Satya Tv News

Tag: ANKLESHWAR GIDC

અંકલેશ્વર : FDDI કોલેજ ખાતે જીલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા યોજાઈ

અંકલેશ્વરમાં FDDI કોલેજ ખાતે સ્પર્ધા યોજાઈFDDI કોલેજ ખાતે જીલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈજીલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા યોજાઈ અંકલેશ્વર GIDCમાં આવેલ FDDI કોલેજ ખાતે જીલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધા…

અંકલેશ્વર : GIDCમાં વાજતે ગાજતે પાંચમા દિવસે બાપ્પાનું કૃતિમ કુંડમાં વિસર્જન કર્યું

અંકલેશ્વર GIDCમાં વાજતે ગાજતે બાપ્પાનું વિસર્જન પાંચમા દિવસે બાપ્પાનું કૃતિમ કુંડમાં કર્યું વિસર્જન અનિચ્છનીય ઘટના નહી બને તે માટે પોલીસ બંદોબસ્ત અંકલેશ્વર જી.આઈ.ડી.સી વિસ્તારમાં વાજતે ગાજતે પાંચમા દિવસે શ્રીજીના ભક્તોએ…

અંકલેશ્વરના સારંગપુર ગામની આત્મીય રેસીડેન્સીમાં નજીવા મુદ્દે ચાર ઈસમોએ દંપતીને માર માર્યો હતો

અંકલેશ્વરના સારંગપુર ગામની આત્મીય રેસીડેન્સીમાં રહેતા જયશંકર રામ કિશન મિશ્રા સાંજના સમયે પોતાના ઘરે હતા તે દરમિયાન સોસાયટીમાં દુકાન પાસે મસ્તી મજાકનો અવાજ આવતા તેઓએ ત્યાં જઈ જોતા તેઓનો પુત્ર…

અંકલેશ્વર : યુનિયન બેંકની લુંટમાં સંડોવાયેલ આરોપીએ બાઈક ચોરી કરી હોવાનું કબુલ્યું

અંકલેશ્વર GIDCમાં બાઈક ચોરીનો મામલોયુનિયન બેંકની લુંટમાં સંડોવાયેલ આરોપીએ બાઈક ચોરી કરી હોવાનું કબુલ્યુંઆરોપીની પોલીસે સબ જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી કરી અટકાયત અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની સોલેનીશ કેમિકલ કંપનીના ગેટ બહારથી બાઈક ચોરીના…

અંકલેશ્વર : GIDCની પ્રકટ રેસિડેન્સીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો, LCB પોલીસે 4 આરોપીને જેલભેગા કર્યા

અંકલેશ્વર GIDC પ્રકટ રેસિડેન્સીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ભરૂચ LCB પોલીસે ઉકેલયો. GIDC પોલીસે મોબાઇલ લોકેશનની મદદથી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા. પોલીસે આરોપીઓએ પાસેથી ત્રણ મોબાઈલ કબ્જે કરી વધુ તપાસ…

અંકલેશ્વર : GIDC શાકભાજી માર્કેટમાં કારચાલક કાર પાર્ક કરી શાકભાજી ખરીદી કરવા ગયાને થઇ ચોરી

અંકલેશ્વરમાં કારનો કાચ તોડી ગઠિયાઓ લેપટોપ ઉઠાવી ફરાર કારચાલક કાર પાર્ક કરી શાકભાજી ખરીદી કરવા ગયાને થઇ ચોરી GIDC પોલીસે ગુનો નોંધી CCTVના આધારે તપાસ હાથ ધરી અંકલેશ્વર GIDCમાં શાકમાર્કેટમાં…

ભરૂચ રેલવે પોલીસે અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી

ભરૂચ રેલવે પોલીસ મથકનો સ્ટાફ અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સૌરાષ્ટ જનતા એક્સપ્રેસ ટ્રેન આવતા તેમાંથી એક મહિલા ઉતાવળે ઉતાવળે જોવા મળી હતી જે મહિલાને અટકાવી તેની…

અંકલેશ્વર:સારંગપુર ગામે પરિવાર નવા મકાને સુવા ગયો અને તસ્કરો સોના ચાંદી અને રોકડ મળી 3.72 લાખ સેરવી ગયા, જુવો વધુ

અંકલેશ્વર પંથકમાં તસ્કરોનો આતંક યથાવત સારંગપુર ગામે બંધ મકાનને બનાવ્યું નિશાન તસ્કરોએ સોના ચાંદીના ઘરેણાં અને રોકડ મળી 3.72 લાખની ચોરી GIDC પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી…

અંકલેશ્વર : જયાબેન મોદી હોસ્પિટલમાં “સિ-આર્મ મશિન” તેમજ કોવિડ-કેર માટે જરૂરી સંસાધનોનું અનુદાન કરવામાં આવ્યું

અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલમાં “સિ-આર્મ મશિન”નું અનુદાન કરાયું સાથે કોવિડ-કેર માટે જરૂરી સંસાધનોનું પણ અનુદાન કરવામાં આવ્યું આ ટેક્નોલોજીની મદદથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત એક્ષ રે ફોટોગ્રાફ લઈ શકાય અંકલેશ્વર ઇંડસ્ટ્રિયલ ડેવલપમેંટ…

અંકલેશ્વર : ગડખોલ પાટિયા સ્થિત જલારામ મંદિર પાસે પાર્ક કરેલ બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર

અંકલેશ્વરના ગડખોલ પાટિયા સ્થિત જલારામ મંદિર પાસે પાર્ક કરેલ બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા અંકલેશ્વરના અંદાડાના વાઘી રોડ ઉપર આવેલ નરનારાયણ સોસાયટીમાં રહેતા કમલકુમાર ગજાદર ચૌહાણએ…

Created with Snap
error: