અંકલેશ્વર :અગાઉ ઝડપાયેલ કેમીકલ વેસ્ટ ભરેલ ટેન્કરના મામલામાં વધુ એક આરોપી ઝડપાયો
પરીવાર હોટલના કંપાઉન્ડમાં ઝડપાયેલ કેમીકલનો મામલોકેમીકલ વેસ્ટ ભરેલ ટેન્કરમાં વધુ એક આરોપી ઝડપાયો૨૮ હજાર લીટર કેમીકલ વેસ્ટનો જથ્થો ઝડપી પાડ્યોકુલ ૧૦.૦૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર પરીવાર…