અંકલેશ્વરના અંસાર માર્કેટમાં ભંગારના જથ્થામાં બે ઇસમોને શંકાસ્પદ હાલતમાં કરી અટકાયત
અંકલેશ્વરના અંસાર માર્કેટમાં બે ઇસમોને શંકાસ્પદ હાલતમાં કરી અટકાયત શંકાસ્પદ ભંગાર ભરેલ પીકઅપ અને આઈસર ટેમ્પો મળી કરી અટકાયત કુલ ૧૩ લાખથી વધુના મુદ્દામાલ બે ઇસમોની કરી અટકાયત અંકલેશ્વર નેશનલ…