Satya Tv News

Tag: ANKLESHWAR

અંકલેશ્વર: ને.હા.ના ઢોળાવ પાસેથી દારૂ સાથે બુટલેગરની કરી ધરપકડ,લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

ગોલ્ડન બ્રિજના ઢોળાવ પાસેથી ઝડપાયો દારૂદારૂના જથ્થા સાથે1 ઇસમને ઝડપી પાડ્યોકારમાં તપાસતાં 250 લીટર દારૂ જથ્થો મળ્યોકુલ 3.75 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે જૂના નેશનલ હાઇવે ઉપર…

અંકલેશ્વર:શામજી ફળિયામાંથી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરની કરી ધરપકડ

શામજી ફળિયામાં મહિલા કરે દારૂનું વેચાણદારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરની ધરપકડકુલ 1500 નો મુદામાલ ઝડપી પાડ્યો અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નવી દીવી ગામના શામજી ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે…

અંક્લેશ્વર:નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ લેકવ્યું પાર્ક ખાતે મારી માટી મારો દેશ કાર્યક્રમ યોજાયો

નગરપાલિકા દ્વારા મારી માટી મારો દેશ કાર્યક્રમસ્વર્ણિમ લેકવ્યું પાર્ક ખાતે યોજાયો કાર્યક્રમન.પા.પ્રમુખના અધ્યક્ષતામા યોજાયો કાર્યક્રમપ્રમુખ દ્વારા ધ્વજવંદનકરી રાષ્ટ્રગાન ગાવામાં આવ્યું અંક્લેશ્વર મારી માટી મારો દેશ અંતર્ગત નગરપાલિકા પ્રમુખ વિનય વસાવાના…

અંકલેશ્વર:ટ્રાફિકની સમસ્યાને લઈ વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન

રેલ્વે સ્ટેશન માર્ગ પર ટ્રાફિકની સમસ્યાઓટ્રાફિકને લઈ ચાલકો,રાહદારીઓ પરેશાનઅડચણરૂપ દબાણોકર્તાઓ સામે કડક કાર્યવાહી16 લારીઓ ડિટેઇન કરી કાર્યવાહી હાથ ધરી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે રેલ્વે સ્ટેશન માર્ગ ઉપર ટ્રાફિકને અડચણ રૂપ…

અંકલેશ્વર:ગેરકાયદેસર ગેસ રીફિલિંગ કરતા દુકાનદારની ધરપકડ, 7 હજારથી વધુના મુદામાલ જપ્ત

ગડખોલ ગામમાંથી ઝડપાયું ગેસ રીફિલિંગગેસ રીફિલિંગ કરતાં દુકાનદારની ધરપકડકુલ 7 હજારથી વધુના મુદામાલ કર્યો જપ્ત અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગડખોલ ગામની ચંડાલ ચોકડી પાસેથી ગેરકાયદેસર ગેસ રીફિલિંગ કરતાં દુકાનદારને ઝડપી…

અંકલેશ્વર:બીનવારસી હાલતમાં કબ્જે કરેલ વાહનોની હરાજી કરી નિકાલ કરાયું

બીનવારસી વાહનોની હરાજી કરી નિકાલકુલ ૭૯ વાહનોની GIDC ખાતે હરાજી કરાઈ૧૬૦ વાહનોના વેચાણથી ૬.૫૨ લાખમાં હરાજી ભરૂચ જિલ્લા પોલીસે બીનવારસી હાલતમાં અને એમ.વી.એક્ટ-૨૦૭ હેઠળ સહિત વાહનોની હરાજી કરી નિકાલ કરવામાં…

અંકલેશ્વર: વાંસદા-વઘઇ રોડ પર કાર ડિવાઈડરમાં ભટકતા અકસ્માત,બે મિત્રોના મોત,બે ઇજાગ્રસ્તો

સાપુતારા ફરવા નીકળેલા મિત્રોની કાર પલટી મારીબે મિત્રોના ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયુંબંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયાયુવાનોના પરિજનોને જાણ કરતા આભ તૂટી પડ્યું અંકલેશ્વર જી.આઈ.ડી.સીમાંથી મળસ્કે કાર લઇ…

થવા એકલવ્ય વિધાલય ખાતે વિશ્વ આદીવાસી દિવસની ઊજવણી

આજ ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા ખાતે વિશ્વ આદીવાસી દિવસની ઊજવણી કરવામાં આવી. સો ટકા આદીવાસી સંખ્યા ધરાવતી શાળામાં સામાજિક, સાંસ્કૃતિક , કલા ને વ્યકત કરતી કૃતિઓ શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા…

અંકલેશ્વર: સતત 3 દિવસથી પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજી અડચણરૂપ દબાણો દૂર કરવા સાથે દંડ વસૂલ કર્યો

નોટિફાઈડ વિસ્તારમાં દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજી3 દિવસથી પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરીઅડચણરૂપ દબાણો દૂર કરવા સાથે કર્યો દંડ વસૂલરોડ ખુલ્લા થતાં વાહન ચાલકોએ લીધો હાંસકારો અંકલેશ્વર બી ડિવિઝન અને…

અંકલેશ્વર: સારંગપૂર ગ્રામ પંચાયતે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધર્યું,ગેરકાયદેસર દબાણો દૂર કર્યા

સારંગપૂર ગ્રામ પંચાયતે દબાણ હટાવો ઝુંબેશમાર્ગને અડીને બનાવવામાં આવેલ દબાણો દૂર કર્યાકામગીરીને પગલે દબાણ કર્તાઓમાં ફફડાટ આખરે ઊંઘમાથી જાગેલ અંકલેશ્વરની સારંગપૂર ગ્રામ પંચાયતે પણ પોતાના હદ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર…

error: