અંકલેશ્વર : ટ્યુશને ગયેલ સગીરા પરત નહિ ફરતા થઈ પોલીસ ફરિયાદ
અંકલેશ્વરમાં ટ્યુશને ગયેલ સગીરા પરત નહિ ફરતા તેણીને અજાણ્યા ઈસમો લઈ ગયા હોવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે અંકલેશ્વરના એક વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરા ગત તારીખ-27મી ઓગસ્ટના રોજ…
અંકલેશ્વરમાં ટ્યુશને ગયેલ સગીરા પરત નહિ ફરતા તેણીને અજાણ્યા ઈસમો લઈ ગયા હોવા અંગે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે અંકલેશ્વરના એક વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરા ગત તારીખ-27મી ઓગસ્ટના રોજ…
લાલ કોલોનીમાં થયેલ મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો18 ફોન સાથે ભરૂચ LCBએ ત્રણ ઇસમોને ઝડપી પાડ્યાપોલીસે ઈસમોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વરના કોસમડી ગામની લાલ કોલોનીમાં થયેલ મોબાઈલ ચોરીનો…
અંકલેશ્વરના સારંગપુર ગામની આત્મીય રેસીડેન્સીમાં રહેતા જયશંકર રામ કિશન મિશ્રા સાંજના સમયે પોતાના ઘરે હતા તે દરમિયાન સોસાયટીમાં દુકાન પાસે મસ્તી મજાકનો અવાજ આવતા તેઓએ ત્યાં જઈ જોતા તેઓનો પુત્ર…
અંકલેશ્વરના ગડખોલની ચંડાલ ચોકડી પાસે આવેલ મહેન્દ્ર નગરમાં ઘર પાછળ ધુમ્રપાન કરતા ઈસમોએ ઠપકો આપતા ચાર ઈસમોએ બે ભાઈઓને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે અંકલેશ્વરના ગડખોલની ચંડાલ ચોકડી…
અંકલેશ્વર શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે એક ઈસમ ઝડપાયોતેની પાસે રહેલ ૧૦ હજારનો ફોન કબજે કરાયોબાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસે ગોઠવી હતી વોચ અંકલેશ્વર શહેર પોલીસે પ્રતિન ચોકડી પાસેથી શંકાસ્પદ મોબાઈલ…
અંકલેશ્વર જાહેરમાં વિદેશી દારૂનું વેચાણ કરતા બુટલેગરને ઝડપી પાડ્યોબાતમીના આધારે શહેર પોલીસે પાડ્યા હતા દરોડાવિદેશી દારૂની 9 નંગ બોટલ મળી કુલ 900નો મુદ્દામાલ કબજે કર્યો અંકલેશ્વર શહેર પોલીસે ભરૂચી નાકા…
કોસમડીમાં 14 હજારના ફોનની ચોરી કરી તસ્કરો ફરારનિંદ્રાધીન યુવાનના ફોનની ચોરી કરી તસ્કરો ફરામોબાઈલ ચોરી અંગે GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના કોસમડી ગામની લાલ કોલોની નિંદ્રાધીન યુવાનના…
અંદાડા હેપ્પી રેસીડેન્સીના બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાનસોના-ચાંદીના ઘરેણા મળી કુલ 64 હજારથી વધુની ચોરીચોરી અંગે મકાન માલિકે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અંકલેશ્વરના અંદાડા ગામની હેપ્પી રેસીડેન્સીના બંધ મકાનને…
અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ યોગેશ્વર નગરમાં યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે મૂળ એમપીના અને હાલ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ યોગેશ્વર નગરમાં…
ગીરનાર સોસાયટીમાં રહેતા રહીશનું એટીએમ કાર્ડ બદલી છેતરપીંડીગઠીયાઓએ છેતરપીંડી કરી ઉપાડ્યા 16 હજારગઠિયાઓ વિરુદ્ધ શહેર પોલીસ મથક ખાતે નોંધાવી ફરિયાદ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલ ગીરનાર સોસાયટીમાં રહેતા રહીશનું એટીએમ…