અંકલેશ્વર : સનફ્લોરા સોસાયટીમાં મંદિર મામલે વિવાદ,અસહમત લોકોએ મંદિર ચબુતરો તોડી પડતા મામલો ગરમાયો
અંકલેશ્વરની સનફ્લોરા સોસાયટીમાં મંદિર મામલે વિવાદ. મંદિર મામલે કેટલાક લોકો સહમત તો કેટલાક લોકો અસહમત. અસહમત લોકોએ મંદિરનો ચબુતરો તોડી પાડતા વિવાદ. સનાતન ધર્મમાં અનુયાયીઓ મંદિર તોડવા બાબતે વિરોધ અંકલેશ્વરના…