અંકલેશ્વર મીરાનગર સ્થિત પાકીઝા હોટલની પાછળના ગોડાઉનમાંથી શંકસ્પદ એસ.એસના ભંગાર ઝડપાયો
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે સારંગપુર વિસ્તારમાં આવેલ મીરાનગર સ્થિત પાકીઝા હોટલની પાછળના ગોડાઉનમાંથી શંકસ્પદ એસ.એસના ભંગારના જથ્થા સાથે ભંગારીયાને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી…