Satya Tv News

Tag: ANKLESHWAR

અંકલેશ્વર:અંદાડા ગામના વાધી રોડ પર ક્રીષ્નાનગ૨ –૨ પાસેથી ચાર જુગારીયા ઝડપાયા

ક્રીષ્નાનગ૨-૨ પાસે ઝાડ નીચે ચાલતો હતો જુગારધામજુગાર રમતા ચાર જુગારીયાઓને ઝડપી પાડ્યાબાવળના ઝાડ નીચે ચાલતા જુગારધામ પર દરોડાકુલ 26 હજારથી વધુનો મુદ્દામાલ કર્યો કબ્જે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે અંદાડા ગામના…

અંકલેશ્વર શહેરમાં શ્રાવણ વદ આઠમએ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવને વધાવવા ભવ્ય આયોજન કરાયું

શ્રાવણ વદ આઠમએ શ્રીકૃષ્ણનો જન્મોત્સવભોઇ સમાજ દ્વારા મટકી ફોડ સાથે કૃષ્ણ જન્મોત્સવકૃષ્ણ જન્મોત્સવને આવકારવા વિવિધ આયોજનો કર્યાઘંટ,શંખનાદ સાથે આતશબાજી કરી કાનાને આવકાર્યાકેળના પાન, પંજેરી સહિતનું ધૂમ વેચાણ થયું અંકલેશ્વરમાં ગુરુવારે…

અંકલેશ્વર: રેલ્વે સ્ટેશન પાસે અજાણ્યા ઇસમે ટ્રેનમાં બેઠેલ મુસાફરનો મોબાઈલ ફોન ઝૂટવી ફરાર

રેલ્વે સ્ટેશન પાસે ગુજરાત ક્વિન ટ્રેનની ઘટનાટ્રેનમાં બેઠેલ મુસાફરનો ફોન ઝૂટવી ગઠિયો ફરાર43 હજારના મોબાઈલ ફોનને ઝૂટવી ફરારચોરી અંગે રેલ્વે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પાસે…

અંકલેશ્વર:સુરતી ભાગોળ વાવની પાસે વિદેશી દારૂનું વેચાણ કરતા બુટલેગરને ઝડપી પાડ્યો

સુરતી ભાગોળ વાવની પાસે દારૂનું વેચાણપોલીસને સ્થળ પરથી દારૂની બોટલ,પાઉચ મળ્યાદારૂના મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યોકુલ 15 હજારથી વધુનો મુદ્દામાલ કર્યો કબ્જે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે સુરતી ભાગોળ વિસ્તારમાંથી વિદેશી…

અંકલેશ્વર:સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા શ્રી કૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી

સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા ભવ્ય ઉજવણીભગવાન શ્રી ક્રિષ્નાના જન્મોત્સવની ભવ્ય ઉજવણીસાંસ્કૃતિક કમિટી દ્વારા જન્માષ્ટમીની શોભાયાત્રા300થી વધુ બાળ ગોપાલને ઝુલામાં ઝુલાવ્યા ભગવાન કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે વિશ્વના સૌથી મોટા ઝુલામાં…

અંકલેશ્વર:એસટી ડેપોમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ,અન્ય 1 વૉન્ટેડ

ST ડેપોમાંથી વિદેશી દારૂના જથ્થો ઝડપાયોબેગ,સૂટકેશમાં દારૂ જથ્થો હોવાની મળી બાતમીપોલીસે તપાસ કરતાં દારૂની 79 નંગ બોટલ મળીભરૂચના બુટલેગરને મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યોઅન્ય બુટલેગરને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરીકુલ…

અંકલેશ્વર:5મી સપ્ટેમ્બર શિક્ષક દિનના પુનિત દિવસે સારસ્વત સન્માન સમારંભ કાર્યક્રમનું આયોજન

શિક્ષક દિન નિમિત્તે સારસ્વત સન્માન કાર્યક્રમએજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સારસ્વત સન્માન કાર્યક્રમશાળાના 31 શિક્ષકોનું સાલ ઓઢાડી કર્યું સન્માન અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા શિક્ષક દિન નિમિત્તે સારસ્વત સન્માન કાર્યક્રમ અંતર્ગત 31 શિક્ષકોનું…

અંકલેશ્વર:સબ જેલ ખાતેથી વચગાળાના જામીન મેળવી ફરાર થયેલ આરોપીને ઝડપી પાડ્યો

રૂરલ પોલીસ મથકના હત્યાના ગુનાનો મામલોસબ જેલ ખાતેથી ફરાર થયેલ આરોપી ઝડપી પાડ્યોLCBએ મહારાષ્ટ્રના ગુહા ગામ ખાતેથી ઝડપી પાડ્યોતા.પોલીસ મથકને હવાલે કરી વધુ તપાસ હાથ ધરી અંક્લેશ્વર રૂરલ પોલીસે મથકના…

અંકલેશ્વર:રૂરલ પોલીસ મથકના પોક્સો એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડ્યો

તા.પોલીસ મથકના પોકસો એક્ટના ગુનોઆરોપીને સાંઈદર્શન સોસાયટીમાંથી ઝડપી પાડ્યોપોલીસે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી અંક્લેશ્વર તાલુકા પોલીસ મથકના પોકસો એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને પોલીસે કાપોદ્રા ગામની સાંઈદર્શન સોસાયટીમાંથી…

અંકલેશ્વર શહેરમાંથી GIDC માં ઘરે જતા દંપતીના બાઇકને પાછળથી ટક્કર,પત્નીનું મોત,પતિને ઇજા

અંકલેશ્વર-વાલિયા રોડ પર સર્જ્યો અકસ્માતકોન્ક્રીટ મશીનના વાહન ચાલકે બાઇકને ટક્કર મારીવાહનના ટાયરો પત્ની પર ફરી વળતા મોતઇજાગ્રસ્ત પતિને JB મોદી હોસ્પિટલ ખસેડયોઅકસ્માત સર્જક વાહન મૂકી ફરાર અંકલેશ્વર -વાલિયા રોડ પરથી…

error: