અંકલેશ્વરમાં મોપેડ શીખવવાની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ
અંક્લેશ્વર જી.આઈ.ડી.સી.ના એક વિસ્તારમાં સગીરાને મોપેડ શીખવાડવાની લાલચ આપી યુવાને બળાત્કાર ગુજારી ગર્ભ રહી જતાં દુષ્કર્મ આચરનાર સામે પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાવવા પામ્યો છે.અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનાં એક…