Satya Tv News

Tag: BHARUCH NAGAR PALIKA

ભરુચ નગર પાલિકા સંચાલિત શકિતનગરના સરદાર શોપિંગ સેન્ટર ના ઉપલા માળે પડ્યો સ્લેબ

ભરુચની ન.પા.માં ઉપલા માળે પડ્યો સ્લેબજર્જરિત બનેલ શોપિંગ સેન્ટરની મરામતની માંગ.ભરૃચ પાલિકાને નોટિસ આપવાની વિપક્ષની ચીમકીકોઈ કાર્યવાહી કરાતી ન હોવાના આક્ષેપો કર્યા ભરુચ નગર પાલિકા સંચાલિત શકિતનગર સ્થિત સરદાર શોપિંગ…

ભરૂચ: 280 દુકાનો સીલ કરતા વેપારીઓમાં ફાતિયાં આક્રોશ

ભરૂચ નગરપાલિકા ની ફાયર એન.ઓ.સી. ના મુદ્દે કડક કાર્યવાહીહરિહર કોમ્પલેક્ષ ની 280 દુકાનો સીલ કરાઇદુકાનદારો માં આક્રોશ.. ભરૃચ નગરપાલિકા એ ફાયર એન.ઓ.સી. ના મુદ્દે કડક કાર્યવાહી કરી હરિહર કોમ્પલેસ ની…

ભરૂચ : ફાંટા તળાવ વિસ્તારના ગેરકાયદેસર દબાણો તંત્ર દ્વારા કરાયા દૂર

ભરૂચ નગર પાલિકા દ્વારા ફાટા તળાવ વિસ્તારમાં પાલિકાની જગ્યામાં ઉભા કરાયેલા દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભરૂચ શહેરમાં ફાટા તળાવ વિસ્તારમાં દબાણકર્તાઓ દ્વારા ગેરકાયદેસર દબાણો ઉભા કરવામાં…

ભરૂચમાં પણ મોરબી જેવી ઘટના બની શકે છે ! જૂનો સરદાર બ્રિજ અને નંદેલાવ ફલાય ઓવરબ્રિજ સમારકામની જોઈ રહ્યો છે રાહ

મોરબીમાં પુલ તૂટી પડતા બની હતી ગોઝારી ઘટનામાં 135થી વધુ લોકોના નિપજ્યાં હતા મોત,ભરૂચમાં આવેલ બે બ્રિજ પણ જોખમી મોરબીમાં પુલ તૂટવાની ભયાનક ઘટનાના કારણે દેશભરમાં હાહાકાર મચી ગયો છે…

ભરૂચ : ટાઉન પ્લાનિંગ સ્કીમ સામે તવરા ગામના ખેડૂતોએ ભારે વિરોધ નોંધાવ્યો

ભરૂચમાં તંત્ર દ્વારા જાહેર પ્લાનિંગ સ્કીમપ્લાનિંગ સ્કીમ સામે તવરા ગામના ખેડૂતોએ ભારે વિરોધગાંધીચીંધયા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી ભરૂચમાં તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલ ટાઉન પ્લાનિંગ સ્કીમ સામે તવરા ગામના…

ભરુચ નગરપાલિકા દ્વારા નવલી નવરાત્રીમાં મહિલા-બાળકો માટે સિટી બસમાં ફ્રી મુસાફરી

પાલિકા દ્વારા મહિલા-બાળકો માટે સિટી બસમાં ફ્રી મુસાફરીનવલી નવરાત્રી મહોત્સવ અંતર્ગત ભરૂચ નગરપાલિકાની પહેેલ​​​​​​​ભરૂચ પોલીસ દ્વારા પણ પ્રથમવાર હેડક્વાટર્સ ખાતે આયોજન કરાયું ભરુચ નગરપાલિકા દ્વારા નવલી નવરાત્રીમાં મહિલાઓ તેમજ બાળકોની…

ભરૂચ : કુંભારિયા ઢોળાવો વિસ્તારમાં પીવાના પાણીમાં અળસિયા નીકળતા સ્થાનિકોમાં રોષ

ભરૂચમાં પીવાના પાણીમાં અળસિયા નીકળતા રોષપશ્ચિમ વિસ્તારમાં પાલિકા દ્વારા અપાતા પાણીમાં અળસિયાસ્વાસ્થ્ય સાથે ચેડા કરાઈ રહ્યા હોવાના રોષ કર્યા વ્યક્ત ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પાલિકા દ્વારા પૂરા પાડવામાં પીવાના પાણીમાં…

ભરૂચ : માલધારી સમાજની ગાયોને પાંજરે પૂરી દેખરેખ રાખવામાં ન આવતા મોત

ભરૂચ શહેરમાં માલધારી સમાજના દુધાળા પશુઓના મોતવળતર ચૂકવવાની માંગ સાથે માલધારી સમાજનો હોબાળોમાલધારી સમાજની ગાયોને પાંજરે પૂરી દેખરેખ રાખવામાં ન આવતા મોતગાય અને નાના વાછરડાઓના મોતથી માલધારી સમાજલાલ ગુમ ગુજરાત…

ભરૂચ : નગરપાલિકાના પૂર્વ નગર સેવક પર અંકલેશ્વર રોડ પર જીવલેણ હુમલો થતાં દોડધામ

https://fb.watch/fB9_XrdGqW/ ભરૂચ નગરપાલિકા પૂર્વ નગરસેવક પર અજાણ્યા શખ્સોનો હુમલો અંકલેશ્વર થી ભરૂચ આવતા થયો જીવલેણ હુમલો અંકલેશ્વર ભરૂચને જોડતા મુખ્ય માર્ગ ઉપર આવેલ સામ્રાજ્ય સોસાયટી પાસે બની ઘટના ભરૂચ નગરપાલિકાના…

ભરૂચ : ડ્રિમ લેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટરનો રિલેક્સ ટોકીઝ તરફનો એક ભાગ તૂટી પડતા અફરાતફરી

ભરૂચ નગર પાલિકાની સામે આવેલા ડ્રિમ લેન્ડ પ્લાઝા શોપિંગ સેન્ટર દિવસે દિવસે જોખમી બની રહ્યું છે. શુક્રવારે રાતે શોપિંગનો રિલેક્સ ટોકીઝ તરફનો એક ભાગ તૂટી પડતા અફરાતફરી મચી ગઇ હતી.…

error: