Satya Tv News

Tag: ANKLESHWAR GIDC

અંકલેશ્વર :એશિયન પેઈન્ટ કંપની સ્થિત નર્મદા કેટરર્સના કોન્ટ્રાક્ટની કેન્ટીનમાં કામ કરતી આદિવાસી મહિલાને કેન્ટીનનો મેનેજરે કરી છેડતી

એશિયન પેઈન્ટ કંપનીમા છેડતીની ઘટના આવી સામેમહિલાએ કેન્ટીનનો મેનેજર વિરુધ્ધ નોંધાવી ફરિયાદમહિલાએ કંપનીના HR વિભાગમાં કરી જાણ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ એશિયન પેઈન્ટ કંપની સ્થિત નર્મદા કેટરર્સના કોન્ટ્રાક્ટની કેન્ટીનમાં કામ કરતી…

અંકલેશ્વર મીરાનગર સ્થિત પાકીઝા હોટલની પાછળના ગોડાઉનમાંથી શંકસ્પદ એસ.એસના ભંગાર ઝડપાયો

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગર સ્થિત પાકીઝા હોટલની પાછળના ગોડાઉનમાંથી શંકસ્પદ એસ.એસના ભંગારના જથ્થા સાથે ભંગારીયાને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી…

અંકલેશ્વર ૧૬ વર્ષીય કિશોર સાઈકલ લઈને બહાર જવાનું કહી પરત નહિ આવતા પરિવારે અપહરણની ફરિયાદ નોંધાવી

અંકલેશ્વરના ભડકોદ્રા ગામના શિવ મંદિર પાસેના કોરલ એપાર્ટમેન્ટમાં રહેતો ૧૬ વર્ષીય કિશોર સાઈકલ લઈને બહાર જવાનું કહી પરત નહિ આવતા પરિવારે અપહરણ અંગે જી.આઈ.ડી.સી.પોલીસ મથકે ફરિયાદ નોંધાવી મૂળ મધ્યપ્રદેશ અને…

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે ૧૨ લાખ ઉપરાંતના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી લીધા

ભરૂચ જિલ્લામાં ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં દારૂ જુગારની બદી અટકાવવા જિલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ આપવામાં આવેલ, તે અંતર્ગત અંકલેશ્વર જીઆઇડીસી પીઆઇ બી.એન.સગરને મળેલ બાતમી મુજબ અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ પ્લોટ નંબર…

અંકલેશ્વર:GIDCમાં આવેલ જોગર્સ પાર્ક ગાર્ડન આજથી 5 દિવસ બંધ

GIDC જોગર્સ પાર્ક ગાર્ડન 5 દિવસ માટે બંધગાર્ડનનું સમારકામ કરવાનું હોવાથી બંધગૌરી વ્રતમાં જ કેમ બંધ કર્યું ?તેવા સવાલો ઉઠ્યા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ જોગર્સ પાર્ક ગાર્ડનને આજથી પાંચ દિવસ માટે…

અંકલેશ્વર GIDC પોલીસે બુટલેગરના ઘરેથી ઝડપી પડ્યો દારૂ,બુટલેગર વોન્ટેડ જાહેર

GIDC પોલીસે બુટલેગરના ઘરેથી ઝડપી પાડ્યો દારૂસારંગપુર ગામમાંથી ઝડપાયો વિદેશી દારૂ૧૧ હજારથી વધુનો મુદ્દામાલ કર્યો કબજેબુટલેગરને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે સારંગપુર ગામની નવી નગરીમાંથી રહેતા કુખ્યાત…

અંકલેશ્વર પાનોલી GIDCમાં ગેસ ગળતરનો મામલો

બે દિવસ પૂર્વે ગેસ વછૂટતાં ગામજનો હતા ભાગ્ય સંસદ મનસુખ વસાવાએ ગ્રામજનોની લીધી મુલાકાત વિકાસ માટે ઉદ્યોગ જરૂરી પણ આરોગ્ય સાથે રમત ખોટી – સંસદ અંકલેશ્વર તાલુકાની પાનોલી GIDCમાં બે…

ભરૂચ : ભરૂચ જિલ્લાના 80 ફાર્મા ઉદ્યોગોને થશે ફાયદો, જુવો કારણ

ભરૂચ જિલ્લાના 80 ફાર્મા ઉદ્યોગોને થશે ફાયદો સરકાર દ્વારા 394 દવાઓ પરના પ્રતિબંધ દવાના ઉત્પાદનના રો – મટિરિયલ માગમાં વધારો નોંધાશે એક જ ગોળીના બદલે હવે અલગ અલગ ગોળી મળશે…

અંકલેશ્વર GIDCમાં પ્લાસ્ટિકના બેરલનીમાં લઈ જવાતો કોપરનો જથ્થો ઝડપાયો,પાંચ ઈસમની કરી ધરપકડ

અંકલેશ્વર GIDCમાંથી કોપરનો જથ્થો ઝડપાયોમુદામાલ સહીત પાંચ ઇસમનોને ઝડપી પાડ્યાબેરલ નીચેથી 910 કિલો કોપરનો જથ્થો મળ્યો8.14 લાખથી વધુના મુદ્દામાલ કર્યો જપ્ત અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે મુક્તિ ચોકડી પાસેથી પ્લાસ્ટિકના બેરલની આડમાં લઈ…

અંકલેશ્વર GIDC વિસ્તારમાં પાર્ક ટ્રકમાં ઓચિંતા આગ ફાટી નીકળી; ફાયર બ્રિગેડે દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો

અંકલેશ્વરના GIDC વિસ્તારમાં પાર્ક કરેલા એક હાઈવા ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઇ હતી. આગની જાણ ફાયર ફાયટરોને કરવામાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.…

error: