Satya Tv News

Tag: AMDAVAD NEWS

અમેરિકા જવા બોગસ પાસપોર્ટ કઢાવનાર અમદાવાદના દંપતીની ધરપકડ, મુસ્લિમ દંપતીએ હિન્દુ નામથી બનાવ્યો પાસપોર્ટ;

અમદાવાદના રાજેશ સાબુવાલાએ વર્ષ 1998માં હૈદરાબાદના એડ્રેસ પરથી ડુપ્લીકેટ પાસપોર્ટ બનાવીને અમેરિકા જવાની તૈયારી કરી રહેલા દંપતી વિરુદ્ધ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધીને આરોપી પતિની ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી…

અમદાવાદના ચાંદખેડામાં ગમખ્વાર અકસ્માત, SUV કારે બાઈકને ટક્કર મારી બસની પાછળ ઘૂસી;

અમદાવાદમાં વધુ એક હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ચાંદખેડા ગામના AMTS બસ સ્ટેન્ડ પાસે અકસ્માત ચાંદખેડા ગામના AMTS બસ સ્ટેન્ડ પાસે આજે સવારે XUV કાર ફૂલ ઝડપે આવી…

અમદાવાદની GLS યુનિવર્સિટીના કેમ્પસમાં વિદ્યાર્થિનીને વોટ્સએપ મેસેજ કરી હિડન પ્લેસ પર સાથે આવવા આમંત્રણ આપતો, પ્રોફેસર સસ્પેન્ડ;

અમદાવાદના લો ગાર્ડન પાસે આવેલી જી.એલ.એસ.યુનિવર્સિટીના કેમ્પસની SMPIC કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને એકાઉન્ટનો પ્રોફેસર ભાવિક ચાર મહિનાથી વોટ્સએપ પર મેસેજ કરીને ફોટો અને વીડિયોની માંગણી કરતો હતો અને…

એક અઠવાડિયામાં 3 પોલીસ જવાનોના હાર્ટ એટેકથી મોત, અમદાવાદમાં વધુ એક પોલીસકર્મીનું મોત;

અમદાવાદમાં વધુ એક પોલીસ કર્મચારીનું મોત નિપજ્યું છે. વિજય પાંડવ નામના પોલીસ કર્મચારીનું બીમારીના કારણે મોત નિપજ્યું છે. પોલીસકર્મચારી છેલ્લા ઘણા દિવસથી બીમાર હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા 7 જ…

અમદાવાદમાં રીલ બનાવવું ત્રણ યુવાઓને પડ્યું ભારે, ત્રણેય યુવાઓના મૃતદેહ મળ્યા, પરિવારમાં શોક;

અમદાવાદનાં વાસણામાં આવેલી આવેલા ફતેવાડી કેનાલ નજીક રીલ બનાવતા યુવકો કાર સાથે કેનાલમાં પડ્યા હતા. ત્રણ યુવકોએ સ્કોર્પિયો કાર ભાડેથી લઈને રીલ બનાવવા સારું ફતેવાડી કેનાલ આવ્યા હતા. કાર કેનાલમાં…

અમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલનું પરેડ દરમિયાન હાર્ટએટેકને કારણે થયું મોત;

અમદાવાદના ગોમતીપુર હેડક્વાર્ટરમાં પરેડ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહને છાતીમાં દુખાવો થતા ફરજ પર હાજર અન્ય પોલીસ કર્મીઓએ સીપીઆર આપીને તેનો જીવ બચાવવા પ્રયાસ કર્યો હતો. પરેડ ગ્રાઉન્ડમાં જ પોલીસ કોન્સ્ટેબલનું…

જેદ્દાહથી અમદાવાદ આવેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં એરપોર્ટને ઉડાવી દેવાની ધમકીની ચિઠ્ઠી મળી આવી;

અમદાવાદ એરપોર્ટ પર આવેલી ઇન્ડિગો ફ્લાઈટમાંથી મુસાફરો જ્યારે બહાર નીકળ્યા ત્યારબાદ ક્લીનર દ્વારા ફ્લાઇટ ક્લીન કરવામાં આવી રહી હતી. તે દરમિયાન હાથથી લખેલી ચિઠી મળી આવી હતી.જેમાં એરપોર્ટને ઉડાવી દેવાની…

અમદાવાદની ઝેબર સ્કૂલમાં 8 વર્ષની વિદ્યાર્થિનીનું થયું ‘હાર્ટ ફેલ’ ,હાર્ટ અટેક આવતા થયું મોત;

અમદાવાદના થલતેજમાં આવેલી જાણીતી ઝેબર સ્કૂલમાં ગાર્ગી રાણપરા નામની 8 વર્ષની બાળકીનું મોત થયું છે. સવારના 8 વાગ્યે સીડી ચઢીને આવી રહી હતી, ત્યારે છાતીમાં દુખાવો થયો હતો. જેથી તે…

અમદાવાદના રાણીપમાં પત્નીના ત્રાસથી કંટાળીને યુવાને કરી આત્મહત્યા;

ઘણા સમયથી સભ્ય સમાજમાં રહેલા વિવિધ સંબંધોમાં તિરાડ આવતા અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં રહેતા યુવાને પત્નીના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે.પત્નીના શંકાશીલ સ્વભાવને કારણે યુવાનનું જીવવું મુશ્કેલ બની ગયું…

અમદાવાદના કુબેરનગર પોલીસ ચોકી નજીક એક શખ્સે મચાવ્યો તોફાન;

અમદાવાદના કુબેરનગર પોલીસ ચોકી નજીક એક શખ્સે તોફાન મચાવ્યું છે. બેફામ બનેલા શખ્સે જાહેર રોડની વચ્ચો વચ સુઈ ગયો હતો. કુબેરનગર પોલીસ ચોકી નજીકની જાહેર રોડ પર શખ્સે સુઈ અને…

error: