગાહી પ્રમાણે વાતાવરણ સૂકું રહેશે. આગાહી પ્રમાણે આગામી દિવસો દરમિયાન લોકોને ઉનાળા જેવી આકરી ગરમીનો લોકોએ સામનો કરવો પડી શકે છે. આગામી 3-4…

અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી હજુ 3 વાવાઝોડા આવશે, ગુજરાત પર મોટું સંકટ;

અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળ ઉપસાગરમાં દાના વાવાઝોડું ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે. બંગાળ ઉપસાગરમાં આજે દાના વાવાઝોડું ટકરાશે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ થઈ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર સુધી તેની અસર જોવા…

error: