અંકલેશ્વશંકાસ્પદ ભંગાર ભરેલ પીકઅપ ગાડી સહીત બે ઈસમોને ૪.૨૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાર
અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે નેશનલ હાઇવેને અડીને આવેલ અંસાર માર્કેટ જવાના સર્વિસ રોડ ઉપરથી શંકાસ્પદ ભંગાર ભરેલ પીકઅપ ગાડી સહીત બે ઈસમોને ૪.૨૦ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા અંકલેશ્વર…
અંકલેશ્વરની સ્ટેશનરીની દુકાનોમાં ભીડ જવા મળી, મધ્યમ વર્ગની હાલત બની કફોડી
અંકલેશ્વર પાઠ્યપુસ્તકની દુકાનોમાં ભીડવાલીઓના કપાળે ચિંતાની લકીર નજરે પડીનોટબુકના ભાવમાં ૨૦થી ૨૫%નો ભાવ વધારોપુસ્તકોના કોર્ષમાં ઉમેરો નહિ થતા આંશિક રાહત અંકલેશ્વરમાં નવું શૈક્ષણિક સત્ર શરુ થાય તે પહેલા પાઠ્યપુસ્તક અને…
અંકલેશ્વર હર્ષ પાર્ક એપાર્ટમેન્ટમાં ચાલી રહીયુ છે કુટણખાનું,સેક્સ રેકેટ
અંકલેશ્વરમાં ચાલી રહેલા સેક્સ રેકેટનો પર્દાફાશમહિલા સહીત પાંચ ઇસમોની કરી ધરપકડહજારોનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી અંકલેશ્વર બી ડીવીઝન પોલીસે મામલતદાર કચેરી ઓફિસની સામે હર્ષ પાર્ક એપાર્ટમેન્ટમાંથી સેક્સ રેકેટનો…
GSRTC ને રોજના ₹1.90 લાખના ટોલ અને ₹2 લાખના ડીઝલની બચત
NH 48 ઉપરથી ફોર વ્હિલર ગાયબ થયા બાદ હવે 1024 ST બસોનો પણ યુ ટર્ન ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ BAUDA ની 2012 માં સ્થાપના સાથે જ બન્ને શહેરોને ટ્વિન સિટી…
અંકલેશ્વર: મુસાફર પાસેથી એક હજારની લૂંટનો મામલો,ત્રણ આરોપીઓને ફટકારી સજા
અંકલેશ્વરના મુસાફર પાસેથી 1હજારની લૂંટનો મામલોફરિયાદ નોંધાતા આરોપીઓને ઝડપી પાડ્યા3વર્ષની સજા સાથે 5હજારનો દંડ ફટકાર્યો અંકલેશ્વરમાં મોતાલી ગામ પાસે એક મુસાફર પાસેથી એક હજાર રુપિયા લૂંટી તેને રીક્ષામાંથી ઉતારી દીધો…
અંકલેશ્વર તાલુકા પોલીસે સેંગપુર ગામના કુવાળી ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી
અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામના કુવાળી ફળિયામાં રહેતો બુટલેગર હસમુખ નરોત્તમ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂનો…
અંકલેશ્વર:હોટલ પર પાણી લેવા જતાં શ્રમિક પર વાયર પડયો, કરંટ લાગતાં મોત
ગુજરાત રાજયમાં ભર ઉનાળામાં મોસમનો મિજાજ બદલાયો છે ત્યારે કેટલાય સ્થળોએ ઝડપી પવનો ફૂંકાઇ રહયાં છે. ભરૂચ જિલ્લામાં ભારે પવનના કારણે વીજવાયર તુટી જવાથી એક શ્રમજીવીનું મોત થયું છે. અંકલેશ્વર…
અંકલેશ્વર GIDCમાં નવદુર્ગા મિત્ર મંડળ દ્વારા સમસ્યાઓના સમાધાન અંગે સેમીનાર યોજાયો
અંકલેશ્વર GIDCમાં સમાધાન અંગે સેમીનાર યોજાયોનવદુર્ગા ગરબા ગ્રાઉન્ડ ખાતે સેમીનાર યોજાયોનેહલ ગઢવીએ સમાધાન અંગે રજુ કર્યું વક્તવ્યAIAના પ્રમુખ સહીત આમંત્રિતો રહ્યા ઉપસ્થિત અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ નવદુર્ગા ગરબા ગ્રાઉન્ડ ખાતે સામાજિક…
અંકલેશ્વર-ભરૂચને જોડતા માર્ગ પર થઇ લાખોની લૂંટ,લૂંટારાઓ થયા પલાયન
અંકલેશ્વરની ભૂત મામાની ડેરી પાસે થઇ લાખોની લૂંટએક્ટિવાની ડેકીમાંથી 45લાખ રૂ.લઇ 4 લુંટારાઓ ફરારDYSP તથા LCBનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહુચ્યોફરિયાદીનો જવાબ લઈ દરેક સ્થળોએ કરી નાકાબંધીપોલીસે નાકાબંધી કરી વધુ…