અંકલેશ્વરના ૩ અલગ અલગ સ્થળોથી વિદેશી દારૂના જથ્થા સાથે બે મહિલા સહીત ત્રણ બુટલેગરને ઝડપી પાડી હતી
અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે નવાદીવા ગામના શામજી ફળિયામાં રહેતી ટીનાબેન મના વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના…