અંકલેશ્વર :કેબલ બ્રીજ પાસેના ખેતરમાંથી ચોરી થયેલ મોબાઇલ સાથે ઈસમ ઝડપાયો
માંડવા ગામના ખેતરમાં થઈ ચોરીમોબાઈલ ફોન સાથે એક ઈસમને ઝડપાયોરેલ્વે સ્ટેશન પાસેથી 1 ઈસમને ઝડપી પાડ્યો૯ હજારના મોબાઈલ ફોનની થઈ ચોરીપોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના માંડવા ગામની સીમમાં…