અંકલેશ્વર : નજીવી તકરારે થઇ સંબંધોની હત્યા, ફોઈ, ફુવા અને ભાઈએ કરી ભાણેજેની હત્યા,ગુનો દાખલ
અંકલેશ્વરમાં નજીવી તકરારે થઇ સંબંધોની હત્યા ભાણેજ ને ફોઇસાસુના ઘરે વેકેશન પડયું ભારે ફોઈ, ફુવા અને ભાઈએ કરી ભાણેજેની હત્યા શહેર પોલીસે ગુનો નોંધી હાથ ધરી વધુ તપાસ અંકલેશ્વર શહેરમાં…