અંકલેશ્વર પાલિકા સંચાલિત ડિસ્પેનસરીની POP તૂટી પડી,સદનસીબે કોઈ જાનહાની નહીં
અંકલેશ્વર ન.પા.સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલના મહિલા વોર્ડમાંપીઓપીની છત તૂટી પડતા કામગીરી સામે સવાલો ખડામ્યુનિસિપલ હોસ્પિટલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું અંકલેશ્વર નગર પાલિકા સંચાલિત મ્યુનિસિપલ હોસ્પિટલના મહિલા વોર્ડમાં લગાવેલ પીઓપીની છત તૂટી પડતા…