Satya Tv News

Tag: ANKLESHWAR

અંકલેશ્વર:દીવી ગામમાં રહેતા બુટલેગરને દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો

દીવી ગામમાં રહેતા બુટલેગરની ધરપકડદારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યોવિદેશી દારૂની 32 નંગ બોટલ મળી આવીબુટલેગરને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે દીવી ગામમાંથી વિદેશી…

અંકલેશ્વર: કોસમડી ગામની સફેદ કોલોનીમાં પાર્ક કરેલ રિક્ષાની ચોરી કરી વાહન ચોરો ફરાર

કોસમડી ગામની કોલોનીમાંથી રિક્ષાની ચોરીનો મામલોપોતાના ઘરની સામે પાર્ક કરી રિક્ષાની ચોરીચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ2.40 લાખની રિક્ષાની ચોરી કરી ફરારCCTV ફૂટેજ મેળવી ગુનો નોંધી તપાસ હાથ ધરી અંકલેશ્વરના કોસમડી…

અંકલેશ્વર યુવા મિત્ર મંડળ દ્વારા 60મો રક્તદાન કેમ્પ યોજાયો

યુવા મિત્ર મંડળ દ્વારા 60મો રક્તદાન કેમ્પ યોજાયોGIDCમાં આવેલ માનવ મંદિરના હૉલ ખાતે યોજાયોયુવા મિત્ર મંડળ સહિતના સભ્યો રહ્યા ઉપસ્થિત અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ માનવ મંદિરના હૉલ ખાતે યુવા મિત્ર મંડળ…

અંકલેશ્વર:પંચાટી બજાર ખાતે નવી પોલીસ ચોકીનું ઉદ્દઘાટન કરાયું

પંચાટી બજાર ખાતે નવી પોલીસ ચોકીનું ઉદ્દઘાટનચિરાગ દેસાઇના હસ્તે રિબિંગ કટિંગ કરી ઉદ્દઘાટનPI,PSI, આમંત્રિતો,પોલીસ જવાનો રહ્યા ઉપસ્થિત અંકલેશ્વર શહેર વિસ્તારમાં આવેલ પંચાટી બજાર ખાતે નવી પોલીસ ચોકીનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.…

અંકલેશ્વર: નરાધમ પાડોશીએ બાળકીને રમવા બોલાવી તેની સાથે આચર્યું દુષ્કર્મ

GIDCમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી3 વર્ષની બાળકી સાથે નરાધમે કર્યું દુષ્કર્મપરિવારજનો દ્વારા બાળકીને સારવાર અર્થે ખસેડાઇપોલીસને જાણ થતા GIDC પોલીસે ગુનો નોંધાયોઆરોપીની ધરપકડના ચક્રોગતિમાન કર્યા અંકલેશ્વર જીઆઈડીસીમાં 3 વર્ષની બાળકી…

અંકલેશ્વર જીઆઈડીસીમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ની ઘટના બનતા ચકચાર મચી

અંકલેશ્વર જીઆઈડીસીમાં 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ ની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે અંકલેશ્વર ઓદ્યોગીક વસાહતના રહેણાક…

અંકલેશ્વર: વિશ્વ છાયાંકન દિવસ એટલે કે વર્લ્ડ ફોટોગ્રાફી ડે

આજે 19 ઓગસ્ટ વિશ્વ ફોટોગ્રાફી દિવસતસ્વીરકારો પરત્વે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ૧૯ ઓગસ્ટ ૧૮૩૯માં ફોટોગ્રાફીની કરી હતી જાહેરાત દૈનિક ઘટનાક્રમોને સદાય માટે દસ્તાવેજી પુરાવા તરીકે કંડારવાનુ માધ્યમ એટલે ફોટોગ્રાફ.૧૯ ઓગસ્ટને ‘વર્લ્ડ…

અંકલેશ્વર: તાલુકા પંચાયત ખાતે મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

તા.પં.દ્વારા મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ યોજાયોધારાસભ્યએ શીલાફલકમનું કર્યું અનાવરણકચેરીના કમ્પાઉન્ડ ખાતે વૃક્ષારોપણ કર્યુંહાથમાં,કોડિયામાં માટી લઈ પંચપ્રણના લીધા શપથઆભાર વિધિ કરાવી વીર જાવાનોનું સન્માન કર્યું અંકલેશ્વર તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય…

અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં કેન્સર મશીન, હોસ્ટેલ અને પોષણ કીટનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ-ભૂમિપૂજન

જયાબેન મોદી હોસ્પિટલ ખાતે લોકાર્પણ-ભૂમિપૂજનCM દ્વારા પેટ સીટી સ્કેન મશીનનું લોકાર્પણહોસ્ટેલની સુવિધા માટે ઈ-ભૂમિ પૂજન કરાયુંહોસ્ટેલ અને પોષણ કીટનું વિતરણઆ પ્રસંગે આગેવાનો,આમંત્રિતો રહ્યા ઉપસ્થિત અંકલેશ્વરમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા…

અંકલેશ્વર: અમરતૃપ્તિ નજીક આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં ભભૂકી ઉઠી આગ

અમરતૃપ્તી નજીક આવેલ ભંગારના ગોડાઉનમાં આગઆગ લાગવાની લોકોમાં નાસભાગ મચીફાયર ફાઈટરોની ટીમ પહોંચી ઘટના સ્થળેપાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો અંકલેશ્વ નેશનલ હાઇવેને અડીને આવેલા અમરતૃપ્તિ નજીક આવેલ સ્ક્રેપ…

error: