Satya Tv News

Tag: AMDAVAD NEWS

ખ્યાતિ હોસ્પિટલની ઘટના બાદ આયુષ્માન યોજનાના નિયમોમાં ફેરફાર, આ વસ્તુ ફરજિયાત;

ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીના કારણે 2 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. સમગ્ર ઘટનાને લઇ સરકારે આયુષ્યમાન યોજનાને લઇ મહત્વનો નિર્ણય કર્યો હતો. જેમાં ખ્યાતિ હોસ્પિટલની ઘટના પછી સરકારે આયુષ્માન યોજના માટેના નિયમોમાં…

અમદાવાદના બોપલ વિસ્તારમાં ઇસ્કોન પ્લેટીનિયમમાં મોડી રાત્રે આગ લાગતા એક મહિલાનું મોત;

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા ઇસ્કોન પ્લેટીનિયમમાં મોડી રાત્રે આગ લાગી હતી જેમાં એક મહિલાનું મોત થયું છે. ઇસ્કોન પ્લેટીનિયમના આઠમાં માળ પર આગ લાગી હતી જે 20માં માળ સુધી આગ…

અમદાવાદના ખ્યાતિ કાંડમાં પૈસા માટે લોકોના જીવ લેનારા ડોક્ટરોની ધરપકડ;

અમદાવાદમાં ખ્યાતિ બોગસ ઓપરેશનકાંડમાં ડોક્ટર, ડાયરેક્ટર અને હોસ્પિટલના CEO સામે ગુનો દાખલઃ આરોપીઓએ એન્જીયોગ્રાફી કે એન્જીયોપ્લાસ્ટી કરવાની જરૂર હોવાનું સ્પષ્ટ મેડિકલ કારણ જણાયુ ન હોવા છતાંય સર્જરી કરી હતી. રૂપિયા…

MICAના વિદ્યાર્થીની હત્યા કરનાર પોલીસ કોન્સ્ટેબલને અમદાવાદ ક્રાઇમ બાંચે ઝડપી પાડ્યો;

અમદાવાદમાં માઇકા ઈન્સ્ટિટ્યુટના વિદ્યાર્થીની હત્યાના કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસ કોન્સ્ટેબલ આરોપી નિકળ્યો છે. ક્રાઇમ બ્રાંચે પંજાબથી આરોપી પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતા યુવક…

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનું લાયસન્સ થશે રદ, જાણ કર્યા વિના જ હૃદયમાં સ્ટેન્ડ મૂકાયા 2 દર્દીઓના મોત;

કડી ખાતે 10 નવેમ્બરના રોજ ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો હતો. ફ્રી સારવાર બાદ અમદાવાદ સારવાર કરવા દર્દીઓને બોલાવવામાં આવ્યા હતા. જેમાં ગામમાંથી 19 લોકોને અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર કરાવવા આવ્યા…

અમદાવાદમાં રહેતો 16 વર્ષનો ભાર્ગવ ક્રિકેટ રમવા માટે નીકળ્યો અને પાછો ન ફર્યો, ઘરથી 60 કિ.મી દૂર મળી લાશ;

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતો 16 વર્ષનો ભાર્ગવ ઘરેથી ક્રિકેટ રમવા માટે નીકળ્યો અને પાછો જ ન ફર્યો. ઘરથી લગભગ 60 કિલોમીટર દૂર તલોદ જવાના રસ્તે એક નાળામાં તેની લાશ મળી…

અમદાવાદમાં મોનિટરિંગ સેલના PSI જે.એમ. પઠાણ પર બુટલેગરે ગાડી ચડાવી દેતા થયું મોત;

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલના PSI જે.એમ. પઠાણ આજરોજ એટલે કે તારીખ 5 નવેમ્બરના રોજ વિરમગામ પાસે દારૂ ભરેલી ગાડી રોકવા જતા હતા તે દરમિયાન ગાડી ચાલકે તેમના પર બેફામ રીતે…

અમદાવાદના મિર્ઝાપુર પાસે કબાડી માર્કેટમાં લાગી ભીષણ આગ,લોકોમાં અફરાતફરીનો માહોલ;

અમદાવાદના મિર્ઝાપુર પાસે કબાડી માર્કેટમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના બની છે. અચનાક સળગતુ રોકેટ કબાડી માર્કેટમાં આવી જતા આગ લાગી હતી. આગે વિકરાળ રુપ ધારણ કરતા લોકોમાં ભયનો માહોલ…

અમદાવાદમાં પડતર માંગોને લઈને BRTS બસ ડ્રાઈવર્સ હડતાળ પર, જનતાને પડી શકે છે હાલાંકી;

અમદાવાદમાં દિવાળી સમયે BRTS કર્મચારીઓની દિવાળી બગડી છે. અમદાવાદમાં BRTS બસ ડ્રાઇવરો દ્વારા દિવાળીના દિવસે જ બસો ડેપોમાં રોકી દેવાઇ છે. મહત્વનું છે કે, ભારત વિકાસ ગ્રુપમાં ચાલતી ઇલેકટ્રીક બસના…

અમદાવાદમાં માલિકની બે સગીર પુત્રીના માથામાં પાઇપના ફટકા મારી 1.76 લાખની લૂંટ કરી;

અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં સમર્પણ એપાર્ટમેન્ટમાં રહેતા અભી કુમાર સિદ્ધપરા જેઓ અભિષેક એપાર્ટમેન્ટ સામે દીપમાલા કોમ્પ્લેક્સમાં જય અંબે ડેરી પાર્લર ચલાવે છે. તેમને દોઢ વર્ષ પહેલા આરોપી તુષાર ભોલેનાથ કોસ્ટીને નોકરી…

Created with Snap
error: