Satya Tv News

Tag: AMDAVAD NEWS

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જન્માષ્ટમીનાં દિવસે 38 બાળકોનો જન્મ થયો, 38 બાળકોમાંથી 25 કાનુડા અને 13 ગોપીઓનો જન્મ થયો;

કૃષ્ણણજન્મોત્સવની સમગ્ર દેશમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ગત રોજ જન્માષ્ટમીનાં દિવસે બાળકોનો જન્મ થયો હતો. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કુલ 38 બાળકોનો જન્મ થયો હતો. જેમાંથી 25 કાનુડા…

સ્વામિનારાયણ બાદ હવે ઈસ્કોન સંસ્થાનો હનુમાનજીને લઈ બફાટ, ઇસ્કોન પ્રવક્તાના સનાતન ધર્મ અંગે અધુરા જ્ઞાનને લઇ વિવાદ;

હનુમાનજીને લઈ સાળંગપુર મંદિર ખાતે લગાવવામાં આવેલ ભીંત ચિત્રોનો વિવાદ માંડ શાંત પડ્યો છે. ત્યારે હવે બીજો નવો વિવાદ ઉભો થવા પામ્યો છે.ઈસ્કોન મંદિરનાં મુરલી મનોહરદાસજીએ જણાવ્યું હતું કે, પાંચ…

અમદાવાદમાં તોડ કરતા TRB જવાન સામે કાર્યવાહી, માનદ સેવા દરમિયાન શિસ્ત વિરુદ્ધનું કૃત્ય કરવા મામલે કાર્યવાહી;

અમદાવાદમાં TRB જવાન વાહનચાલકો પાસેથી પૈસાનો તોડ કરતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. જે વિડીયોમાં TRB જવાન વાહન ચાલક પાસેથી 2000થી 2500નો દંડ આપવાનું કહી 200 રૂપિયાનો તોડ કરતો…

અમદાવાદનું નવું નજરાણું , ગીર જેવું ગ્યાસપુરમાં જંગલ સફારી બનશે.

અમદાવાદમાં વધુ એક નવું નજરાણું ઉમેરાવા જઈ રહ્યું છે. ગ્યાસપુરમાં જંગલ સફારી બનશે. અત્રે જણાવી કે, ગીરના જંગલની જેમ અમદાવાદમાં જંગલ સફારી બનાવવામાં આવશે. 500 એકર જગ્યામાં સફારી પાર્ક બનાવવાનો…

અમદાવાદના SG હાઈવે પર અકસ્માત, અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત અને 4 ઈજાગ્રસ્ત;

અમદાવાદના એસ.જી હાઈવે પર પકવાન બ્રિજથી ગાંધીનગર જતાં માર્ગ પર આજે વહેલી સવારે કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી. એસ.જી હાઈવે પર અકસ્માત સર્જાતા રાહદારીઓના…

મણિનગરમાં રુબ્સ સ્કૂલે શાળાના વાહનો પર લગાવ્યા QR કોડ સ્ટીકર, ઈવેન્ટ લોંચમાં ટ્રાફિક ડીસીપી સફિન હસન હતા હાજર;

ગુજરાત રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. એટલુ જ નહીં પરંતુ હવે રાજ્યના દરેક મેટ્રો શહેરમાં દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે. જેના પગલે અમદાવાદના મણિનગર વિસ્તારમાં…

સોશિયલ મીડિયાનો ભોગ બનતી અમદાવાદની વિદ્યાર્થીની, વિદ્યાર્થીનીઓ બની રહી છે બ્લેમમેલિંગનો ભોગ;

અમદાવાદની એક વિદ્યાર્થીનીને સોશિયલ મીડિયાનો ભોગ બની છે. તેને એક વ્યક્તિ સાથે મિત્રતા થઇ હતી. જેમાં વાતચીત દરમિયાન સબંધ આગળ વધ્યો હતો અને વિદ્યાર્થીનીએ યુવકના કહેવા પર તેની સામે તમામ…

મુસ્લિમ છોકરી સાથે ફરી રહેલા હિંદુ છોકરાને માર્યો, મુસ્લિમ છોકરીનો બુરખો પણ ફાડી નખાયો;

ધર્મના ઠેકેદારો કહેવાતા લોકોએ બે પ્રેમ કરનાર સાથે જાહેરમાં અશોભનીય વર્તન કર્યું અને તેમને માર માર્યો. ભીડ બુરખા પહેરેલી યુવતીનો ઢાંકેલો ચહેરો વારંવાર ખોલી રહી છે. યુવતીએ ચહેરો ઢાંકવાનો પ્રયત્ન…

રક્ષાબંધનના દિવસે જ ભાઈની હત્યા, પોતાની બહેન માટે ભાજીપાઉ લેવાગયેલા ભાઈની કરપીણ હત્યા, એકનો એક લાડકવાયો ભાઈ બહેને ગુમાવ્યો;

અમદાવાદના બહેરામપુરામાં રક્ષાબંધનના દિવસે જ એક બહેને પોતાના લાડકવાયા ભાઈને ગુમાવી દીધો છે. અગાઉના ઝઘડાની અદાવતમાં પડોશમાં રહેતા બે સગા ભાઈઓએ છરીના ઘા ઝીકી હત્યા કરી દીધી હતી. રક્ષાબંધનના પર્વની…

અમદાવાદના અલગ-અલગ વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપતા ચોરની ધરપકડ કરાઈ;

અમદાવાદના પોશ વિસ્તારમાં થયેલી ચોરીની સીસીટીવીના આધારે ઝોન LCBની ટીમે વિક્રમ રાઠોડ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. સલુનમાં નોકરી કરતો વિકી ઉર્ફે વિક્રમ સલુનમાં આવતા ગ્રાહકો સાથે દુકાન કે ઘર…

error: